________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિનરાત
૩૮૧
દિવાળી
દિનરાત, (અ) દિવસે અને રાત્રે, હંમેશાં, સતત; by day and by night,
always, incessantly. દિમાક, દિમાગ, (૫) અભાવ, પ્રકૃતિ; temperament: (૨) બુદ્ધિ, મગજશક્તિ; intelligence, brain power: (3)
અભિમાન, ગર્વ; vanity, pride. દિયર, દિયેર, (૫) પતિને ના ભાઈ: a husband's younger brother: -વહુ, (ન) મેટા ભાઈની વિધવાનું નાના ભાઈ સાથે પુનર્લગ્ન; the remarriage of an elder brother's widow with a younger brother. દિયોર, (૫) જુઓ દિયર: (૨) સાળ; a
wife's brother. દિલ, (ન.) હૃદય, અંત:કરણ: the heart,
the conscience: (2) 44; the mind. દિલગીર, (વિ.) વિષાદમય, ખિન્ન; sad, _dejected: (૨) નાખુશ; displeased. દિલગીરી, (સ્ત્રી.) વિષાદ, ખિન્નતા; sadness, dejection: (2) Hivyeil; dis
pleasure. દિલચસ્પ, (વિ.) આનંદ પ્રદ; pleasant (૨) આકર્ષક, મોહક; attractive, fas
cinating. દિલચસ્પી, (સ્ત્રી) આકર્ષણ, મેહ; attraction, fascination: (૨) શેખ;
fondness. દિલદાર, (વિ.) હદયને પ્રિય, અતિપ્રિય; hear tv, highly beloved: (૨) ઉદાર; liberal, large-hearted: (૩) (પુ.)
રાક પ્રેમી; a lover, a paramour: (૪) દિનન મિત્ર; a hearty or very intimate friend: (૫) (સ્ત્રી) પ્રેયસી,
માશક; a beloved, a sweet-heart. દિલરુબા, (સ્ત્રી.) એક પ્રકારનું તંતુવાદ્ય; a
stringed musical instrument. દિલસોજ, (વિ.) સહૃદયી, લાગણીવાળું,
H1419; sincere, warm-hearted. દિલસોજી, (સ્ત્રી) સહૃદયતા, હૃદયની ઉષ્મા; sincerity, warm-heartedness.
દિલાવર, (વિ) મેટા મનનું, ઉદાર; broad
minded, generous: (૨) બહાદુર, 247-17; brave, chivalrous. દિલાવરી, (સ્ત્રી.) મનની મોટાઈ, ઉદારતા; broad-mindedness, generosity: (2)
બહાદુરી, શૌચ; bravery, chivalry. દિલાસો, (કું.) આશ્વાસન, રાહત; conso
lation, comfort, relief. દિલેર, (વિ.) બહાદુર, નીડર, હિંમતવાન;
brave, fearless, courageous. દિલેરી, (સ્ત્રી.) બહાદુરી, નિર્ભયતા, હિંમત;
bravery, fearlessness, courage. દિલોજન, (વિ.) અતિપ્રિય, પ્રાણપ્રિય; extremely dear, hearty: (૨) ગાઢ;
intimate. દિલગી,(સ્ત્રી.)જુઓ દિલચસ્પી:(૨ વિનેદ,
34111 EXHIE; humour, merriment. દિવસ, (પુ.) સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે
2444; the time between sunrise and sunset: (૨) બે સૂર્યોદય વરચેને આશરે વીસ કલાકનો સમય; the time between two sunrises of about twenty four hours: (૩) તિથિ, તારીખ; a date: (૪) (પું. બ. વ.) સમય,
જમાને, યુગ; an age, an era. દિવંગત, (વિ.) મૃત્યુ પામેલું; dead. દિવા, (અ.) દિવસે, દિવસ દરમિયાન; by
day, during the day time. દિવાસો, (કું.) આષાઢ માસની અમાસને હિંદુ તહેવાર; the Hindu festival on the last day of the dark-half of the month of Ashadh. દિવાસ્વન, (ન) ક૯૫નાતરંગ, મનોરાજ્ય;
a reverie, a day-dream. દિવાળી, (સ્ત્રી.) હિંદુઓને આ માસની
અમાસના તહેવાર, દીપોત્સવી; the Hindu festival on the last day of the dark-half of the month of A swin, the fist:val of lights: (૨) આબાદી prosperity. (૩) ખુશાલી, આનંદ, merrirrent, mirth.
For Private and Personal Use Only