________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દહીંવડુ
તરફ્થી કન્યાને orna
દહીંવડુ, (ન.) દહીંમાં પલાળેલું વડું; a fried ball dipped in curds. દહેજ, (સ્રી.) (ન.) વરપક્ષ મળતાં ઘરેણાં, કપડાં, લેટ વગેરે; ments, clothes, gifts, tc. given to the bride on behalf of the bridegroom: (ર) લગ્ન માટે કન્યાની ચૂકવવી પડતી રકમ; a price to be paid for a bride. દહેશત, (સ્રી.) બીક, ભય; fright, dread, apprehension: (૨) શંકા, વહેમ; doubt.
or
દળ, (ન.) જુએ દલ: (૨) એક પ્રકારની મીઠાઈ; a kind of sweet-meat. દળકુ, (ન.) દળવા માટેનુ અનાજ વગેરે; grain, etc. for grinding. [દરિદ્રી. દળદર, (ન.) દળદરી, (વે.) જુઆ દરદ્ર, દળદાર, (વિ.) ન, વજનદાર, નર; thick, heavy, solid: (૨) એ સરખા ભાગ કે પડવાળું; having two equal parts layers: (૩) કસવાળું; દળદ્રી, (વિ.) જુએ દરિદ્રી, [substantial. દળવાદળ, (ન.) તેાફાનનાં વાદળા; stormy clouds: (૨) કૂચ કરતુ લશ્કર; a marching army. [to grind, to pulverize. ઢળવુ, (સ. ક્રિ.) પીસીને લેટ કે ભૂકા કરવો; દળાઈ, (સ્ક્રી.) દળામણ, (ન.) દળવાનુ મહેનતાણું; cost of grinding, wages for grinding. [struck, bewildered. દુગ, (વિ.) આશ્ચર્ય ચકિત, દ્દિગ્મૂઢ; wonderદંગલ, (પું.) (ન.) તકરાર, મારામારી; a quarrel, a row: (૨) કુસ્તી; wrestling: (૩) અખાડા; a gymnasium. દગો, (પુ.) તેાફાન, હુલ્લડ; a disturbance, a riot: (ર) ખંડ, ખળવા; a rebellion: ક્રિસાદ, (પુ.) દંગા. ટ્રુડ,(પુ.)મેાટી લાકડી, a big stick,a staff: (૨) છડી; a mace: (૩) સન્ન, શિક્ષા; punishment: (૪) નાણું ભરપાઈ કરવાની સા; a fine: (૫) વ્યાયામને એક પ્રકાર;
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંતાળ
a kind of physical exercise: (૬) ચાર હાથની લ`બાઈનું માપ; a measure of four cubits of length. દંડનાયક, (પુ.) ન્યાયાધીશ; a judge: (ર) વડા પેાલીસ અધિકારી; a chief police-officer: (૩) સેનાધિપતિ; a commander-in-chief. દંડનીતિ, (સ્રી.) રાજનીતિ, શાસનતંત્ર; the science of politics, system of administration, government: (૨) ન્યાયતંત્ર; the administration of justice.
દંડવત્, (અ.) લાકડીની જેમ જમીન પર પડીને, સાષ્ટાંગ (નમસ્કાર વગેરે); prostrately (a bow, etc.). દંડવત, (વિ.) (પુ.) સાષ્ટાંગ નમસ્કાર; a prostrate bow.
દડવું, (સ. ક્રિ.) શિક્ષા કે સજ્જ કરવાં; to punish, to sentence: (૨) નાણાં ભરવાડી સા કરવી, દંડ કરવા; to fine. દડી, (પુ.) જેણે ત્યાગના પ્રતીકરૂપ દંડ ધારણ કર્યા હાય એવા સન્યાસી; a recluse or ascetic, bearing a staff signifying
For Private and Personal Use Only
renouncement.
દડીકા, દડૂકા, દડો, (પુ.) જાડા, ટૂંકા ધાકા; a thick, short stick, a club. દંત, (પુ.) દાંત; a tooth. દંતકથા,(સ્ત્રી.) પરંપરાગત વાર્તા; a legend: (૨) કાલ્પનિક વાર્તા; a fable. દંતધાવન, (ન.) દાંત અને મેમાં સાફ કરવાં a; the cleaning and washing of the teeth and the mouth. દંતમ`જન, (ન.) દાંત સાફ કરવાતું ઔષધ; a.dentifrice, tooth-powder, toothpaste. [dentist. દંતવેદ્ય, (પુ.) દાંતના વૈદ્ય કે દાક્તર; a ધ્રુતસ્થાની, (વિ.) દાંતની મદદ વડે ઉચ્ચારાતું, દત્ય; dental. [ivory craftsman. દુતારા, (પુ.) હાથીદાંતના કારીગર; an દંતાળ, (ન.) દંતાળી, (સ્રી.) એક પ્રકારનુ ખેતીનુ એન્તર, પટી; a horrow.