________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વાદશ
દ્વાદશ, (વિ.) ૧૨’, ખાર; 12', twelve: દ્વાદશી, (સ્રી.) હિંદુ પંચાંગની બારમી તિથિ; the twelfth day of each of the two fortnights of the Hindu almanac.
દ્વાપર, (પુ.) હિંદુ પુરાણાના ચાર યુગેામાંને ત્રીતે યુગ; the third of the four ages according to the Hindu mythology.
દ્વાર, (ન.) બારણું, પ્રવેશદ્વાર, દરવાજો; a door, an entrance, a gate. દ્વારપાલ, કારપાળ, (પુ.) દરવાન; a door-keeper, a gate-keeper. દ્વારા, (અ.) મારફતે, કોઈને વચ્ચે રાખીને; through, through the agency of. દિઅથી, (કે.) એ અર્થવાળું; having double meaning: (૨ અસ્પષ્ટ, સગ્ધિ; ambiguous, equivocal.
હિંગુ, (પુ.) (વ્યા.) એક પ્રકારને સમાસ; (grammar) a kind of compound. દ્વિગુણ, (વ.) બેવડું, બમણુ; twofold,
double.
દ્વિજ, (વિ.) એ વાર્ જન્મેલુ'; twice-born: (૨) (પુ.) બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જાતિની વ્યક્તિ; a person belonging either to the Brahmin or Kshatriya or the Vaishya caste: (૩) દાંત; a tooth: (૪) પક્ષી, અંડજ પ્રાણી; a bird, an oviparous animal. દ્વિતીય, (વિ.) ખીજું; second. દ્વિદલ,દ્વિદળ,(વિ.)(અનાજના દાણા, વગેરે.) એ કાડવાળું; (of a grain of corn) having or divided into two parts or layers: (૨) (ન.) એવું અનાજ, કાળ; such corn, pulse. દ્વિષસી, (વિ.) બે ગુણવાળું; having two or double qualities. દ્વિષા, (અ.) એ રીતે; in two ways: (૨) (સી.) જુઓ દુવિધા.
દ્વિપ, (પુ.) હાથી; an elephant.
૩૯૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५
દ્વીપ, (પુ'.) ટાપુ; an island: -૫, (પુ.) ત્રણ બાજુએ પાણી દ્વાય એવાં જમીન કે પ્રદેશ; a peninsula. દ્વિપદ, (વિ.) એ પગવાળું; two-footed: (૨) (ગ.) (maths.) binomial. દ્વિરેફ, (પુ.) ભ્રમર્; a wasp. દ્વેષ, (પુ.) ઈર્ષા; malice, envy: (૨) વેરભાવ; enmity: (૩) ઘણા, તિરસ્કાર; repulsion, dislike, hatred: --ભાવ, (પુ.) ઈર્ષા, વગેરેની લાગણી; the feeling of malice, hatred, etc.: દ્વેષી, (વિ.) ઈર્ષા વગેરેની લાગણીવાળું'; malicious, repulsive, etc.
દ્વૈત, (ન.) બે પાસાં હોય એવી સ્થિતિ; the quality of having two aspects. or sides, duality: (૨) ભેદ, ભિન્નતા; disagreement, difference, diversity: (૩) વિસંવાદિતા, કુમેળ; discord, disagreement: (૪) જુએ દ્વૈતભાવ: ભાવ, (પુ.) જગત અને ઈશ્વર ભિન્ન છે એવી માન્યતા કે ભાવ; dualism: -મત, (પુ.) (ન.) વાદ, (પુ.) ઉપરાક્ત માન્યતા પર નિર મત કે સિદ્ધાંત; the principle or theory of dualism: વાદી, (વિ) દ્વૈતવાદનુ કે એને લગતું; of or pertaining to the principle of dualism, dualistic: (૨) (વિ.) (પુ.) દ્વૈતવાદમાં શ્રદ્ધા ધરાવનાર; (a person) having faith in the principle of dualism: દ્વૈતાદ્વૈત, (ન.) દ્વૈત અને અદ્વૈત, dualism and non-dual'sm (3) ભિન્નતા, વિસ’વાદિતા; difference, discord.
ત્રૈમાસિક, (વિ.) દર બે માસે થતુ કે આવતું; bi-monthly: (૨) (ન.) એવું સામયિક; a b.-monthly periodical.
ય
For Private and Personal Use Only
ધ, (પુ.) ગુજરાતી મૂળાક્ષરના આગણીસમે વ્યંજન; the nineteenth consonant of the Gujarati alphabet.