________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીતીઘોડા
૩૫૩
તુમાખી
તીતીઘોડો, (૫) એક પ્રકારનું તીડ જેવું
જીવડું; a grasshopper. તીનપાંચ, (સ્ત્રી) ગરમ મિજાજ, શીરોરી; hot-temper, high-handedness: (?) બડાઈ, શેખી; a boasting or bragging. તીર, (ન) કિનારે, કાંઠે; an edge, a margin, a bank. તીર, (ન.) બાણ; an arrow:-કશ, (!)
onlara QiRL; a quiver. (slanting. તીર છું, (વિ.) ત્રાંસું, કતરાતું; oblique, તીરથ, (4) જુઓ તીથ. તીરવા, (અ) બાણના અંતરની મર્યાદા
જેટલું; as much distant as the range of an arrow: (૨) બાણુની લંબાઈ જેટલું; as long as an arrow. તીરંદાજ, વિ.) (૫) ધનુષબાણ વાપરવામાં 5214 H12; an expert archer: તીરંદાજી, (સ્ત્રી) ધનુષબાણ વિદ્યા; archery.
(જુઓ તીરંદાજ. તીરંબાજ, (વિ.) (કું) તીરંબાજી, (સ્ત્રી) તીથ, (૧) પાર કરવાનો કે મુક્તિને માર્ગ, ઘાટ; a way for crossing over or deliverance, an embankment: (૨) નામાંક્તિ ધાર્મિક, પવિત્ર સ્થળ: a famous religious holy plact: (3) 41710 414; a place of pilgrimage: વાત્રા, (સ્ત્રી) તીર્થની યાત્રા; a pilgrimage સ્થાન, (ન.) યાત્રાનું ધામ; a place of pilgrimage. તીર્થકર, (૫) જેનોના ચોવીસ ધર્મપ્રવર્તકેમાંના કેઈ એક; one of the twenty-four promoters of Jainism. તીવ, (વિ.) તીર્ણ; sharp, acute: (૨)
94, 24153; intense: (3) fe; shrill: (૪) વેધક; piercing, cutting તીસ, (વિ.) જુઓ વિશ. હુકમ, (ન) બીજ; seed: (૨) વીચ; semen (3) ઓલાદ, વંશ; pedigree, family-line. ૧૨) ગુજરાતી ગુજરાતી-અંગ્રેજી
તકમરિયાં, તકમરિયાં, (ન. બ. વ.) એક પ્રકારનાં પિત્તશામક બિયાં; a kind of seeds having cooling effect. તુકકલ (વકકલ), (સ્ત્રી) મોટી પતંગ; a
big (paper kite: (૨) અંદર બત્તીવાળી ફાનસ જેવી મોટી પતંગ; a big lantern like paper kite with a burning lamp in it. તુકકે, (પુ.) મશ્કરી, ટુચકે; a joke, a trick: (૨) ધૂન, તરંગ; a whim: (૩) આપ-બડાઈ દર્શાવવાની તરકીબ; a stunts (૪) બૂટું તીર; a blunt arrow. સુખમ, (ન.) જુએ તુકમ. gછ, (વિ.) તકલાદી, નજીવું; frail, insignificant (૨) રસકસ વિનાનું; stuffless: (૩) ફેકટ, નકામું; vain, useless: (૪) લગાર, ડું, કૃશ; slight, lear: (૫) તિરસ્કારપાત્ર; scornful, contemptible: -કાર, (પુ.) તિરસ્કાર, ધૃણા, ઉદ્ધતાઈભરી ઉપેક્ષા; scorn, contempt, rude disregard or forsaking -કારવું, (સ. ક્રિ.) ઉદ્ધતાઈથી ઉપેક્ષા કરવી; to disregard or forsake rudely: (૨) તુચ્છકાર કરવ; to scorn, to treat hatefully. -કારે, (૫) તુચ્છકાર. તુજ, (સ.) (વિ.) તારું; thy, thine. તુણાઈ (સ્ત્રી.) તૃણવું કે રફૂ કરવું તે અથવા તેનું મહેનતાણું; darning, remunera tion for darning તુણિયાટ, (૫) જુઓ દુનિયાટ. તુતગ, (ન.) જુએ તૂત. તુનતુની, (સ્ત્રી.) એક પ્રકારનું વાદ્ય; a kind of musical instrument. નાઈ, (સ્ત્રી.) જુએ તુણાઈ. તુના, (પુ.) જુઓ દુનિયાટ. દુનિયાટ, તુનિયાર, (૫) તુણવાનું કામ
કરનાર, રફૂગ; a darner. તુમાખી, (વિ) ઉગ્ર સ્વભાવનું, મિજાજી; hot-tempered, head-strong: (?) (સ્ત્રી) મિજાજીપણ.
For Private and Personal Use Only