________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમેન
નવાજવું
નવનેજા, (૫. બ. ૧) (સ્ત્રી) નવનેજા, (ન. બ. વ) મહાન આફત કે મુરલી; 8 great calamity or trouble: (+) (R.) અતિશય, પુષ્કળ, વિપુલ; profuse, extreme, plentiful. નવયુવક, (પુ) જુએ નવજવાન. નવયૌવન, નવજોબન, (ન) ચોવનની
2132418; the beginning or the first stage of youth. નવયૌવના, નવજોબના, (ટી.) એવી સી; a woman in the beginning of her youth. નવરચના,(સ્ત્રી.) નવેસરથી રચવું કે આકાર
આપવો તે, પુનર્રચના; reconstruction નવરત્ન, (ન. બ. વ.) નવ પ્રકારનાં રત્ન;
nine kinds of jewels. નવરસ, (. બ. વ.) કાવ્યશાસ્ત્ર અથવા સાહિત્યના નવરસ અથવા મુખ્ય મિએ; the nine chief sentiments or passions of poetic or literary compositions. નવરંગ, (વિ.) નવા અથવા અસાધારણ રંગવાળું; having new or uncommon colours. (૨) સુંદર, મોહક, beautiful,
fascinating, નવરંગી, (વિ)નવરંગ (૨) વિવિધ આકર્ષક 2911914; having various attractive colours: (૩) ચીવનભર્યું; youthful (૪) રૂપાળું અને આકર્ષક; beautiful and fascinating. નવરાઈ, (સ્ત્રી) જુઓ નવરાશ. નવરાત, નવરાતર, જુઓ નવરાત્ર. નવરાત્ર, (ન. બ. વ)નવરાત્રિ, નવરાત્રી, (શ્રી. બ. વ.) આ તથા ચૈત્ર માસની સુદ એકમથી નોમ સુધીને દેવીપૂજાને ઉત્સવ; the festivals of the worship of goddesses during the nine days of the bright halves of the Chaitra and Ashvin months. નવરાવવુ, નવડાવવું, (સ. ક્રિ.) નાહવું'નું પ્રેરક (૨) છેતરવું, ઠગવું; to cheat
(૩) નુકસાનમાં ઉતારવું; to cause to incur loss: (૪) અંતરિયાળ ૨ખડાવવું;
to leave in the lurch. (leisure. નવરારા, (ત્રી.) ફુરસદ, આરામનો સમય; નવરુ, (વિ) કામ કે પ્રવૃત્તિ વિનાનું; unemployed, leisurelyઃ (૧) નિષ્ક્રિય,
આળસુ; inactive, idle. નવરેજ, (મું) વસંતસંપાત, સૂર્ય ઉત્તરગોળાર્ધમાં પ્રવેશે એ દિવસ, માર્યની ૨૧મી તારીખ; the vernal equinox, the 21st of March: (૨) પારસીઓનું નવું 44; the new year day of the
Parsees. નવલ, (વિ.) નવીન, નવું, આશ્ચર્યકારક;
novel, new, wonderful, amazing: (૨) (સ્ત્રી.) એવો બનાવ કે પ્રસંગ; a novel or wonderful event or incident: (૩) નવલકથા; a novels નવલકથા, (સ્ત્રી.) ગદ્યમાં લખેલી કલ્પિત, Halldor's 4ini; a novel, a long, romantic story: નવલકથાકાર,(પુ) નવલકથાને લેખક; a novelist. નવલિકા, (સ્ત્રી) (ગદ્યમાં લખેલી ટૂંકી
વાર્તા; a short story (in prose). નવલું, (વિ) જુએ નવલ (૧). નવલહિયું, (વિ.) યુવાન, ચડતા લોહીવાળું; young.
(a bride. નવવધૂ, (સ્ત્રી) નવી પરણેલી કન્યા કે સ્ત્રી; નવશેકું, (વિ.) કોકરવરણુંlukewarm. નવસાર, નવસાગર,(૫) ધાતુઓ ગાળવાનો
8117; ammonium chloride. નવસે, નવસર, (વિ) નવ મેરોવાળું;
having nine strings or threads. નવર્તુ, (વિ.) વસ્રરહિત, નાણું; un
dressed, naked, nude. નવાઈ, (સ્ત્રી.) નવીનતા; novelty: (૨)
અજાયબી, અચરજ; a wonder, an oddity: (૩) અદ્ભુતતા, અપૂર્વતા; a miracle, novelty. નવાજવું, (સ. કિ.) હર્ષથી માન આપવું
કે સત્કારવું; to respect or welcome
For Private and Personal Use Only