________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ાંતાળુ
or teeth projecting outside the mouth.
[cogged. દાંતાળું, (વિ)દ તાળુ, દાંતાવાળુ; tothed, ક્રાંતિયું, (વિ.) દાંતાવાળુ; toothed, notched: (૨) દાંત બતાવીને વ્યક્ત કરાવે ગુસ્સા કે અણગમાના ભાવ; an expression of anger or disgust by showing the teeth: (૩) કરડવાના પ્રયાસ; an effort for biting. દાંતિયો, (પુ.) કાંસકા; a comb. દાંતી, (સ્રી.) એક પ્રકારનુ' દાંતાવાળુ વાવણી કરવાનુ એન્તર; a kind of a toothed implement for sowing: (૨) ફાટ, તડ; a crack, a cleft: (૩) કાપ, ખાંચા; a cut, a notch.
દાંતો, (પુ.) યંત્ર વગેરેને દાંત જેવા ભાગ; a tooth of a machine, etc, a cog: (૨) કાપ, ખાંચા; a cut, anindentation. [matrimony, married life. દાંપત્ય, (ન.) લગ્નસંબંધ, લગ્નજીવન; દાંભિટ્ટ, (વિ.) જુએ દંભ, દંભી. દિક, (સ્ત્રી.) જુઓ દિશા. દિકામાળી, સ્ત્રી.) ઔષધ તરીકે વપરાતી એક વનસ્પતિ; a kind of herb. દિત, (સ્રી.) અડચણ, હરકત; obstruction, a hurdle: (૨) મુશ્કેલી; difficulty, trouble: (૩) સાય, શક; doubt, suspicion: (૪) દુધા; hesitation. દિકાલ, દિકાળ, (પુ.) દિશા અર્થાત્ સ્થળ અને કાળ; space and time. દિક્પાલ, દિક્પાળ, (પુ.) દિશા અર્થાત્ સ્થળનેા રક્ષક દેવ; the guarding diety of a particular direction or space. દિગર, (વિ.) ખીજુ, વધારાનું, વિશેષ; another, additional: (૨) (અ.) ‘વિશેષ લખવાનું કે' એ અર્થમાં પત્ર વગેરેની રશરૂઆતમાં વપરાતા શબ્દ; a word meaning ‘moreover, in the next place' used in the beginning of a letter, etc..
૦
દિનચર્યા
દિશત, (પુ.) દિશાના સૌથી દૂરના કૅ છેડાના ભાગ; the remotest or the ending part of a direction: (૨) ક્ષિતિજ; the horizon. [horizon. દિગંતરેખા, દિગંતરેષા, (સ્રી.) ક્ષિતિજ; દિગબર, (વિ.) દિશાએ જેનાં વસ્ત્રો છે. એવું અર્થાત્ નગ્ન; being clad with directions or space only i.c. naked: (૨) એ નામના જૈન સંપ્રદાયનું; belonging to the so-named cult of Jainism: (૩) (પુ.) એ સંપ્રદાયની વ્યક્તિ; a person belonging to that cult. દિગ્ગજ, (પુ.) આઠ દિશાઓના (ચાર દિશા અને ચાર ખૂણા) આધાર માટે પુરાણામાં કલ્પવામાં આવેલા હાથીઓમાંને એક; one of the eight mythological elephants supposed to support the light directions (four directions and four corners). દિગ્દર્શક, (પુ.) માદક, સંચાલક; a guide, an organiser, a director; (૨) ફિલ્મ કે નાટકના નિર્માણના સચાલક કે માદા ક; a film or play director. દિગ્દર્શન, (ન.) માદન, સંચાલન; guidance, organisation, direction: (ર) ફિલ્મ કે નાટકનાં નિર્માણનુ માગ દરાન કે સંચાલન; the direction of a film or a play.
દિગ્મૂઢ, દિગૃહ, (વિ.) વિસ્મય પામેલું,
આશ્ચર્ય ચકિત, ભય અને આશ્ચર્યની નિશ્ર લાગણી અનુભવતુ, છક થયેલું; stunned, wonderstruck, dismayed. દિગ્વિજય, (પુ.) સંપૂર્ણ, સાર્વત્રિક વિજય, સમગ્ર જગત પરના વિજય; a complete, absolute victory or conguest, a un versal victory or conquest. દિન, (પુ.) જુઓ દિવસ. the sun. દિનકર, દિનાનાથ, દિનમણિ, (પુ.) સૂર્ય'; દિનચર્યા, (સ્રી.) રાજનું સામાન્ય કામકાજ; daily routine work or activities.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only