________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧
દેવાલય
દેવદર્શન, (ન.) ભક્તિભાવથી દેવનું દર્શન $79' a; a devotional viewing of a god: (૨) મંદિરે જવું તે; a visit to a temple. દેવદાર, દેવદારુ, (ન) એક પ્રકારનું
ચીડના વર્ગનું ઝાડ; a kind of pine: (૨) એનું લાકડું; its wood. દેવદાસી, (સ્ત્રી) (દક્ષિણ ભારતમાં) દેવાર્પણ કરેલી કુંવારી કન્યા કે સ્ત્રી (in south India) a virgin dedicated to a
god.
દેન, (સ્ત્રી) શક્તિ, મમદુર, પડકારવાની શક્તિ,
power strength, challenging power દેય, (વિ.) આપી શકાય એવું, આપવા Dipu; capable of being given, worth giving દેર, (૫) પતિને નાના ભાઈ દિયર;
husband's younger brother. દેર, (સ્ત્રી) વાર, વિલંબ, ઢીલ; delay,
procrastination. (temple. દેરડી, (સ્ત્રી) નાનું મંદિર, a small દેરાણી, (સ્ત્રી) દિયરની પત્ની; the wife
of husband's younger brother. દેરાસર, (ન) ઘરમાં દેવને રાખવાનું આળ;
the place where deities or Gods are kept in a house: (૨) જેને મંદિર; a Jain temple. દેરાસરી (વિ) (જૈન) મંદિરમાં જઈ પૂજા કરવાના પંથનું; belonging to the cult of worshipping at a temple (Jainism).
(temple. દેરી (સ્ત્રી.) નાનું મંદિર, a small દેવું, (ન) મંદિર, a temple. (૨) નાનું
મંદિર; a small temple. દેવ, (૫) આરાધ્ય કે દેવી સવ, સુર, દેવતા;
a divine being, a god, a deity: (૨) પરમેશ્વર; the supreme being (૩) (માનાર્થે) શેઠ, સ્વામી, રાજા; a master, a lord, a king: -338, (1.) દેવ પ્રત્યેનું ઋણ; indebtedness to gods: -કન્યા, (સ્ત્રી.) દેવની પુત્રી; a god's daughter: (૨) અત્યંત સુંદર અને સદ્ગણી કન્યા; a highly beautiful and virtuous girl. દેવડી, (સ્ત્રી) જુઓ ડોઢી: (૨) ચેકીનું 43; a watch-post, a police stations (3)સાધુસંન્યાસી રેની સમાધિ a sniall temple at the burial place of a saint, etc. દેવતા, (૫) દેવ; a god, a deity: (૨)
અનિ; fire. (૩) (સ્ત્રી) દેવી; a goddess: -ઈ, (વિ.) દેવી; divine.
દેવદિવાળી (સ્ત્રી) કાર્તિકી પૂર્ણિમાનું હિંદુઓનું પર્વ the Hindu festival held on the full-moon day in the month of Kartika. દેવદૂત, (કું.) દેવને સંદેશવાહક; a divine
messenger, an angel. દેવનાગરી, (વિ.) (સ્ત્રી) સંસ્કૃત અથવા બાળબોધ લિપિ; the Sanskrit or
the Balabodha script. દેવભાષા, (વી.) દેવોની ભાષા, સંસ્કૃત 41141; the language of the gods, the Sanskrit language. દેવભૂમિ, (મી.) સ્વગ: the heaven. દેવમંદિર, (ન.) દેવદેવીનું સ્થાન, દે; a દેવર, (પુ) જુઓ દિયર, દે૨. (temple, દેવર્ષિ, (૫) દેવી ગુણોવાળા ષિ: a divine sage: (?) ?EXA; the sage Narada. દેવલાં, (ન. બ. વ.) ઘરની અંદરના મંદિરમાં પધરાવેલા દેવની મૂ;િ the idols of household deities. દેવલોક, (૫) સ્વર્ગ, heaven. દેવસ્થાન, (ન.) દેવમંદિર; a temple. દેવળ, (ન.) દેવમંદિર (૨) ખ્રિસ્તીઓનું
દેરું; a church. દેવાદાર, (વિ) ઋણી, કરજદાર; indebted. દેવાધિદેવ, (૫) પરમેશ્વર; the sup
reme being. દેવાલય, (4) જુએ દેવમંદિર.
For Private and Personal Use Only