________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તભાણગીર
તરડવું
and a spice: ૫ત્ર, (-) -પત્રી, (સ્ત્રી)
એ વૃક્ષનું પાંદડું; a leaf of that tree. તમાશગીર, તમાશીન, (પુ) તમાશો
જેનાર કે કરનાર: one who witnesses or performs a spectacle or fun: (૨) ફજેતી કે ફારસ થાય એમ ઇચ્છનારા કે એનો શેખીન; one who is fond of a fasco or fun (૩) પ્રેક્ષક; a spectator. તમાશા, (૫) સમૂહ માટેનાં ખેલ, રમતગમત વગેરે; a spectacle, a public show: (૨) ફારસ, ફજેતી; a fun, a fiasco. તમિસ્ત્ર, (ન.) અંધકાર; darkness. તમે, તમે, (સ.) પુરુષવાચક સર્વનામનું બીજા પુરુષનું બહુવચન અથવા માનાર્થે
એકવચન; you. તમે ગુણ, (૫) પ્રકૃતિના ત્રણ ગુણોમાંનો
અજ્ઞાન, ક્રોધ, વગેરે સૂચક એક ગુણ; one of the three main qualities of 'maya', suggesting anger, ignorance, etc. તમે ગુણી, (વિ.) તમે ગુણને વરેલું; hot
tempered, ignorant, covetous, etc. wedded to the baser quality of
maya', (કે ચક્કર આવવાં તે; vertigo. તસર તમરી), (ક્રી.) આંબમાં અંધારા તર, (સ્ત્રી.) દુધ વગેરે પરની મલાઈ, a layer of crear over the surface of milk, etc. તર, (વિ.) સંપૂર્ણ રીતે તરબળ; fully soaked: (૨) રસકસથી ભરપૂર; full of juice or pith: (3) diy ; fresh: (7) તૃપ્ત, ધરાયેલું; satiated: (૫) શ્રીમંત, પિસાદાર; rich, wealthy: (૬) વિપુલ;
opulent:(૭)ચકચૂર, મસ્ત; intoxicated. તરકટ, (ન.) કાવતરું; a conspiracy, a plot: (૨) પ્રપંચ, છેતરપિંડી; a guile, a deceit, imposture: તરકટી, તરકટિયું, (વિ.) કાવતરાખેર, પ્રપંચી; conspiring, guileful, fraudulent તરકડો, (૫) તુર્કસ્તાનનો રહેવાસી; a Turk: (૨) ડાંડ માણસ; a high-handed
rogue: (૩) (તિરસ્કારમાં મુસલમાન; a Mohamedan.
(quiver. તરકસ, (ન.) બાણે રાખવાનો ભા; a તરકારી, (સ્ત્રી) શાકભાજી; vegetables: (૨) ભાજીપાલ, વનસ્પતિ; vegetation:
(3) ME Hiz; edible flesh, mutton. તરકીબ, (સ્ત્રી) યુક્તિ, હિકમત; a scheme,
a contrivance. તરખડ, (સ્ત્રી) સંભાળ, તજવીજ, બરદસ્ત; a care-taking, a looking-after, management (૨) પંચાત, માથાજીક; meaningless tedious discussion. તરખાટ, (પુ.) ભયંકર ધમાલ; frightful or terrible commotion (૨) ભય,
ભયાનકતા; fright, horror. તરગાળે, (પુ) એ નામની એક જ્ઞાતિને માણસ જેને ધંધા, રંગભૂમિ, ભવાઈ વગેરેમાં નટ તરીકે કામ કરવાનું હોય છે, a member of a so-named caste, who is a professional actor. તરઘાયો, .) માટે પહેાળા મેને દેગડે; a big, broad-mouthed pot or vessel: (૨) મોટું નગારું; a big drum: (૩) કોઈ પણ પ્રચંડ પણ બેડોળ વસ્તુ; any huge but misshaped thing. તરછ. (સ્ત્રી) અહંકાર, મદ, Vanity, vain
pride: (૨) તે છડાઈ, તાર; arrogance. તરછોડ, (પુ.) (સ્ત્રી.) તરછોડવું તે; an insulting or hateful jost: () તિરસ્કાર; contempt (3) તિરસ્કારપૂર્વક
ત્યજી દેવું તે; a hateful forsaking. તરછાડવું, (સ. ક્રિ) તિરસ્કારપૂર્વક આંચ
341401; to jolt hatefully: (*) ધિક્કારવું; t) hate, to scorn (૩) તિરસ્કારપૂર્વક હાંકી કાઢવું કે ત્યજી દેવું; to
drive away or fursake scornfully. તરજ, (સ્ત્રી.) જુઓ તજ. તરજુમે, (પુ.) ભાષાતર; translation. તરડ (તડ), (સ્ત્રી) ચીરો, ફાટ; a crack. તરડવું, (અ. કિ.) ફાટ કે ચીરા પડવાં; to crack: (૨) ફાટવું; to crack, to
I
For Private and Personal Use Only