________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ
દરિયાત્રિ
(૨) પ્રસ્તાવ, સૂચના; a proposal, a suggestion. દરગાહ, (સ્ત્રી) પવિત્ર સ્થળ અથવા પૂજાસ્થાન તરીકે મુસ્લિમ સંતની કબર; the tomb of a muslim saint as a holy place or a shrine. દરગુજર, (વિ) માફ કરેલું; forgiven: (૨) માન્ય કરેલું; admitted, allowed: (૩) સાંખી લીધેલું; tolerated. દરઘા, (સ્ત્રી) જુઓ દરગાહ. દરજી, (પુ.) સીવણકામને વ્યવસાયી; a tailor: દરજણ, (સ્ત્રી) સીવણકામની વ્યવસાયી સ્ત્રી; a seamstress(૧)દરજીની Urril; a tailor's wife. દરજ્જો, દરજે, (૫) પાયરી, હોદ્દ; a rank, an office. (૨) કક્ષા, પ્રકાર, a range, a position, a degree: (3) પ્રમાણ; proportion, extent. દરદ, (ન.) પીડા; pain (૨) દુઃખ, વ્યથા; misery affliction: () Pel; a
disease. દરદાગીને,(૫) પૈસા, પંજ, ધરેણાં, કીમતી વસ્તુઓ વગેરે સામુદાયિક રીત; money, property, ornaments, valuables, etc., collectively. દરદી, (વિ) રોગગ્રસ્ત, બીમાર, માંદું; diseased, sick, indisposed: (?) o[ed; afflicted. દરબાર, (પુ.) (સ્ત્રી.) રાજસભા; a royal
courtઃ (૨) કચેરી; a counci (૩) રાજા, રાજકર્તા: a king, a ruler -ગઢ, (૫) રાજાનો મહેલ; a royal palace. દરબારી, (વિ.) દરબારને લગતું, રજવાડી; of or pertaining to a royal court or a king, royal: (૨) (૫) દરબારી અધિકારી, રાજપુરુષ; a royal officer, a courtier, a diplomat. કરભ, (પુ) જુઓ દર્ભ. દરમાયો, (પુ.) માસિક પગાર કે વેતન; monthly salary or wages.
દરમિયાન, દરમ્યાન, (અ.) એ અરસામાં, 2445 24471; in the meanwhile, during -ગીરી, (સ્ત્રી) સમાધાન કરાવવું વગેરે માટે વચ્ચે પડવું કે સક્રિય ભાગ લે a; mediation. દરરોજ, (અ.) દરેક દિવસે, હરરાજ, હંમેશ; everyday, always: (૧) સતત, કાયમ માટે; incessantly, always. દરવાજે, (૫) મોટું (સવ્ય) પ્રવેશદ્વાર કે બારણું; a gate, a big (grand) entrance or door. (a gate-keeper. દરવાન, (પુ.) દ્વારપાળ, દરવાજાને ચોકીદાર; દરવેશ, (૫) મુસ્લિમ સાધુ કે સંત; a
muslim medicant or saint. દરશન, દરશ, (ન.) જુએ દશન. દરશનિસ્, (ન.) એક પ્રકારનું સ્ત્રીઓ અને બાળકો માટેનું કાંડાનું ઘરેણું; wristlet for women and children. દરાખ, (સ્ત્રી) જુએ દ્રાક્ષ. દરાજ, (સ્ત્રી) એક પ્રકારને ચામડીને રોગ;
a kind of skin disease, ringworm. દરાજ, (સ્ત્રી.) ખાંચે કે કાપો પાડવાનું એક પ્રકારનું સુતારનું ઓજાર; a kind of a carpenter's tool for making a notch or a cut. [valley. દરિ, (સ્ત્રી.) ગુફા; a cave. (૨) ખીણ; a દરિદ્ર, દરિદ્રી, (વિ.) ગરીબ, કંગાળ; poor,
wretched: (૧) આળસુ, એદી; lazy: (૩) (સ્ત્રી) (ન.) ગરીબી વગેરે; sluggish:
ના, (સી.) ગરીબી, કંગાલિયત વગેરે; poverty, wretchedness. દરિયાઈ (વિ) સમુદ્રનું કે એને લગતું; of
or pertaining to the sea, marine. દરિયાઈ (સ્ત્રી) એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું રેશમી કાપડ; a kind of silk cloth
for women. દરિયાદિલ, (વિ) મહાસાગર જેમ વિશાળ હદયનું અને હકાર; as much largehearted and liberal as the onoce.
For Private and Personal Use Only