________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારકસબ
તાહિક
તારકસબ, (૫) સોનાચાંદીના તારનાં ભરતકામનાં વ્યવસાય કે ક્લા; the profession or art of gold and silver
embroidery. તારા , (સ્ત્રી.) તારો; a star. તારણ, (ન.) પાર ઉતારવું તે; the act of carrying across= (૨) મુક્તિ, ઉદ્ધાર, #194; deliverance, rescue, salvation: (3) ધિરાણ સામે આપેલાં રકમ કે વસ્તુ; the amount or things deposited against borrowings: (1) સરવ કાઢી લીધા પછી બાકી રહેલું પ્રવાહી; the residual liquid after its cream is extracted: તરણ, (વિ.) (પુ) જુએ તારક-હાર, (વિ.) (કું.) જુઓ તારક. તારતમ્ય, (ન.) સત્વ, સારાંશ; essence, sum and substance: (૨) તફાવત, ભેદ; difference: (૩) મહત્વ કે મૂલ્ય; comparative importance. તારલિયો, તાર, (૫) તારો; a star. તારવણી, (સ્ત્રી) નફાટાનું સરવૈયું; a
balance-sheet of accounts. તારવવું, (સ. ક્રિ) નફાટાનું સરવૈયું $leg; to prepare a balance-sheet of accounts: (૨) જમાઉધારનું સરવૈયું કાઢવું; to prepare a balance-sheet of credits and debits: (૩) દબાયેલી વસ્તુને બહાર કાઢવી; to bring out a suppressed thing (૪) સપાટી ઉપરથી લેવું; to take from a surface: (૫) ઉપયોગી અને નકામી વસ્તુઓ જુદી પાડવી; to separate useful and useless things: (૧) પાણી કે પ્રવાહીમાં બોળીને સાફ કરવું; to clean by soaking into water or a liquid: (૭) સારાંશ તૈયાર કરવો; to prepare an abstract. તારવું, (સ. કિ.) તરાવવું; to cause to swim or float: (૨) બચાવવું, ઉદ્ધાર કરો; to save, to rescue (3) બતાં 0421199; to rescue from drowning or sinking.
તારા, (પુ. બ. વ.) તારા, ગ્રહ, નક્ષત્ર મંડળો, વગેરે; stars, planets, constellations, heavenly bodies, etc. તારાજ, (વિ.) જમીનદોસ્ત; levelled to the ground:(૨) પાયમાલ, સંપૂર્ણ રીતે વિનાશ પામેલું; ruined, totally destroyed. તારટપકી, (સ્ત્રી) ભરતકામ વગેરેમાં વપરાતી ચકચકિત નાની ટીલડી; a small, bright disc used in embroidery, etc. તારાપતિ, તારાપીઠ, (૫) ચંદ્ર; moon. તારામંડળ (તારામંડલ), (ન) સામુદાયિક રીતે, તારા, ગ્રહ, નક્ષત્રમંડળ, વગેરે; the stars, the planets, the constellations collectively. તારામૈત્રક, (ન) તારામૈત્રી, (સ્ત્રી) આંખો મળવાથી થતો પ્રેમ, પ્રથમ ષ્ટિએ થત પ્રેમ; love at first sight. તારિકા, (સ્ત્રી) તારે; a star. તારીખ, (સ્ત્રી.) પંચાંગના નિયમો પ્રમાણે આખો દિવસ, તિથિ; a calendar day, a date. (સાધન; a calendar. તારીખિયું, (ન) તારીખ જાણવા માટેનું તારીજ, (સ્ત્રી) હિસાબનું સરવૈયું; a
balance-sheet of accounts. તારીફ, (સ્ત્રી) પ્રશંસા, વખાણ; praise,
commendation. તારુણી, (વિ.) (સ્ત્રી) જુઓ તરુણી. તારુણ્ય,(ન.) યુવાની; youth, puberty. તારું, (સ.) (વિ.) બીજા પુરુષ એકવચનનું
છઠ્ઠી વિભક્તિનું રૂપ; thy, thine. તારે, પુ) સૂર્ય, ચંદ્ર અને ગ્રહો સિવાયને તેજસ્વી પદાર્થ; a star: (૨)
તારા જેવી આકૃતિ; a star-like figure. તાર, () કુશળ તરનાર; an expert
swimmer. તાર્કિક, (વિ) તને લગતું; pertaining to the science of reasoning: (*) તકશાસ્ત્રના નિયમોને આધીન; logical.
For Private and Personal Use Only