________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાની
૪
દાર
દાની, (સ્ત્રી.) પાત્ર, આલય (સમાસમાં નામની પાછળ વપરાય છે, જેમકે અત્તરદાની, ધૂપદાની); a receptacle, a container (is used at the end of compound nouns). [creet, sagacious, wise. દાન, (વિ) સમજુ, વિવેકી, ડાહ્યો; disદાન્ત, (વિ) વશ કે તાબે કરેલું, અંકુશમાં આણેલું; subjugated, brought under control: (૨) આત્મસંયમી; self
controlled. દાપુ, (ન.) અધિકૃત લેણું, લાગે; autho
rised or rightful due, demand
or claim. દાબ, (પુ.) દાબવાની ક્રિયા, દબાણ; a pressing, pressure: (૨) નૈતિક દબાણ, 24126; moral pressure, insistence: (૩) ધમકી, ધાક, અંકુશ; threat, intimidation, control. દાબડી, (સ્ત્રી) ના દાબડે; a small
box દાબડો, (કું.) ધાતુની નાની પેટી; a box. દાખણ, દાબણિયું, (ન.) દાબવા માટેની વજનદાર વસ્તુ; a heavy or weighty
thing for pressing. દાબવું, (સ. ક્રિ) દબાવવું, ચગદવું; to
press, to crush: (૨) ચ પી કરવી; ચાંપવું; to massage: (૨) અંકુશમાં રાખવું; to control: (૩) સખતાઈ કરવી; to become strict: () 104179; to
hide, to conceal. દાભ, (પુ) જુએ દર્ભ. દામ, (પુ.) પૈસે, ધન; money, wealth: (૨) રેડ પેસે; cash-money. (૩) (ન) મૂલ્ય, કિંમત; value. price. દામણ, (ન) જુઓ ડામણ. દામણ, (વિ.) દયામણું, ગરીબ; pitiable,
poor: () 4112417; helpless: (3) પરવશ; dependent, subjugated. દામન, (ન.) વસ્ત્રને છેડ, પાલવ, વસ્ત્રના
છેડાનો વાળીને સીવેલે ભાગ; the part of
a garment at the end, the folded and sewn part of a garment. દામિની, (સ્ત્રી) વીજળી; lightning. દામોદર, (૫) ભગવાન શ્રીકૃષ્ણ; Lord
Krishna. દાય, (સ્ત્રી) વડીલોપાર્જિત મિલક્તને ભાગ કે હિ ; a part or share of an ancestral property: (૨) વારસે;
legacy. દાયક, (વિ.) “આપનાર' એ અર્થમાં 24712446 44714 3; is used in com. pounds in the sense of "giver or conducive to." દાયકે,(૫) દશ વર્ષનો સમય; a decade: (૨) જાહોજલાલી કે આબાદીને સમય; a.
period of prosperity. દાય, (પું) સ્ત્રીધન; dowry. દાયણ, (સ્ત્રી) સુયાણી; a midwife:
(૨) ધાત્રી, ધાવ; a wet-nurse. દાય, () જુએ ડાયરો: (૨) મંડળી,
સમુદાય; a group, an assemblage. દાયિની, દાચી, (વિ) જુઓ દાયક દાર, (વિ) ધરાવતું”, “થી વિભૂષિત એવા
અર્થમાં સમાસમાં વપરાય છે; Is used in compounds in the sense of 'possessing,' 'having, endowed with', etc..
(to split. દારવું, (સ. ક્રિ.) ફાડવું, ચીરવું; to tear, દારા, (સ્ત્રી) પત્ની; wife. દારિદ્ર, દારિદ્રય, (ન) ગરીબાઈ, દરિદ્રતા; poverty: (૨) કંગાલિયત; wretchedness. ((2) 6115$; wood, timber. દારુ, (ન.) દેવદારનું ઝાડ; the pine tree દારુણ, (વિ.) નિર્દય, કઠોર; cruel, ruthless: (૨) રેમ-પીડા, વગેરે) ઉમ; (disease, pain, etc.) intense, acute: (૩) ભયાનક; terrible: (૪) તુમુલ (યુદ્ધ);
(battie) fierce. દારૂ, (પુ.) શરાબ, મદિરા; wine, liquor: (૨) બંદૂક, તપ, દારૂખાનું વગેરેમાં વપરાતો
For Private and Personal Use Only