________________
Shri Mahavir Jain Aradhana Kendra
દશી
www.kobatirth.org
(અપૂર્ણાંક); decimal (fraction): -પદ્ધતિ, (સ્રી.) ગણિતની દશક પર આધારિત પતિ; the decimal or the metric system in arithmetic. દશી, (સ્રી.) કપડાની વાળીને આવેલી કાર,
કપડાની આંતરી; hem of a garment. દશેરા, દશરા, (સ્ક્રી.) આસા સુદ દશમ; the tenth day of the bright half of the month of Aswin: (ર) વિજયાદશમી; the day of the victory of truth over the forces of evil. ક્રુસ, (વિ.) ૧૦'; '10', ten.
દસત, (પુ.) અક્ષર; a letter: (૨) હસ્તાક્ષર; hand-writing: (૩) સહી; signature, attestation. દસકો, (પુ.) જુએ દશકે. દસમું, (વિ.) (ન.) જુએ દશમુ. દસરા, દસેરા, (સ્રી.) જુઆ દશેરા. દંત, (પુ.) જુએ દસત. દસ્ત, (પુ.) હાથ; the hand: (૨) ઝાડા, રેચ, જુલાબ; excrement, stools, a purgative: –કારી, (સ્રી.) હાયની કલાકારીગરી, હસ્તકૌશલ્ય; handicraft. દસ્તાનું, (ન.) મળવિસર્જન માટેનુ પાત્ર; a bed-pan, a commode. દસ્તાવેજ, (પુ.) આધારભૂત કે અધિકૃત લખાણ કે કરાર; a written agreement, a document: દસ્તાવેજી,(વિ.) દસ્તાવેજ પર આધારિત; documentary: *(૨) લેખિત; written. દૃસ્તર, (પુ.) રૂઢિ, રિવાજ, ધારા, નિયમ;
a convention, a custom, a rule, a regulation: (૨) લાગેા, કર; rightful demand, a tax: (૩) પારસીએના પુરાહિત; a priest of the Parsee s. દસ્તૂરી, (વિ.) દસ્તૂરનું કે એને લગતુ; of or pertaining to a custom, a tax or a priest of the Parsees: (૩) (સ્ત્રી.) લાગેા, હકસાઈ; a rightful demand or allowance, a bonus.
303
દહીંદૂધિયું
દસ્તો, (પુ.) ખાંડણીમાં ખાંડવાના પરાઈ જેવા વજનદાર દાંડા; a pestle: (ર) હાથા; a handle: (૩) ચેાત્રીસ કાગળને જથ્થા, ધા; a quire (a bundle of twentyfour sheets of paper): (૪) સિપાઈએની ટુકડી; a troop of policemen. દૃસ્ય, (પુ.) ચાર, લૂંટારીશ; a thief, a robber: (૨) એ નામની એક દાનવજાતિને માણસ; a person of a class of the demons: (૩) જ્ઞાતિ કે સમાજથી બહિષ્કૃત માણસ; an outcast. દ્દહન, (ન.) ખળવું કે ખાળવું તે; a burning, combustion: (૨) શમને ખાળવાની ક્રિયા; cremation of a corpse. દહવું, (અ. ક્રિ.) ખળવુ'; to burn: (૨) (સ. ક્રિ.) બાળવુ'; to burn. દહાડાવાળી, (વિ.) (સ્રી.) સગર્ભા સ્ત્રી; a pregnant woman.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દહાડિયુ, (ન.) દહાડિયો, (પુ.) દૈનિક વેતન પર કામ કરનાર માણસ; a person working on daily-wages. દહાડી, (સ્રી.) દૈનિક વેતન પર કામ કરવું તે; work on daily-wages: (૨) દૈનિક વેતન; a daily wage: (૩) (અ.) હંમેશાં, વારંવાર; daily, often, now and then. દહાડો, (પુ.) સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના સમય; time between sunrise and sun-set: (૨) ચાવીસ કલાકના દિવસ; a day: (૩) તારીખ, તિથિ, a date: (૪) મરનાર પાછળનુ જમણવાર; dinnerparty after the death of a person: (૫) સમય, વખત; times: (૬) નસીબ, ભાગ્ય; fate, fortune. દહીં, (ન.) આખરેલુ' દુધ; curds. દીંતરું, દહીંથરુ, (ન.) એક પ્રકારની મીઠી પૂરી જેવી વાની; a kind of article of food like a sweet cake.
દહીંદૂધિયુ, (વિ.) એવડી ચાલ કે વન કરનારું, અને પક્ષને સાચવવાની નીતિને વરેલું'; double-dealing, playing a double game.
For Private and Personal Use Only