________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલ, (૬) ગાયન કે સંગીતની લયબદતા rhythm of a song or music: (?) આનંદપ્રમોદ, મનરંજન; merry-making entertainment: (3) 28; pleasant interest: (૪) તાડનું વૃક્ષ; a palmtree: (૫) પ્રપંચ, યુક્તિ ; fraud, intri
gue: (1) szlons; pair of cymbals. તાલ ટાલ), (સ્ત્રી) માથા પર વાળ ન ઉગતા હોય એવો વ્યાધિ; baldness: (૨) માથાને
એવો ભાગ; bald part of the head. તાલકી (ટાલકી), (સ્ત્રી) ટાલકું, ()
તાળવું; the palate= (૨) પરી; skull. તાલપત્ર, (ન) જુએ તાડપત્ર. તાલબદ્ધ, તાલબધ, વિ.) (અ.) સંગીત અથવા ગીતની લય પ્રમાણે (તું); rhythmically, rhythmical: (૨) પદ્ધતિસર (1'); systematically, systematic. તાલવ્ય, (વિ) જુએ (તાલુ) તાલુસ્થાની. તાલાવેલી, (સ્ત્રી) ધૂન, તરંગ; a whim (૨) લગની, લેહ; strong fascination (૩) જુસ્સે, ઝનૂન; frenzy: (૪) આતુરતા,
અધીરાઈ; eagerness, impatience. તાલીમ, (સ્ત્રી) શિક્ષણ, કેળવણી; education, training (૨) વ્યાયામ-શિક્ષાણ; physical training: (3) 21777disci. pline: અદ્ધ, (વિ.) શિસ્તવાળું; disciplined: –આજ, (વિ.) (કું.) વ્યાયામવીર, વ્યાયામને નિષ્ણાત; a gymnast. તાલુ, (ન) (સ્ત્રી) તાળવું; the palate: -સ્થાન, (ન) જ્યાં તાળવું આવેલું છે એ HP?l; the place where the palate is located: -સ્થાની, (વિ.) તાળવાની
મદદથી ઉચ્ચારાતા(અક્ષર);pilatal(letter). તાલુક, (૫) સંબંધ, લાગતુંવળગતું હોવું તે; a relation, concern (૨) જાગીર, ગરાસ; an estate: (૩) તાલુક; a subdistrict: --દાર, (પુ) જાગીરદાર, ગરાસધણી; an estate owner, a landlord, a petty-ruler: (૪) તાલુકાને કારોબારી અધિકારી; an executive
officer of a sub-district: tiik (વિ.) તાલુકદારને લગતું pertaining to a land-lord or a petty-ruler: (2) તાલુકદારનાં હેદો અને ફરજો; the office and functions of the executive officer of a sub-district. તાલુકે, (૫) જિલ્લાનો વિભાગ, પરગણું
a sub-district. તાલે, (ન.) ભાગ્ય, નસીબ; fortune, fate. તાલેવંત, તાલેવર, તાલેવાન, (વિ.) ભાગ્યશાળી નસીબદાર; fortunate lucky (૨) શ્રીમંત, તવંગર, wealthy, rich. તાવ, (પુ) જુએ તા. (વ્યાધિ; fever, તાવ, (૫) જવર, શરીર ગરમ રહે એવા તાવ, (પુ.) અભિમાનથી મૂછને વળ દેવ a; a twisting of the moustache out of pride or vanity. તાવડી, (સ્ત્રી) લોઢી જેવું માટીનું પાત્ર; an earthen round, shallow baking plate (૨) પેણ, કઢાઈ; a frying pan: તાવડી, (પુ.) મોટી પેણી; a big pan. તાવણ, તાવણી, (સ્ત્રી.) ગરમ-કરીને શુદ્ધ કરવાની ક્રિયા; purification by heating (૨) માખણનું ધી બનાવવાની ક્રિયા; the process of preparing ghee from butter: (૩) આકરી કસોટી; a severe test. લાવવું, (વિ.) વરગ્રસ્ત, તાવના વ્યાધિવાળું;
severish, suffering from fever. તાવવું, (સ. ક્રિ.) ગરમ કરીને કે ઉકાળીને શુદ્ધ કરવું; to purify by heating or boiling: (૨) માખણમાંથી ઘી બનાવવું; to prepare ghee from butter: (૩) ઓગાળવું; to melt: (૪) આકરી કસોટી કરવી; to test severely. તાવીજ, (ન.) મંત્રેલાં દેરો, માદળિયું, વગેરે; a thread symbolic of a charm or spell, an amulet. તાવેથા (તવેથા), (૫) લાંબા હાથાવાળું,
એક છેડે સપાટ પાનવાળું પુરી, રોટલી
For Private and Personal Use Only