________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩
થર
થ, (૫) ગુજરાતી મૂળાક્ષરને સત્તરમો વ્યંજન; the seventeenth consonant of the Gujarati alphabet. થઈ, થઈને, (અ)ને રસ્તે કે માગે, દ્વારા;
via, through. થકવવુ, (સ. કિ.) થાકે એમ કરવું, કંટાળે
આપવો; to tire, to exhaust. થકી, (અ.) જુએ થી. (owing to થ, (અ) ના વતી, ને લીધે; for, થડ, (ન) ડાળીઓ અને પાંદડા વિનાને ઝાડને મૂળ-પાયાનો ભાગ; a trunk of a tree: (૨) મૂળ, ઉત્પત્તિસ્થાન; a root, an origin: (૩) પાયાની વસ્તુ કે બાબત; a basic thing or matter, થડક, (સ્ત્રી.) ભય, ધ્રાસકે, ફાળ; fright, terror: (૧) ધ્રુજારી; shivering, trembling: (3) ainsig' a; stammering. થડકવું, (અ.કિ.) તોતડાવું; to stammer: (૨) ભયથી ધ્રુજવું; to tremble frightfully: (૩) ફાળ કે ધ્રાસકે પડવાં; to suffer a frightful shock. થડકો, થડકાર, થડકારે, થડકાટ, (પુ.) થડવું તે; stammering, etc.: (૨) થડ એવો અવાજ; a thod: (૩) શબ્દભાર; an emphasis on a word. થડમાં, (અ.) બાજુમાં, નજીકમાં, પાસે; near, in the neighbourhood, થડિયું, (ન.) થડને જમીન પાસેને ભાગ; the lower part of a trunk. થડી, (સ્ત્રી) ગંજ, થપ્પી; an orderly
pile or stack. થવું, (ન) જુઓ થડિયુ. થડો, (પુ.) દુકાનનો ગલ્લે અથવા આગળ HIP; the cash-counter or the
front part of a shop. થડા, (રા. ક્રિ.) ભય પમાડ; to frighten: (૨) ધમકી આપવી, ડરાવવું; to threaten: (3) 8451 12t; to
થથરડો, (૫) જુઓ થશેડ. (scold. થથરવું, (અ. કિ) જવું, કંપવું; to shiver, to tremble: (૨) ભયથી કંપવું; to tremble frightfully: (૩) ભચ પામ, બીવું; to be frightened. થથરાદ, (પુ.) થથરવું તે; a tremblingથથેડવું, (સ. ક્રિ.) જાડા લેપ કે થર કરવા;
to daub or smear thickly. થશેડો,()જાડા લેપ કે થરya thick layer. થનક થનકથનક, (અ) તાલબદ્ધ નૃત્યના
જ જેમ; with the sounds of a rhythmic dance. (થનકથનક. થનગન, થનગન થનગન, (અ) જુઓ થનગનનુ, (અ. ક્રિ) ચપળતાથી, તાલબદ્ધ ચાલવું, દોડવું કે નાચવું; to walk, run or dance briskly and rhythmically: થનગનાટ, (પુ.) એવાં ચાલ, દોડ કે નૃત્ય; such acts: (૩) જુસ્સે, ઉશ્કેરાટ; spirit,excitement: (૪) રોમાચ; thrill. થનથન, (અ) થનથનવું, થનથનટ,
જો થનગન અને પેટા શબ્દ. થપઠાક, થપાટ, (સ્ત્રી.) લપડાક; a slap. થપેલી, (સ્ત્રી.) હાથથી થાબડીને બનાવેલાં પૂરી, રોટલી, વગેરે; a cake or bread made by pressing kneaded flour with hands: થપેલો, (૫) એ રોટલ, such loaf or large bread. થપેડુ, (ન) થપોલી, (સ્ત્રી.) પોલું, (ન) જુએ થપેલી. (૨) હાથથી થાબડીને બનાવેલી કોઈપણ વસ્તુ; anything made by pressing with hands. થપડ, (સ્ત્રી) જુઓ થપડાક. થપી, (સ્ત્રી) ગેજ, વ્યવસ્થિત ઢગલો; an
orderly pile or stack. થયુ, (અ.) બસ; enough. થર, (પુ.) પડ, સ્તર; a layer, a stratum, a bed: (?) 1143t; a crust:
For Private and Personal Use Only