________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાઇ
૨૭૬
દાતા
દાઇ, (૫) દહન, બળવાની કે બાળવાની
ક્રિયા; combustion, burning દાજી, (૫) પિતા, વડીલ; father, an
elderly man. દાઝ, (સ્ત્રી) લાગણી; feeling, sympathy: (૨) ગુસ્સ; anger: (૩) ચીડ; vexation, repulsion: (૪) શ્રેષ, કી grudge, rancour, revenge: (u) દાઝેલે કે બળેલો ભાગ; a burnt or scorched part. દાઝણ, (ન) દાઝી જવાય એટલો જમીનને
તપારે; scorching state of land. દાઝવું, (બ. ક્રિ) અગ્નિ અથવા ગરમ વસ્તુના સંપર્કથી પીડા કે ઈજા થવી; to be pained or hurt by scorching or burning: (૨) બળવું, સળગવું; to burn (૩) લાગણી હેવી; to have feelings or sympathies for: (૪) ઈર્ષા કે દ્વેષ થવાં; to envy, to grudge. દાટ, (૫) વિનાશ, પાયમાલી, ડાટ; destruction, ruins (૨) સંપૂર્ણ ભરપૂર, વધારે પડતું; complete, full, excessive. દાટવુ, (સ. કિ) ભૂગર્ભમાં મૂકવું કે રાખવું; to bury: (૨) (વિ.) એ રીતે સંતાડવું કે 194199; to hide by burying: (3) &$1199; to bury a corpse, to inter: (૪) છૂપો લાભ હોવો; to have
a secret interest or advantage. દાટી, (સ્ત્રી) ધમકી, ડરામણી; a threat,
an intimidation. દાટો, () ડા; a stopper, a cork. દાડમ, (ન) એક પ્રકારનું મીઠા દાણાવાળું
ફળ: a pomegranate: -કળી, (સ્ત્રી) દાડમના દાણ; a pomegranate seed:
ડી, દાડમી, (સ્ત્રી) દાડમનું ઝાડ; a pomegranate tree. દાઢ, (સ્ત્રી.) દંતાવલીના છેડા પરના ચપટા
#121 cianidi FIS 345; a molar tooth. દાઢી, (સ્ત્રી) હડપચી; the chinઃ (૨) હડપચી પરના વાળ; the beard.
દાણ (ન) નાકાવેરેa toll-tax, a road
or transit tax: (?) oxfld; excise: -ચોકી, (સ્ત્રી) નાકાવેરે વસૂલ કરવાનું થાણું; a toll-station: –ચોરી, (સ્ત્રી) દાણ કે જકાત ભર્યા વિના માલની હેરફેર કરવી તે; smuggling -લીલા, (સ્ત્રી) ગોપીઓ પાસેથી દાણુ વસૂલ કરવાની શ્રીકૃષ્ણની રમ્ય ચેષ્ટા; the pleasant act of Shri Krishna of demand. ing toll-tax from the milk-maids of Gokui.
(granular. દાણાદાર, (વિ) કણ કે દાણા જેવું; દાણાપીઠ, (સ્ત્રી.) અનાજની બજાર, કણપીઠ,
a grain-market. દાણું, (પુ.) અનાજનો કણ; a grain of corn: (2) 24417; grain, corn: (3) અનાજના દાણા જેવી કોઈપણ વસ્તુ; any granular thing. (૪) પાસા વગેરેની રમતમાં, ફેકેલા પાસાનો અંક; the total number of units thrown at a time in a game of dice, etc.: mel, (પુ.)અનાજ વગેરે; grain, etc. –પાણી, (પુ.) (ન) જીવનની અત્યંત આવશ્યક વસ્તુઓ તરીકે અનાજ અને પાણી; food and water as essentials for life: (૨)નિર્વાહનાં સાધન; means of livelihood. (૩)ભાગ્ય, નસીબ; destiny fate. દાતણ, (ન) દાંત સાફ કરવા માટેની અમુક વૃક્ષની ડાળી કે ડાળખાને ટુકડા; a piece of branches of certain trees used for cleaning the teeth: -પાણી, (ન) દાંત અને મેં સાફ કરવાની ક્રિયા: the cleaning of the teeth and
the mouth. દાતરડી, (સ્ત્રી) નાનું દાતરડું; a small
sickle. (૨) અમુક જંગલી પશુને દાતરડી જેવો દાંત; a sickle-like tooth of certain-wild animals: દાતરડું', (ન.) કાપણી કરવાનું ઓજાર; a sickle દાતા, દાતાર, (વિ.) આપનારું, દાન કરનારુ; giver, donor: (?) SEIR; liberal,
For Private and Personal Use Only