________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાંચું
૩૦૭
ચકવું
shorten by cutting: (૪) કરકસર કરવી;
to economise. ઢાંચ, (વિ.) ઘટતું, ખૂટતું, ઓછું; defi
cient, less than required, wanting: (૨) (ન.) ઊણપ, બેટ, ઘટ; defi
ciency, shortage: (3) aft; want. ટાંટિયો, (પુ.) ટાંગ; the leg. ટાંડુ, (ન.) વણજાર, પિઠ; a caravan: (૨) ટોળું, ટોળકી; a crowd, a gang: (૩) ધાડું, ગુંડ; a horde. ટાંડો. (૫) બળદ; an ox. ટાંપ, (સ્ત્રી) (ન.) (વ્યાકરણ) વિરામ ચિહન;
(grammar) a punctuation mark: (૨) પૂર્ણવિરામ; a full point. હાંપવું, (સ. કિ.) લાગ જેવો; to wait eagerly for an opportunity: (૨) આતુરતાપૂર્વક તપાસ કે અપેક્ષા રાખવી: to watch or wait eagerly: (2) આતુરતાપૂર્વક તાકી રહેવું; to aim at cagerly. હાંપુ, (ન.) મુલાકાતે જવું તે; the act of
visiting (૨) આંટો, ફે; an errand: -ટયું, (ન) આટાફેરાની કામગીરી; the work of going on errands. ટિકાયત, (વિ.) ધાર્મિક ગાદી કે રાજ્યનું
41224217; entitled to succeed a religious throne or a crown: (?) સૌથી મોટું, પાટવી; eldest: (૩) () એવી વ્યક્તિ, પાટવી કુંવર, વગેરે; such a
person, a crown prince, etc. ટિકિટ, (સ્ત્રી) સામાન્ય વ્યવહાર, પ્રવાસ,
પ્રવેશ, વગેરે માટેનાં અધિકૃત રજાચિઠ્ઠી કે
4291211; a ticket. ટિકકડ, (પુ) જુઓ તિકડ. ટિકી, (સ્ત્રી.) ફતેહ, સફળતા; success:
(૨) લાગવગ; influence: (૩) તિ, લાભ; interest, advantage: (૪) ભલામણ;
recommendation (૫) જઓ ટીલડી. દિકકે, (પુ.) માટે ચાંદલો; a large
auspicious mark on the forehead: (૨) હાથને અંગૂઠો ઊંચો કરી તોછડાઈથી
ના પાડવી તે, હિંગ, ડામ; a blunt refusal by raising the thumb. ટિચાવું, (અ. કિ.) અફળાવું, કુટાવું; to be collided, to be crushed or hammered: (૨) નકામે પરિશ્રમ કરવો કે આંટાફેરા ખાવા; to labour or run
errands vainly. ટિટિભ, ટિટિભ, (પુ.)ટિટિભી, ટિટ્રિભિ,
(સ્ત્રી) જુઓ ટિટોડી (ટિટાડો). ટિટિયાણ, (સ્ત્રી.) ઘોંઘાટ, કકળાટ; rowdism, uproar: (૨) કજિયે, કંકાસ;
quarrel, discord. ટિટોડી, (સ્ત્રી.) એક પ્રકારનું પક્ષી; a kind of bird, a female lapwing: Càsi, (પુ.) એ પક્ષીને નર; a male lapwing. ટિન, (ન.) એક પ્રકારની ધાતુ, ક્લાઈ; tin:
(૨) એ ધાતુનું વાસણ; a tinpot: –પાટ, (ન.) a tinpot: (૨) તુચ્છ, બડાઈખેર માણસ; an insignificant boastful person: –પાટિયું, (વિ.) બડાઈખેર અને dzis; boastful and insignificant: (૨) નકામું, તકલાદી; useless, frail. ટિપાઉ, (વિ.) વળી કે વાળી શકાય એવું, ટીપીને
આકાર આપી શકાય એવું; malleable. ટિપ્પણ, (ન) ટિપણી, ટિપની, (સ્ત્રી)
સમજુતી માટેની ટૂંકી નધિ, ટીકા, ભાષ્ય; a commentary, a short explanatory note: (૧) ટૂંકી નોધ; a short note રિલાયત, (વિ.) (પુ) જુએ ટિકાયત. ટિંગાડવું, ટિંગાવવું (સ. ક્રિ) લટકાવવું,
2119; to hang, to suspend. ટિંબરવો, (૫) એક પ્રકારનું ઝાડ જેનાં
પાન બીડી બનાવવામાં વપરાય છે; a kind of tree th: leaves of which are used in making “beedies:ટિબરવું', (ન.) એનું ફળ; its fruit. ટિંબ, (ન. જુઓ ટિંબરવો. ટિંબો, (૫) ટેકરો; a large hill. ટીકડી, (સ્ત્રી) દવા વગેરેની નાની ચકતી, bit; a tablet of medicine, etc
. કિ.) એકીટશે જેવું; to look or gaze fixedly.
For Private and Personal Use Only