________________
Shri Mahavir Jain Aradhana Kendra
તડાટ
www.kobatirth.org
means
burst: (૩) વાંકું કે ત્રાંસુ થવું; to be crooked or slanting: (૪) વંકાઇને વિરોધ કરવે; to oppose waywardly. તરડાટ, (પુ'.) તરડાવુ' તે; a bursting, a slant, etc.: (૨) ધડ, અભિમાન; vanity, waywardness. તરડાવું, (અ. ક્ર.) જુએ તરવુ. તરણ, (ન.) તરવાની ક્રિયા; the act of swimming, floating, or crossing over in a boat, etc.: (૨) તરવાનુ સાધન, હેાડી, વહાણ, વગેરે; a of crossing over a water-form, a boat, a ship, etc.: તારણ, (વિ.) (પુ.) તારણહાર, ઉદ્ધારક; a saviour. તરણ, (પુ.) સૂ'; the sun. તરણિ, તરણી, (સ્રી.) તરવાનું સાધન, હાડી, વહાણ, વગેરે; a means of swimming or crossing over water-form, a boat, a ship: (૨) બચવાનું કે મેાક્ષનું સાધન; a means of escape or salvation. તરણું, (ન.) ધાસની સળી; a reed. તરત, (અ.) તાબડતાખ, વિના વિલ બે, dave; at once, promptly: (૨) ઉતાવળથી, ઝડપથી; quickly, swiftly. તરતીખ, (સ્રી.) વ્યવસ્થા, પતિ; management, system: (૨) શિષ્ટાચાર, વિવેક; good manners, politeness: (3) માવજત, જતન; a care-taking. તરપિંડી (તરપ`ડી), (સ્ત્રી.) કેાઈની મૃત્યુસવત્સરીને દિવસે કરવામાં આવતી શ્રાદ્ધવિધિ; the religious ceremony performed on one's death anniversary. તરફડવુ, (અ. ક્રિ) તરફડાટ, (પુ.) વગેરે શબ્દ! માટે જુએ તડફડવુ,
a
તરફણ, (સ્રી.) વાવણી કરવાનું સાધન; a kind of sowing-implement. તરફદાર, (વિ.) રાઈ વ્યક્તિ કે પક્ષની તરફેણ કરતું; inclined to or interested in a person or party, part
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટ
ial: તરફદારી, (શ્રી.) તરફેણ કરવી તે, પક્ષપાત; partiality. તરફેણ, (સી.) પક્ષ, ખાજુ; a party, a side: (૨) તરફદારી, પક્ષપાત; partiality. તરબતર, (વિ.) જુએ તરભેળ. તરચ, (ન.) જુએ તડમચ. તરમાળ, (વિ.) પ્રવાહીથી ભરપૂર, સપૂર્ણ રીતે પલળેલુ; fully soaked. તરભડ, (સ્રી.) કજિયા, તકરાર; a quarrel: (૨) બેલાચાલી; a wrangle. તરભડવુ, (અ. ક્ર.) તકરાર કે બેલાચાલી કરવાં; to quarrel, to wrangle.
તરભાણું,(ન.) ધાર્મિક વિધિમાં વપરાતુ, તાંબાનું રકાખી જેવું છીંછરું પાત્ર; a kind of shallow copper plate used in performing religious ceremonies.
For Private and Personal Use Only
તરભાણી, (સ્રી.) નાનું તરભાણું. તરભેટો, તરભેટ, (પુ.) જુએ ત્રિભેટો. તરલ, (વિ.) ચપળ, active, agile, sensitive: (ર) તકલાદી, અલ્પજીવી; frail, transient:(૩) અસ્થિર; unstable (૪) અત્યંત પરિવર્તનશીલ; highly changeable: (૫) (પુ.) હારની વચ્ચે જડેલું રત્ન; a jewel set in the middle of a necklace. તરવર, (અ.) ઝડપ અને અસ્થિરતાથી; swiftly and unsteadily: (૨) ચંચળતાથી; sensitively.
તરવરવુ, (અ. ક્રિ.) આગળ પડતુ કે ધ્યાન ખેંચે એવું હેતુ; to be prominent or conspicuous: (૨) ઝડપ અને અસ્થિરતાથી ખસવું કે જવુ; to move or go swiftly and unsteadily: (૩) આતુર કે અધીરા થવું; to become eager or impatient. તરવરાટ, (પુ.) ભારે ધમાલ; heavy commotion: (૨) આતુરતા, ચંચળતા, અધીરાઈ; eagerness, sensitiveness, impatience: ૩) ઉમ ઉત્સાહ; intense zeal.