________________
Shri Mahavir Jain Aradhana Kendra
નામના
www.kobatirth.org
(૩) ઢાંગી, જૂઠું; pretentious, fake, false. (tion, fame. નામના, (સ્રી.) પ્રતિષ્ઠા, કીતિ; reputaનામરજી, (સ્રી.) અનિચ્છા; absence of will, disinclination. નામ, (વિ.) પુરુષત્વહીન, ખાયલું, સ્ત્રણ; impotent, cowardly, effeminate: નામર્દાઈ,નામઢી, (સ્રી.) ખાયલાપણું. નામવર, (વિ.) જુએ નામચીન. નામવું, (સ. ચિં.) રેડવું; to pour: (૨) (અ. ક્રિ.) ની તરફ જવુ કે વળવું; to go or turn towards.
નામશેષ, (વિ.) સમૂળુ નાશ પામેલ; totally destroyed. નામજૂર, (વિ.) અસ્વીકાય', અસ્વીકૃત; unacceptable, unaccepted, rejected: નામજૂરી, (સ્રી.) અસ્વીકાર; nonacceptance, rejection. નામાંકિત, નામી, (વિ.) જુએ નામચીન: (૨) જાણીતું; well-known. નામુનાસખ, નામુનાસિબ,(વિ.) અયેાગ્ય, અણુછાજતુ; improper, unbecoming. નામુરાદ, (વિ.) નિરાશ; disappointed. નામુ, (ન.) આવકજાવક વગેરેના હિસાબ; a credit and debit account: (૨) વણૅન, ઇતિહાસ; a description, a narrative, history: (૩) હક, લાગેા; a right, a rightful payment due from.
નામે, (અ.) ને ખાતે ઉધારીને, શાખ પર; on credit: (૧) નામથી; by name. નામેરી,(વિ.) સમાન નામ ધરાવતુ, નામરાશિ;
having similar name, namesake. નામોશી, (સ્રી.) પ્રતિષ્ટાહાનિ; disgrace,
disrepute: (૨) ક્લ''; a stigma. નાયક, (પુ.) મુખ્ય વ્યક્તિ, આગેવાન; a chief person, a leader: (૨) સાહિત્યકૃતિનું મુખ્ય પાત્ર; the hero of a play, novel, etc.: (૩) એ નામની જ્ઞાતિ કે અટક; a caste or surname named.
30
૪૫
નારાયણ
નાચણ, નાયકણી, (સ્રી.) જુઆ નાયકા. નાયકા, (સ્રી.) શ્રી નૃત્યકાર; a female dancer: (૨) વેશ્યા; a prostitute, a harlot. (of a wheel. નાયડી, (સ્રી.) પૈડાની નાભિ; the nave નાયડી, (સ્રી.) ચામડાની પાતળી દેરી; a thin string of leather. નાચખ, (વિ.) ગૌણ, મદદનીશ; subordinate, assistant, deputy. નાયિકા, (સ્રી.) સાહિત્યકૃતિનું... મુખ્ય સ્ત્રીપાત્ર; a heroine of a play, novel, etc.: (ર) આગેવાન સ્ત્રી; a female leader: (૩) જુએ નાયકા.
નાર, (સ્રી.) નારી, સ્ત્રી; a woman. નારકી, નારકીય, (વિ.) નનું કે એને લગતું'; of or pertaining to hell or inferno, hellish, infernal. નારદ, (પુ.) એ નામના દેવર્ષિ, બ્રહ્માના પુત્ર; a divine sage so-named, the son of Lord Brahma:(૨)વિઘ્નસ ંતાષી વ્યક્તિ; a mischief-monger, an instigator of quarrels or discord: વિધા, (સી.) વેડા, (પું. ખ. વ.) વિઘ્નો ઊભાં કરવાની કે જિયા કરાવવાની કળા; the skill of mischief-mongering. નારંગી, (સ્રી.) એક પ્રકારનું ફળઝાડ; an orange tree:(૨) એનું ફળ; an orange: (૩) (વિ.) નારંગી રંગનું'; of orange colour.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારા, (સ્રી.) પાણી; water: (૨) ઝરણું, વહેળા; a stream, a rivulet. નારાચ, (ન.) લાઢાનું તીર કે બાણુ; an iron arrow: (૨) (પુ.) એક પ્રકારનો છંદ; a kind of metre.
નારાજ, (વિ.) નાખુશ, અસંતુષ્ટ; displeased, dissatisfied: નારાજી, (સ્રી.) નાખુશી; displeasure. નારાયણુ, (પુ.) ભગવાન વિષ્ણુ; Lord Vishnu: () એ નામના એક ઋષી; a sage so-narmed: (૩) સન્યાસી; a recluse: નારાયણી, (સી.) દુર્ગાદેવી,
For Private and Personal Use Only