________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેપ
૨૫૬
સાકસી
ચેપ, (૫) દાબવુ તે, દબાણ; a pressing, pressure: (૨) દુરાગ્રહ, જક; obstinacy: (૩) ભીડ, ગિરદી; overcrowdedness: -૭, (સ. ક્રિ.) દાબવું; to press: (૨) નિચોવવું; to squeeze: (૩) ઘાલવું, ખોસવું; to thrust, to pierce: (8) $14g; to plant. ચરવું, (સ. ક્રિ) જુઓ એકવું. (૨) નિંદા કરવી; to slander: (૩) રહસ્ય જાહેર કરવું; to reveal a secret: (૪) હસીપાત્ર કરવું; to expose to ridicule. ચેરમેરી, (સ્ત્રી) ભેટ, બક્ષિસ; a present, a gift. ચેલો, (૫) શિષ્ય; a disciple: ચેલી, (સ્ત્રી) શિષ્યા; a female disciple. ચેવડો, (૫) એક પ્રકારનું ચવાણું; an eatable made of various fried parched grains. ચેષ્ટા, (સ્ત્રી) હાવભાવ; gestures (3) ઠઠ્ઠામશ્કરી; practical jokes (૩) વિદૂષકası;buffoonery:(8)40'd; behaviour: -ખાર, (વિ.) મશ્કરું, ટીખળી; mischievous and joking: (૨) નખરાંબાજ; foppish -ળી, (સ્ત્રી)ઠઠ્ઠામશ્કરી; practi
cal jokes. ચેહ, (સ્ત્રી) શબને અગ્નિદાહ આપવાની
(211; a funeral pyre. ચતન્ય, (ન.) જીવનતત્વ, જીવનશક્તિ; lifespirit, animatiin: () tit; knowledge: (૩) આત્મ, જીવ; the soul (૪) પરમાત્મા; the Supreme Be ng. ચિત્ય, (ન) હદ-દર્શક પથ્થર; a boundary-stone: (?) 147494767 Ch; a monument: (૩) દેવાલય; a sanctuary: (૪) ખોદ્ધ મંદિર; a Buddhist temple (૫) યજ્ઞની વેદી; an altar. ચૈત્ર, (પુ.) વિક્રમ સંવત્સરનો છઠ્ઠો માસ; the sixth morth of the Vikram
) ચત્રનું અથવા ત્રથી
213 ug; pertaining to or beginniog from that month. શૈલ, (ન.) વસ્ત્ર; a garment. ચોક, (૫) મકાનની વચ્ચેની ચોખંડીvcil y Dut; an open square in the midst of a building: (૧) ધરની આગળની ખુલ્લી જગ્યા: a compound: (૩) વાડો; a yard: (૪) શહેર વચ્ચેની yell out; a square of a town or a city (૫) ચલે, બજાર; a square, a market-places (૬) (વિ) ચારગણું four-fold: ચોકડું, (ન.) બારીબારણા, વને ઢાંચો; a door-case or frame (૨) કોઈ પણ ઢાંચો કે ખોખું; a frame (૩) યુક્તિપ્રયુક્તિ; a design, a trick: (૪) શહેરને ચ; a town-square. ચોકડી, (સ્ત્રી.) બે સીધી લીટી એકબીજાને વચ્ચેથી કાપે એવી આકૃતિ (x); the sign of a cross (1): (૨) ચારના સમુદાય; a group or collection of four: (૪) ઘરમાં કપડાં, વ. દેવાની જગા;
a washing place in a house. ચોકડું, (ન.) એક પ્રકારનું કાનનું ઘરેણુ; a kind of ornament for the ear: (૨) ખોખું; a frame:(૩) લગામના છેડા પરનો ઘોડાના મેમાં રહેતો લોખંડને સળિયો; an iron bar at the end of bridle remaining in a horse's mouth: (૮) (લૌ.) લગામ; a bride: (૫) (લો) અંકુશ,દાબ; control, sway. ચોકસ, (વિ)નક્કી; બરાબર; sure, exact, precise: (?) 1961d; alert, careful: (૩) મરોસાપાત્ર; trustworthy:(૪) (અ.) જરૂર, અવશ્ય; surely, certainly. ચોકસાઈ, (સ્ત્રી) ખાતરી, કેસેટી; scritiny: (૨) સાવધાની; alertness. ચોકસી, ૫. સોનારૂપાની કિંમત આંક્નાર; an assayer of gold, silver, etc.: (૨) સોનારૂપાને વેપારી; a dealer in gold and silver (3) જુઓ ચોકસ.
yea
For Private and Personal Use Only