________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હ્યુમન
smoke: (૨) (વિ.) ધુમાડા કાઢતુ; enitting smoke: (૩) ધુમાડાથી આચ્છાદિત; smoky, covered with smoke. ધુમાથુ, (અ. ક્રિ.) ધુમાડા કાઢતાં બળવું; to burn smokily: (૨) ધુમાડા કાઢવા; to emit smoke: (૩) મૂઝાવ, ગૂંચષાવું; to be puzzled, to be confounded: (૪) મનમાં બળવું; to grudge silently.
સસ, (ન.) ઝાકળનુ ગાઢ આવરણ; fog. ધુર, (ન.) ધૂંસરું; a yoke: (૨) આગળના ભાગ; the front partઃ ધરા, (મી.) કુર. રધર, (વિ.) ખેાજો વહેનારું; carrying a burden: (૨) બેજો સહન કરી શકે એવુ'; able to bear a burden: (૩) શ્રેષ્ઠ, મુખ્ય, દક્ષ; best, chief, expert: (૪) (પુ.) ખાજો વહેનાર પશુ; a beast of burden: (૫) અગ્રેસર; a chiefleader, a headman.
ધુળેટી, (સ્રી.) હુાળીના તહેવારના છેલ્લા દિવસ; the last day of the Holika festival: (૨) ફાગણુ વદ એકમ; the first day of the dark half of Falgun. ધજ, (સ્રી.) સૂજવુ, (અ. ક્રિ.) જુએ ધ્રૂજ, ધ્રૂજવુ".
ધડ, (શ્રી.) ધૂળ; dust: ચડિયુ, ઘડી, (વિ.) ધૂળવાળું; dusty: (૨) ધૂળ પર અક્ષરા ધુંટાવીને બાળકાને કેળવણી આપતી એ જમાનાની (શાળા); (of school) of the age in which children were educated by making them write alphabets on dust spread on a surface.
વુ', (અ. ક્રિ.) આવેશથી કે મેલી વિદ્યાની અસરથી સતત માથું ડાલાવવુ'; to shake or swing the head incessantly in excitement or because of the effect of black art.
ધણી,(સી.)ધુમાડાયુક્ત અગ્નિ; smoky fire: (૨) યાગીઓને અખંડ અગ્નિ; constant
fire in front of an ascetic.
Yed
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ
ધૃતપુર, (સ. ક્ર.) છેતરવુ, ઠંગવુ'; to cheat, to deceive.
ધૂન, (સ્રી.) લત, લહે; infatuation, strong addiction: (૨) તરંગ, લહેર; whim, fancy: (૩) સૂરના સતત ગુન્નરવ; incessant undulations of a tune: (૪)ઇશ્વરનામ, મંત્ર, વગેરેનું સતત સામુદાયિક ઉચ્ચારણ; incessant collective utte erance of the name of God, an incantation, etc.: (૫) સંગીતના સૂર;
strain of music: ધનિ, (સ્રી.) ધૂન; ધૂની, (વિ.) ધૂનવાળું, તરંગી; whimsical. ધૂપ, (પુ'.) એક પ્રકારનેા સુગંધી પદાર્થ; a kind of fragrant substance: (૨) દેવ, વગેરે સમક્ષ ખાળવામાં આવતા એવા પદા'; incense: “દાની, ધૂપિયુ, (સ્રી.) ધૂપ કરવાનું પાત્ર; an incense pot: સળી, (સી.) અગમ્મત્તી; an incense stick.
ધપછાંવ, (સ્રી.) તડકાછાંયે; sunshine and shade: (૨) સુખદુ:ખ, ચડતીપડતી; happiness and misery, rise and fall, prosperity and adversity: (૩) એક પ્રકારની રમત; a kind of game: (૪) રંગીન કાપડ; coloured cloth. ધૂમ, (વિ.) વિપુલ, પુષ્કળ; plentiful: (૨) (અ.) ઝનૂનથી, આવેરાથી; fiercely, vehemently, with excitement, impatiently: (૩) (શ્રી.) શેારબકાર, ધમાલ; rowdyism, commotion. ધૂમ, (પુ.) ધુમાડા; smoke: -કેતુ, પૂંછડિયા તારા; a comet. ધૂમર, ધૂ મસ, (શ્રી.) (ન.) જુઆ ધુમ્મસ. ધૂમ્ર, (પુ.) ધુમાડા; smoke: (૨) (વિ.) ધુમાડાવાળુ'; smoky: (૩) ભૂખરું, ધુમાડાના રંગનું; grey: –પાન, ખીડી પીવી તે; smoking: (૨) ધુમાડાના દમ લેવા તે; inhaling smoke. (Shanker. યૂઢિ, (પુ.) ભગત્રાન શ ંકર; Lord ધૂત, (વિ.) લુચ્ચું, ઠગારુ'; cunning, deceitful: (૨) દગાખાર; fraudulent:
For Private and Personal Use Only