________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચથર
www.kobatirth.org
(૩) ચડતીઊતરતી બંગડીએ, ચૂડીઓને સ; a suit of bangles in ascending or descending order. થરથર, (અ.) 'પે કે જે એ રીતે; in a trembling or shivering manner. થરથરવું, થરથરાટ, જુઆ થરવું. થરથરાટી, (સ્ત્રી.) જુએ થથરાટ. થવુ, (અ. ક્રિ.) બનવું'; to occur, to happen: (૨) રચાવું, નિર્માણ થવું; to take shape, to be composed: (૩) અસ્તિત્વમાં આવવું; to come to existence: (૪) પેદા થવુ, નીપજવું; to be produced: (૫) (સમય, વગેરે) પસાર થવુ; (time, etc.) to pass: (૬) લાગણી થવી, અનુભવવું; to feel, to experience: (૭) આયિતાં બનવુ, આવી પડવું; થળ, (ન.) જુએ સ્થળ, (to chance. થંભ, (પુ.) જુઆ સ્તંભ (૧). થભન, (ન.) જુઆ સ્તંભન. થલવુ, (અ. ક્રિ.) અટકવું, થેાલવું, રેકાવું; to stop, to halt: (૨) વિસામે ખાવેા; to rest for a while. (exhaustion. થાક, (પુ.) શ્રમ, થાકવું તે; fatigue, થાકવું, (અ. ક્રિ.) પરિશ્રમથી નખવું પડવુ; to be exhausted because of hard work: (૨) કટાળવું; to weary. થાગડથીગડ, (ન.) મરામત, દુરસ્તી; a repairing, a patching: (૨) તાત્કાલિક કામચલાઉ જોગવાઈ કે ઉપાય; prompt temporary provision or means. થાણુદાર, (પુ.) નાના તાલુકા કે ગામડાને મહેસૂલી અધિકારી; a revenue officer of a small sub-district or a village: (૨) નાના તાલુકાના ફૈજદાર કે ન્યાયાધીશ; a police officer or a judge of a small sub-district. થાણું, (ન.) કેન્દ્ર, પડાવ; a centre, a station, a post: (૨) પેાલીસચાકી; a police-station.
થાણેદાર, (પુ) જુઆ થાદાર.
૩૬૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાબડવુ
થાન, (ન.) કાપડનેા તાકે; a bundle of folded cloth.
થાન, (ન.) સ્ત; a woman's breast, a nipple: (૨) આંચળ; an udd r. થાન, (ન.) સ્થાન; a place: (૨) બેઠક; a seat. ((૨) રહેઠાણ; an abode. થાનક, (ન.) થાન; a place, a seat: થાપ, (સ્રી.) થાપટ, ટાપલી; a tap, a pat, a light blow with the palm: (૨) ભૂલથાપ; a mistake, an error: (૩) છેતરપિંડી; deception: (૪) સંગીતને તાલ; a rhythm in music. થાપટ, (સ્ત્રી.) હથેળીથી કરેલા હળવા પ્રહાર, ટાપલી; a light blow wiéh the palm, a tap, a pat. થાપડી, (સ્ત્રી.) કડિયાનું ટીપવાનું એન્તર; a mason's tool for tapping: (૨) જુઆ થાપેલી: (૩) જુએ થાપટ, થાપણુ,(સ્ત્રી.)પૂજી, મૂડી; capital, funds: (૨) દેાલત, મિલકત; wealth, property: (૩) ખચત; savings: (૪) ન્યાસ; a deposit in trust: (૫) લીંપણ; a covering with dung, etc. થાપવુ, (સ. ક્ર.) સ્થાપવુ, પ્રતિષ્ઠા કે નિર્માણ કરવાં; to establish, to found: (૨) થાપી થાપીને ઘડવુ'; to shape by patting: (૩)નિમણુક કરવી; to appoint: (૪) બેસાડવું, જડવું; to fix, to set. થાપો, (પુ.) નિતખ; the hip: (૨) છાપરાના માભના ભાગ પરનું માટું નળિયું; a ridge-tile: (૩) શુભપ્રસંગે સ્નેહીજનેનાં છાતી કે પીઠ પર મારવામાં આવતી કંકુવાળા પાની છાપ: a print or impression of vermilion made by the palm on the chest and the back of rela tives on auspicious occasions. થાબડવુ, (સ. ક્રિ.) વહાલથી કાઈની પીઠ પર ધીમી થાપટ મારવી; to pat endearingly: (૨) થાપટ મારવી; to pat, to tap:(૩)અનિચ્છનીય પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવું; to encourage unduly.
For Private and Personal Use Only