________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાસાબિત
૪૧૭
નિકારા
નાસાબિત, (વિ.) પુરવાર કે સિદ્ધ ન થયેલું
not proved, established or supported, unfounded. નાસિકા, (સ્ત્રી.) નાક; the nose. નાસિપાસ, નાસીપાસ, (વિ) નિરાશ, ખિન્ન; disappointed, dejected. નાસિપાસી, નાસીપાસી,(સ્ત્રી.) નિરાશા,
fuldt; disappointment. નાસર, (ન.) એક પ્રકારને રોગ જેમાં નાક, ગળું, વગેરે પર ચાઠું પડે છે; an ulcer
of the nose or the throat. નાસેહ, વિ.) (પુ.)નાસી જવાની વૃત્તિવાળું કે નાસી જનાર (માણસ); (a person) inclined to run away or running away. નાસ્તિ , (સ્ત્રી) ગેરહાજરી, હયાતિને અભાવ; absence, non existence: નાસ્તિક, (વિ.) (પુ.) ઈશ્વરના અસ્તિત્વમાં ન માનનાર, ધર્મમાં શ્રદ્ધા ન રાખનાર; atheistic, an atheist : નાસ્તિકતા,(સ્ત્રી)નાસ્તિકપણું, નાસ્તિક્ય, (ન) ઈશ્વર અને ધર્મ વગેરેમાં અશ્રદ્ધા; atheism. નાસ્તો, (પુ.) દિવસનું પ્રથમ હળવું ભેજન,
શિરામણ: 1 breakfast. નાહક, (અ.) નકામું, નિરર્થક, વિના કારણે;
uselessly, unnecessarily, purposelessly: (૨) અન્યાયી રીતે; unjustly. નાહવું, (અ. ક્રિ.) સ્નાન કરવું; to bathe. નાળ, (૬) ઘોડા, બળદ ઈ. ખરીમાં જડવામાં આવતી લોખંડની પટ્ટી; a horse shoe. નાળ, (૫) કમળ વગેરેની દાંડી, નાલ; the stalk of a lotus, etc.: (૨) લાંબી, સાંકડી નળી; a long, narrow tube or pipe: (૩) ગર્ભવાસ દરમિયાન બાળના પોષણ માટેની એની ઘૂંટી સાથે જોડાયેલ 701 $ 424; the umbilical chord: (૪) (સ્ત્રી) નળિયું; a roofing tile: (૫)
બંદુકની નળી; a barrel. નાળચું, (ન.) પ્રવાહી રેડવા માટેની પહોળા મોઢાવાળી નળી; a funnel. .
નાળુ, (ન) ઝરણું, વહેળ; a stream,
a rivulet: (?) 114; a sewer. નાંખવું, (સ. કિ.) જુઓ નાખવું. નાંગર, (ન.) લંગર; an anchor, નાગરવું, (સ. ક્રિ) લંગર નાખવું; to anchor: (૨) સ્થિર કે દ્ધ કરવું; to steady
to make firm or motionless. નાદિ, (સ્ત્રી.) આશીર્વાદ કે ભક્તિભાવાત્મક
Alls; a benedictory or devotional stanza (૨) એ નાટકનો પ્રારંભિક ells; such a stanza at the opening of a drama. નાંધડિયું, નાંધલું, (વિ.) નાનું, નાની
વયનું; small, little, young. નિકટ, (વિ.) પાસેનું; nearby, neigh
bouring: (?) (24.) 4121; near, nigh: –વતી, (વિ.) પાસે રહેલું; lying or situated near. નિકર, (પુ.) સમૂહ, જથ્થો; a group, - an assemblage, a collection: (૨)
ખજાનો, ભંડાર; a treasure. (nickel. નિલ, (સ્ત્રી.) ચાંદી જેવી ધાતુ, કલાઈ નિષ, (પુ.) સરાણ; a whet-stone,
a sharpening-stone: (૨) કસેટ; a test: (૩) કસોટી કરવાને પથ્થર; a touch
stone. નિકંદન, (ન.) સમૂળો નાશ કે પાયમાલી;
total destruction or ruin. નિકા, (૫) જુએ નિકાહ. નિકાય, (૫) રહેઠાણ, ઘર; an abode, a
house: (2) 4-2; the body: (3)
સમૂહ; an assemblage, a collection. નિકાલ, (૫) પતાવટ, ફેંસલે; settle
ment, disposal. (૨) નિર્ણય, ચુકાદો; decision, judgment, an award: (૩) નીકળવાનો માર્ગ; an opening, a _passage, a way-out. નિકાશ, નિકાસ, (સ્ત્રી) માલ પરદેશ મોકલવો તે; export: (૨) બહાર જવું; આવવું તે; an egress, a coming or going out.
For Private and Personal Use Only