________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તડતડિયે
૨૪
તણછાવું
8oundઃ (૨) (ન) એવા અવાજ સાથે ફૂટતું
એક પ્રકારનું દારૂખાનું; a kind of firework cracking with such sound: (૩) બળતાં તડતડ અવાજ કરે એવું બળતણ; fuel, making a cracking sound while burning. તડતડિયો, (૫) જુઓ તડતડિય: (૨)
તણખો, અંગારે, દેવતા; a spark, an તડપડાટ, (પુ) જુઓ ટડપડ. [ember. તડપવું, (અ. ક્રિ) જુઓ તલપવુ. તડફડ, (અ.) સપાટાબંધ; swiftly. (૨) તરતજ, પળ વારમાં; abruptly, instantly: (3) Yeauce; openly. તડફડવું, (અ. ક્રિ.) બચાવ માટે ઉગ્ર પ્રયાસ કરવા; to struggle hard for escape: (૨)બચાવ માટે શરીરના અવયે ખૂબ હલા491; to move the limbs violently for escape: (૩) ફાંફાં કે વલખાં મારવાં to struggle hopelessly: (૪) હાંફવું; to pant. [vain struggles, etc. તડફડાટ, (પુ.) તડફડવું તે; violent or તડફડિયાં, (ન. બ. વ.) જુઓ તડફડાટ. તડફવું, (અ. ક્રિ.) જુઓ તડફડવું. તડબુચ, (ન.) એક પ્રકારનું મેટું ગોળાકાર ઠંડું ફળ; a water-melon. તડભડ, (અ.) જુઓ તડફડ. તડવું, (અ. કિ.) હુમલો કરવા ધસી જવું; to rush to attack: (૨) વિરોધ કરવો;
to oppose: (3) ou não spal; to revolt. તડતડા,(સ્ત્રી) જુઓ તડાતડ, તડાતડી. તડાક, (અ) તૂટવાના અવાજથી; with a cracking or breaking sound: (૨) સપાટાબંધ; swiftly: (૩) ઝટપટ; abruptly: (૪) ચિતાં: suddenly: (૫) પ્રહાર કરીને, સચોટ રીતે; with a stroke,
strikingly. તડાકે, (પુ.) ગપ, અફવા; a false report, a rumour: (૨) ઓચિંતો માટે CHIQ; a sudden big profit or advantage, a wind-fall.
તડાગ, (ન.) તળાવ; a pond. તડાતડ, (અ) ઝટપટ; abruptly, swiftly: (૨) ઝડપથી અને સતત; swiftly
and repeatedly. તડાતડ, તડાતડી, (સ્ત્રી) ઉગ્ર બોલાચાલી; hot exchange of words: (૨) કજિયો, મારામારી; a quarrel, an altercation, a row: (૩) હરીફાઈ, સ્પર્ધા; a rivalry, a contest: (૪) ધાંધલ ધમાલ, ઉતાવળ; commotion, haste. તડામાર, (અ.) સપાટાબંધ; swiftly, abruptly: (૨) ધમધોકાર, સતત; nonstop, incessantly. તડામાર, તડામારી,(સ્ત્રી) ઉતાવળ; haste:
(૨)સતત ધમાલ;incessant commotion, તડિત, (સ્ત્રી.) વીજળી; lightning. તડિંગમ, (અ) હેલના અવાજની જેમ, with a sound similar to that of a drum. તડી, (સ્ત્રી.) મારની ઝડી; a shower of strokes, non-stop beating (2) કડી (દરેક અર્થમાં; a shower (3) $3131; a raid. તડૂકવું, (અ. ક્રિ) ગુસ્સાથી મેટા અવાજે ઠપકો આપવો; to rebuke loudly and angrily: (૨) ગુસ્સાથી ગર્જના કરવી; to roar angrily. તડૂકે, પું) તાડૂકવું તે; an angry loud
rebuke or roaring. તડતડ, (અ) જુઓ તડાતડ. તણખ, (સ્ત્રી) ડંખ સાથેની બળતરાની
a&rll; an itching, burning pain: (૨) અવાજની કર્ક શતા; hoarseness of voice. [blade of grass or straw. તણખલું, (ન) ધાસની સળી, તરણું; a તણખે, (૫) બિંદુ જેવો અંગારે, ચિન
ગારી; a spark. તણછ, (સ્ત્રી) જુઓ તખ. તણછાવું, (અ.ક્રિ) તણખ થવી; to suffer an itching burning pain: (?) લંગડાવું; to be lamed.
For Private and Personal Use Only