________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિતિ
૩૯૩
dialect (૫) એક પ્રકારની રાગિણી; a kind of a musical sub-mode: દેશીય, (વિ.) સ્વદેશી, દેશનું, સ્થાનિક; native, local regional, indigenous. દેશોન્નતિ, (સ્ત્રી) દેશનાં ઉન્નતિ અને 24141€T; progress and prosperity
of one's country. દેસાઈ દેસાઈગીરી, જુઓ દેશાઈ. દેહ, (૫) શરીર, કાયા; the body or the physical frame of an animate being: -ત્યાગ, (કું.) મૃત્યુ; death: (૨) સ્વેચ્છાએ મૃત્યુ પામવું તે; voluntary death-દમન, (ન.)શારીરિક તપ, શરીરનું દમન; penance by physical austerities: -દડ, (ન) જુઓ દેહદમન: (૨) શારીરિક શિક્ષા; corporal punishment: -ધર્મ, (પુ.) શરીરના 199474; the natural corporal qualities: -ધારણ, (ન.) જન્મવું તે; the act of being born: (?) ટકાવી રાખવો-જીવવું તે; the act of living or existing: -ધારી, (વિ.) દેહયુક્ત, શરીરી; corporal, embodied: -પાત, (પુ.) મૃત્યુ; death: લગ્ન, (ન.) કેવળ વાસના પર નિર્ભર લગ્ન, પ્રેમની dulane Carlig' etad; a marriage based only on sensuality, a marriage without sentiments of love. દેહલિ, દેહલી, (સ્ત્રી) બારણને ઉંબરે;
a threshold, the raised basic part of a door or an entrance. દેહાત, (સ્ત્રી.) ગ્રામપ્રદેશ; rural region (૨) ગામડું; a village દેહાતી, (વિ.) ગામડાનું, ગ્રામ્ય; rural, rustice (૨) (પુ) ગામડાના વતની; a villager. દેહાંત, (૫) શરીરાવસ્થાને અંત, મૃત્યુ end of corporal state, death: –દંડ, (૫) મોતની સજ; capital or
death sentence. દેહી, (વિ.) શરીરધારી; corporal, em
bodied: (૨) (૫) શરીરધારી (મુક્ત નહિ) 246021; embodied (not free) soul.
દંડવું, (નજળસાપ; a water-snake. દૈત્ય, (પુ.) દાનવ, રાક્ષસ; a demon, a
monster, a giant. દૈનિક, (વિ.) રોજ થતું, બનતું કે પ્રકાશન પામતું; daily: (૨) (ન) રોજ પ્રકાશન
પામતું છાપું; a daily newspaper, દૈન્ય, (ન) દીનતા; humility:(૨)કંગાલિયત, _ગરીબી; wretchedness, poverty. દૈવ, (વિ.) દેવોને લગતું, દેવી; divine (૨) (ન) ભાગ્ય, નસીબ; destiny, fate: -ગતિ, (સ્ત્રી) ભાગ્યની ગહન ગતિ; the mysterious turn or course of destiny: –ોગ, (પુ.) ભાગ્યનો રંગ; a stroke of luck: (૨) અણધાર્યો લાભ કે અણધારી સારી તક; an accidental gain cr good chance: -, (પુ.) ભવિષ્યવેત્તા, તિષશાસ્ત્રી; a fortune-teller, an astrologer: The (ન) બળ, તામત, ખમીર; strength, power, might: (૨) તેજ; lustre: (૩) દેવીશક્તિ; divine power: (૪) સાર, સર; essence, cream: ચોગ, (૫) જુએ દૈવજોગ, દેવાધીન, (વિ.) ભાગ્યને આધીન, ભાગ્ય પાસે લાચાર; subject to destiny, helpless before destiny: દેવી, (વિ.) દેવેનું કે એમને લગતું; divine: (૨) અલોકિક, 2434451 fay; super-mundane, miraculous: (૨) આકરિમક, ભાગ્યને આધીન;
accidental, dependent on destiny. દેશિક, (વિ) દેશનું કે એને લગતું, પ્રાદેશિક; of or pertaining to a country, regional, provircial, territerial: (૨) (૫) ગુરુ, ભૂમિ, only $17; a preceptor, a guide, 2 knower an expert. દૈહિક, (વિ) શરીરનું કે એને લગતું; bodily, corporal દો, (વિ.) બેe two -આબ, (કું.) બે નદીઓ વચ્ચે પ્રદેશ; a region between two rivers.
For Private and Personal Use Only