________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દખ
થોકડો
૩૬૬
થોકડો, (૫) મોટી થેકડી. થોકબંધ, (વિ.) જથ્થાબંધ; wholesale
(૨) વિપુલ; abundant. થોડાએલું, (વિ.) જરૂર હોય ત્યારે જ
Ollaan Zaang ; reserved in speech. થાડું, (વિ.) કદ, સંખ્યા કે જથ્થામાં અલ્પ, ઓછું; less in size, number or
quantity, a little, scanty. થોથર, (સ્ત્રી.) ચહેરાની ફિક્કાશથી થતો Rind; a swelling of the face because of paleness. (stammer. થોથવાતુ, (અ. ક્રિ) તતડાવું; to થોથ, (ન.) અનાજ સડેલ દાણો; a rotten grain of corn (૨) ઢંગધડા વિનાનું, જીણું મોટું પુસ્તક; a disord
erly shabby big book or volume. થોભ, (પુ.) મર્યાદા; limit (૨) રૂકાવટ; a stoppage, a restraint: (૩) અંત; an end.
(support. થોભણ, (૧) ટેકણ, ટેક; a prop, a થોભવું, (અ. કિ.) પ્રવૃત્તિ કરતાં અટકવું;
to stop or cease doing anything: (૨)વિરામ કરવ; to pause: (૩) રાહ જોવી; to wait (૪) વિલંબ કરવો; to delay. થોભા, થોભિયા, (પુ. બ. વ.) મૂછોના છેડા
પરને વાળને જથ્થ; whiskers. છેર (યુવેર, પૂવર), (૫) કાંટાળે છેડ;
thorny plant. થલ, (પુ.) અનુકૂળ સમય, તક, લાગ; a favourable or suitable time, an opportunity. થાલિયું, (ન) એક પ્રકારનું ઘડા જેવું પાત્ર;
a kind of pot. થેલે, (૫) શરીરને લબડત માંસલ ભાગ;
a hanging flesh part of the body. શાંટ, (સ્ત્રી) જોરદાર લપડાક; a violent slap.
વ્યંજન; the eighteenth consonant of the Gujarati alphabet. દક્ષ, (વિ) ચતુર, પ્રવીણ,નિષ્ણાત; clever, skilful, expert: (૨) (૫) દેવી
419'da cucll; the father of goddess દક્ષણ, (સ્ત્રી) જુઓ દક્ષિણ. (Parvati. દક્ષિણ, (સ્ત્રી) એ નામની દિશા; the
south, the southern direction: (૨) (૫) ભારતની દક્ષિણે આવેલો દેશ, દખણ; the deccanઃ (૩) (વિ) દક્ષિણ દિશાએ આવેલું; southern (૪) જમરું; right (opposed to left): -ધ્રુવ, (૫) પૃથ્વીને દક્ષિણ છેડે; the south pole: -વૃત્ત, (ન.) દક્ષિણ ધ્રુવને ૬૬ ! થી ૯૦ અંશ વચ્ચેને, અંતિમ પ્રદેશ, the antarctic region: -ગેલાધ, -ગોળાધર, (.) પૃથ્વીના ગેળાને દક્ષિણ તરફનો અર્ધગોળ ભાગ; the southern hemisphere of the earth. દક્ષિણ, સ્ત્રી.) ધાર્મિક ક્રિયાને અંતે પુરોહિત, બ્રાહ્મણ વગેરેને અપાતું દાન; gift of money or other things g ven to a priest, Brahmins, etc, at the end of a religious ceremony: (૨) પરમાથે કરેલું દાન; alms, a charitable gift. દક્ષિણાયન, (ન.) સૂર્યનું સાયન કર્કસંક્રમણ, સૂર્યની ગતિ દક્ષિણ તરફ થવી તે; the sun's transit into the sign of the cancer, the beginning of the sun's southward motion: (૨) કકસંક્રમણને દિવસ, જૂન-૨૧; the day of such transit, June-21st. દક્ષિણ, (વિ.) દક્ષિણ દિશાનું કે એને લગતું; of or pertaining to the south (૨) (પુ.) દક્ષિણ દેશ-મહારાષ્ટ્રને 78912il; a deccani, a Maharashtrian (૩) (સ્ત્રી.) મરાઠી ભાષા; the Marathi language. દુખ, (1) જુઓ દુઃખ.
(૫) ગુજરાતી મૂળાહારને અઢારમો
For Private and Personal Use Only