________________
Shri Mahavir Jain Aradhana Kendra
નાડણ
www.kobatirth.org
artery, the pulse, (especially, the one under the root of the thumb useful for diagnosis): (૧) ચામડાનું દેરડું; a leather rope: (૩) વૃત્તિ, વલ; tendency, inclination: (૪) કાબૂ, અંકુશ, લગામ; control, a rein: (૫) જુએ નાડણુ. નાડણ, (ન.) ગાડા વગેરેનુ ધૂંસરું બાંધવાસ્તુદેરડું; a rope for fastening the yoke of a cart, etc.: નાડવુ, (સ. ક્રિ.) ચામડાના દેરડાથી બાંધવુ'; to fasten with a leather rope. નાડાછડી, સ્ત્રી,)વિવિધ રંગની સૂતરની દેરી; a many coloured cotton string. નાડી, (સ્રી.) જુએ નાડ: (૧); (૨) નાની દેરી; a small string, a ribbon: (૩) પારાકને લગાડેલી નાની દેરી; a string of a garment. નાડુ, (ન.) જુએ નાડી: (ર) અને (૩).
(૨) જીએ નાડાછડી: (૩) હૃદ; limit. નાણવું, (સ. ક્રિ.) તપાસવું; to examine, to test, to scrutinise: (૨) અજમાવવું; to try, to experiment. નાણાકીય,(વિ.)પૈસા સંબંધી; monetary, financial, pecuniary. નાણામજાર, (ન.) પૈસાની ધીરધારનું બાર, રારાન્તર; money-market. નાણાભીડ, (સ્રી.) પૈસાની તંગી; finan
cial stringency. નાણામંત્રી, (પુ`.) રાજ્યના આર્થિક બાબતાતો પ્રધાન; a finance minister of a state.
નાણાવટ, (શ્રી.) નાણાબાર; moneymarket: નાણાવટી, (પુ.) શરાફ; a banker, a money-lender:(૨) શ્રીમત માણસ; a wealthy man: નાણુાવવું, (ન.) શરાફન-પૈસાની ધીરધારને વ્યવસાય; banking, money-lending business. નાણુાં,(ન.ખ.વ.) પૈસા, ધન, દોલત; money, wealth:(૧) મૂલ્ય, કિંમત; price, value.
૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
pe
નાણુ, (ન.) જુએ નાણુંાં: (૧): (૨) ચલણી સિક્કો; a money-coin.
નાત, (સ્રી.) જ્ઞાતિ; a caste: (ર) જ્ઞાતિભાજન; a caste-dinner. નાતરિયું, (વિ.) (જુએ નાતરુ',) નાતરાનું કે તેને લગતું; of or pertaining to the widow-remarriage: (૨) નાતરાની ટવાળું; having the freedom or right of the widow remarriage: (૩) ભિન્ન પ્રકારનું; different. નાતરું, (ન.) વિધવા-વિવાહ; the widowremarriage: (૨) સંબંધ, નાતા; relation: (૩) જોડી ખંડિત થતાં ભિન્ન વસ્તુ મૂકી પૂર્તિ કરવી તે; the act of completing a broken pair by adding a dissimilar unit or part. નાતવરો, (પુ.) જ્ઞાતિભેાજન; a caste
dinner.
festivals.
નાતાલ, (સી.) ઈસુજયંતીથી નવા વર્ષ સુધીના ખ્રિસ્તી તહેવારે; the Christmas (same caste. નાતીલું, (વિ.) એક જ જ્ઞાતિનુ; of the નાતો, (પુ.) સ ંખધ; relation: (૨) મેળ; concord.
For Private and Personal Use Only
નાથ, (પુ.) સ્વામી, માલિક; a lord, a master: (૨) પતિ; the husband: (૩) નેતા; a leader: (૪) સંન્યાસીએ કે યેાગીએનો એક વર્ગ'; a class of ascetics. નાથ, (સ્રી.) જુએ તથ, નથડી: (૨) ભારવાહક પશુના નાકમાં નંખાતી દેરી; the nose-string of a beast of burden. નાથષ્ણુ, (ન.) ત્રાજવાંનાં પલ્લાંની દોરી; the string of a scale of a balance. નાથવુ, (સ. ક્રિ.) ભારવાહક પશુના નાકમાં નાથ નાખવી; to insert a string through the nose of a beast of burden: (૨) અંકુશમાં લેવુ'; to bring into control: (૩) ઉપયેગમાં લેવા અંકુશમાં લેવુ'; to harness: (૪) પશુને કુળવવુ, પલેક્ષુ', to train a beast.