________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીનાર
દીનાર, (સ્રી.) આશરે અઢી રૂપિયાની કિંમતને એક જૂના સિક્કો; an old coin worth about two rupees and a half. દીપ, (પુ'.) દીવા, ખત્તી; a lamp, a light. દીપક, (પુ.) જુઆ દીપ: (૨) (વિ.) ઉત્તેજક;
stimulating, invigorating: (૩) શે।ભાવનાર, દીપાવનાર; adorning, ornamenting, beautifying. દીપડો, (પુ) વાધ જેવુ જંગલી પ્રાણી; a leopard.
૧૯૩
દ્વીપન, (વિ.) ઉત્તેજક, દીપક; stimulating, invigorating: (૨) (ન.) ઉત્તેજવું તે; stimulation, invigoration. દીપવવું, (સ. ક્રિ.) જુઆ દીપાવવું દીપવું, (અ. ક્ર.) ચળકતું, પ્રકાશવું; to glow, to glitter, to shine: (2) શામવુ'; to be adorned. દીપાવલિ, દીપાવલી, (સ્ત્રી.) દીવાની હાર;
a row of lamps or lights: ૨) દિવાળી; the Divali festival, the festival of lights. દીપાવવું (દીપવવું), (સ. ક્રિ.) દીપે કે શેાભે એમ કરવું; to cause to shine, to beautify, to make adorned. ક્રીપિકા, (સ્રી.) દીવી; a lampstand: (૨) મશાલ; a torch: (૩) (સમાસમાં) વિવરણગ્રંથ; (in compounds) a book of commentary.
દીપોત્સવ (દીપોચ્છવ), (પુ.) દીપોત્સવી, (સ્ત્રી.) દિવાળી; the Divali festival, the festival of lights. ક્રીપ્સ, (વિ.) સળગાવેલુ'; lighted, kindled: (૨) પ્રકાશિત, તેજસ્ત્રી; shining. ટ્વીપ્તિ, (સ્ર.) તેજ, પ્રકા; lustre, brightness, light:(ર)સૌંદર્યાં; beauty: -માન, (વિ.) પ્રકાશિત, તેજસ્વી; shining, bright: (૨) સુંદર; beautiful. દીખાચો, પુ.) આમુખ, પ્રસ્તાવના; a preface, an introduction.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીવાન
દીઓ, (પુ.) શે કે આધાતથી થતા છાતીના ઝૂમે; choking or suffocation in the chest because of sadness or a shock.
દીધ, (વ.) લાંબુ, long: (૨) લાંબા, મેટા કે ઘેરા પ્રત્યાધાત પાડતુ; far-reaching: (૩) લાંખા સમય સુધી ચાલતું; long-lasting: (૪) લાંબા ઉચ્ચારવાળુ (સ્વર, વગેરે); long (vowel, etc.):-જીવી, (વિ.) લાંબા આયુષ્યવાળું; having a longer-life: “દશી', (વિ.) દૂરદશી, ડાહ્યું; far-sighted, wise: તૃષ્ટિ, (સ્રી.) દૂરદશી પણું, ડહાપણ; fore-sight, wisdom: “સત્ર, -સૂત્રી, (વિ.) મંદગતિથી કામ કરનારું, નાહક લખાણ કરનારું; slow, dilatory, lazy: -સૂત્રતા, (સ્ત્રી.) નાહક લખાણ કે વિલંબ કરવાં તે, મંદતા, આળસ; slowness, dilatoriness, procrastinationઃ દીર્ઘાયુ, (વિ.) દીર્ઘજીવી; having a long-life, longliving: (૨) (ન.) લાંબી જિંદૃગી; longlifeઃ દીર્ઘાયુષી, (વિ.) જુએ દીર્ઘાયુ. દીવડું, (ન.) નું બનાવેલું દીવાનુ કેડિયું; a lamp-cup or lampstand made of kneaded flour: (૨) દીવી; a lampstand: (૩) દીવેı; a lamp, light: દીવડો, (પુ.) દીવે; a lamp. દીવાદાંડી, (સ્રી.) સમુદ્રના જોખમી મા સામે ચેતવણી આપવા ખડક ઉપર બાંધેલે બત્તીવાળા મિનારા; a light-house. દીવાન, (પુ.) રાન્તસાહીત ત્રનેા સર્વોચ્ચ કારોબારી અધિકારી; the chief executive of a royal state: (૨) મુખ્ય પ્રધાન, વજીર; the prime minister: (૩) કચેરી, રાજસસા; a council, a royal assembly or court: (૪) મેાટે ખંડ; a big hall: (૫) પ્રકરણ; a chapter: (૬) ગઝલસંગ્રહ; a collection of a type of romantic poems (gazals): “ખાનુ, (ન.) મુલાકાત વગેરે
For Private and Personal Use Only