________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરમું
ઉષ્ણ, (સ્ત્રી) તરસ, પાસ; thirstઃ (ર)
Stanol, 244_ipul; desire, longing. તે, (૨) ત્રીજાપુરૂષ એકવચનનું ૩૫; he,
she, it. તેખ, તેખડ, (સ્ત્રી) ખેજ, શેધ; search: (૨) ખંત; perseverance: (૩) કરકસર; frugality. () જુઓ તેખડું. તેખડુ, તેખળ, (ન) ત્રણને સમૂહ, a
group of three. તેગ, તેગા, (સ્ત્રી) એક પ્રકારની નાની
તલવાર; a scimitar. તેજ, (વિ.) ઉગ્ર, તીવ્ર; intense: (૨) તીણ; sharp-edged, pointed: (૩) આકરું; hard, biting, powerful: (૪) ચપળ; active, lively. તેજ, (ન.) પ્રકાશ, દીપ્તિ; lustre, brilliance: (2) 44119; dignity, awe, glory: (૩) જુસ્સો, શક્તિ, બળ; force, power, energy, strength: (૪)પરામ; enterprise, an extraordinary achievement. તેજણ (તાજણ), (સ્ત્રી) એક પ્રકારની
ઝડપી ઘડી; a kind of swift mare. તેજસ્વિતા, (સ્ત્રી) દીપ્તિ, તેજસ્વીપણું
lustre, brilliance. તેજસ્વી, (વિ.) પ્રકાશતું, તેજવાળું; shining, brilliant: (૨) પ્રભાવશાળી; dignified, glorious, majestic: (3) પરાક્રમી; enterprising, brave: (૪) youlla; illustrious, famous. તેજાનો, (૫) સુગંધી, ગરમ ખાદ્ય મસાલે,
તજ, લવિંગ વગેરે; spices. તેજાબ, (૫) ખાટા અને તીખા સ્વાદવાળું
પ્રવાહી; an acid. (વાળું; acidic. તેજાબી, (વિ.) તેજાબનું કે એના જેવા ગુણતેજી, (સ્ત્રી.) દીપ્તિ, પ્રકાશ, lustre bri
liance: (૨) સાર્વત્રિક ભાવવધાર; an all out price increase(૩) આબાદી, વિકાસ; prosperity, development: (૪) ઉત્સાહ, સ્કૂતિ; spirit, liveliness
(૫) (૫) ચપળ ઘડે; a sensitive | horse (૬) (વિ.) જુઓ તેજ. તેટલું, (વિ) અમુક પ્રમાણ, વજન કે કદનું; of a certain proportion, weight or size. તેડ, (સ્ત્રી) કિનાર, કાઠે, તટ; an edge, a margin, a bank: (૨) બાજુ, પક્ષ a side, a party. (૩) પક્ષપાત; partiality. તેડવું, (સ. ક્રિ) નિમંત્રણ કે આમંત્રણ 241491; to send for, to invite: (2) (બાળક કે બચ્ચાને) ઊંચકીને લઈ જવું; to carry (a child or a young one of an animal, etc.). તેડાગર, (વિ.) તેડાં કરનાર; doing the duty of bringing or escorting persons called for or invited to children, etc. તેડાવવુ, (સ. ક્રિ) નિમંત્રણ કે આમંત્રણ
આપવું, બોલાવવું; to send for. તેડ, (ન) નિમંત્રણ લાવવું તે; a call:
(૨) આમંત્રણ; an invitation તેણી, (સ) ત્રીજાપુરૂષ એકવચનનું નારી
જાતિનું રૂ૫; she. તેણીગમ, તેણમેર, (અ.) તે બાજુએ કે તે
42$; on that side, at that place. તેણીવાર, (અ) તે સમયે, ત્યારે; at that
time, then. (a kind of bird. તેતર (તીતર), (મું) એક પ્રકારનું પક્ષી; તેતાલીસ, તેતાળીસ, (વિ.) તેંતાલીસ,
“૪૩”; “43” forty-three. તેત્રીસ, (વિ.) ૩૩”; “33', thirty-three. તેથી, (અ.) તે કારણે, એટલા માટે; so,
hence, because of. તેપન, (વિ.) જુઓ ત્રેપન. તેમ, (અ.) એ પ્રમાણે, એ રીતે; in that
manner, in that way. તેર, (વિ) ૧૩'; '13', thirteen. તેરમું, (વિ.) ક્રમમાં બાર પછીનું; thirteenth: (૨) (ન) માનવીના મૃત્યુ પછીના
For Private and Personal Use Only