________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તનામું
ઉજ
તહનામું, (ન) સંધિ કે સુલેહને કરાર;
& written (peace) treaty. તહસીલ, (સ્ત્રી) (ન) તાલુક; a sub
district: (૨) જમીન મહેસૂલ ઉઘરાવવી d; collection of land revenue: દાર, (પુ) તાલુકાનું મુખ્ય મહેસૂલી અધિકારી; the chief revenue officer of a sub-district. તહાં તહીં, (અ) જુઓ ત્યાં. તહેનાત, (સ્ત્રી) સેવા કરવા હાજર રહેવું તે, સેવાચાકરી; the act of attending on some one, attendance, service: (૨) તાબેદારી; servitude. તહેવાર, (પુ) ખુશાલી કે રજને દિવસ, ઉત્સવ, પર્વ a festival, a holiday. તહોમત, (ન.) આપ; an accusation, a charge: --દાર, (વિ) આપી ; accused: ના, (ન) આરોપની
Canai-a arata nél; a charge-sheet. તd, () જુએ તલ (૨) પાયે; foundation, base: (૩) મૂળ, ઉત્પત્તિસ્થાન,
origin: () 87424164; birth-place. તળપદ, (ન) સ્થાનિક કે પ્રાદેશિક ભૂતલ, local or regional land: (?) H412 જમીન; level land: (૩) અસલ જગા original place. તળપદુ, (વિ) સ્થાનિક; local: (૨) મૂળ actrie; of the original place: (9) દેશી, ગામઠી, પ્રાદેશિક, મૂળ ભૂમિનું; indigenous, native, rural, of the native land, regional. હળવટ, (સ્ત્રી) તળિયું; bottom: (૨)
જમીનની સપાટી; surface of land: (3) મેભના ટેકારૂપ સામસામી દીવાલો પનું આડું લાકડું; a wooden crossbar suspended on two opposite walls for supporting a beam. જવું, (સ. ક્રિ) ઘી, તેલ, વગેરેમાં તરતું
રહે એ રીતે રજવું; to fry. 410116, (1) , a broad, thick cotton-bed, a mattress.
તળાવ તલાવ), (ન.) એક પ્રકારનું
જળાશય, નાનું સરોવર, a pond, a small lake: _ડી, (સ્ત્રી) -૭, (ન) નાનું તળાવ. (to massage. તળવું, (સ. ક્રિ) ચંપી કે માલિશ કરવા તળિયાઝાટક, (અ.) તળિયું ખુલ્લું થઈ જાય એટલા મોટા પ્રમાણમાં; in such great proportion so as to expose the bottom: (૨) છેક તળિયા સુધી; upto the bottom: (૩) સંપૂર્ણ રીતે (પાયમાલ); totally (ruined). તળિયું, (ન.) તડબૂચ; a water-melon. તળિયું, (ન.) તદ્દન નીચે પાયાને ભાગ; the bottom, the basic part: (2) પગનું તળિયું; the sole of the foot. તળી, (સ્ત્રી) જુઓ સખતળી.
તળું, (ન) જુઓ તળિયુ. - તળેટી, (સ્ત્રી) પર્વતના તળિયાની આસ
પાસનાં પ્રદેશ કે મેદાન; the region or
plain around foot of a mountain. તગ, (વિ.) તસતસતું, તણાતું; tight, straitened; (૨) ભિડાતું, ચપોચપ બંધબેસતું; close, tight: (૩) (નાણાં, સાધન, વગેરેની) તંગી અનુભવતું; (in matters of finance, means) hard-pressed: (૪) થાકેલું, કંટાળેલું; tired: (૫) કાયર;
cowardly. સંગ, (પુ.) ઘેડાના જીનને સ્થિર રાખવા Hidal 42t; the belt for stabilising a horse's saddle. તગડી, (સ્ત્રી) પગ, ટાંટિયો; the lege
(૨) ટૂંકો લેધ; short trousers. તગાશ, (સ્ત્રી) જુઓ તંગી. (users. તંગિયો, (૫) કો લે; short-troતંગી, (સ્ત્રી) અછત, તાણ; scarcity, shortage: (૨) ન્યૂનતા, ખેટ; deficiency, want. સંકુલ, (પુ) ચોખા; rice. ત, (કું.) તાંતણે, તાર, રસ; a fibre. a thread: (૨) વાર્તાના પ્રસંગો વગેરેને
For Private and Personal Use Only