________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રાહિત
ત્રિરંગી
be disgusted: () ભય પામો, ડરવું; to be frightened, to be terrified. ત્રાહિત, (વિ.) અજાણ્યું; unacquainted: (2) 4274; disioterested, neutral, non-aligned: (1) (૫) ત્રાહિત વ્યક્તિ. ત્રાંબટ, (વિ.) તાંબાનું, (of) coppers (૨) (ન) તાંબાનું પાત્ર; a copper pot or vessel.
(copper. ત્રાંબુ (તાંબુ), (ન) એક પ્રકારની લાલ ધાતુ; ત્રાંસ, (૫) ત્રાંસાપણું; obliqueness: (૨) વાંક; a slant or beni (૨) ફાસે; a strangling noose: (૩) તાસક, mielid Rylell; a copper tray: (x) qoyrt 52910 $129; a unit of weight. ત્રાંસુ, (વિ) તરાતું, વાંકુ; oblique, ત્રિ, (વિ.) ૩', ત્રણ three. (Slanting. ત્રિક, (ન.) ત્રણને સમૂહ; a group of
three, a triad. ત્રિકાલ (ત્રિકાળ, (૫) કાળની ત્રણે
અવસ્થા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન; the three conditions of time, the past, the future and the present: (૨) દિવસના ત્રણ ભાગ, સવાર, બપેર અને સાંજ; the three parts of a day, the morning, the noon and the evening –ા, જ્ઞાની, (વિ.) ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનાર; omniscient. ત્રિકાંડ, (વિ) ત્રણ કાંડ, ખંડ કે વિભાગવાળું; having three sections, parts or
divisions. ત્રિકોણ (વિ.) ત્રણ ખૂણાવાળુ; trian
gular: (૨) (૫) ત્રણ ખૂણાવાળી આકૃતિ;
a triangle. વિગુણ, (૫. બ. વ.) પ્રકૃતિ અથવા માયાના
ત્રણ ગુણ સરવ, રજસ અને તમસ. the three qualities of prakruti or maya, viz. satva, rajas and tamas: (૨) (વિ.) ત્રણગણું; threefold, triple: ત્રિગુણ, (૨ી.) પ્રકૃતિ, માયા; prakruti, maya: ત્રિગુણાત્મક, (વિ) માયાના ત્રણ
ગુણ ધરાવતું; possessing the three
qualities of maya. ત્રિજ્યા, (સ્ત્રી.) વસ્તુલ કે ગળાના મધ્ય બિંદુથી પરિધ સુધીની રેખા કે તેટલું અંતર;
a radius. ત્રિતાલ, (૫) સંગીતને એક પ્રકારને તાલ;
a kind of rhythem in music. ત્રિપદી, (સ્ત્રી) ત્રણ પાયાની ઘોડી, ત્રિપાઈ
a stand with three legs, a tripod: (૨) હાથીના જીન કે અંબાડી બાંધવાનું 2123; a rope to fix a saddle on an elephant: (૩) (વિ.) ત્રણ પગ કે 48914; having three legs or syllables or roots. ત્રિપરિમાણ, (ન) પદાર્થ માત્રનાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કે ઊંચાઈ એ ત્રણ H14: the thre: dimensions. ત્રિપાઈ, (સ્ત્રી) જુઓ ત્રિપદી (૧). ત્રિફળા (ત્રિફલ), (સ્ત્રી) હરડે, બેડાં અને
આમળાંને સમૂહ; the three myrobalans collectively: –ચૂર્ણ, (ન) ઓષધ તરીકે વપરાતું ત્રિફળાનું ચૂર્ણ its powder used as a medicine. વિભાગવુ, (સ. ક્રિ) ત્રણ સરખા ભાગ
5291; to trisect. ત્રિજ, (પુ.) (ન.) ત્રિકેણુ; a triangle. ત્રિભુવન, (ન) જુઓ ત્રિલોક ત્રિભેટો, (૫) ત્રણ રસ્તા કે સરહદ મળતાં હેય એ સ્થળ; a meeting place of
three roads or bouodaries. વિસતિ, ત્રિમૂર્તિ, (સ્ત્રી) બ્રહ્મા, વિષ્ણુ
અને મહેશનું ત્રિક; the triad of lords Brahma, Vishnu and Mahesh. ત્રિયા, (સ્ત્રી) સ્ત્રી; a woman: રાજ્ય, (ન.) સ્ત્રીઓની સત્તા ચાલતી હોય એવું Ploret; a state under feminine rule: (૨) સ્ત્રીઓનું ચલણ; women's sway ત્રિરંગી, (વિ) ત્રણ રંગનું tricolours (૨) () ભારત અથવા ક્રાંસના ત્રિરંગી
For Private and Personal Use Only