________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તગડવુ
કે નસાડી મૂકવું તે; a driving away: (૪) શારીરિક થાક; physical exhaus
tion.
તગડવું, (સ. ક્રિ.) ચાલવાની કે નાસી જવાની ફરજ પાડવી; to cause or force to walk or run away: (૨) કંટાળાજનક રખડપટ્ટી કરાવવી; to cause to undertake tedious errands or wanderings: (૩) થકવવુ'; to exhaust. તગડો, (પુ.) ત્રણની સંખ્યા, ૩'; the figure ‘three', ‘3'.
તગણ, (વિ.) ત્રણગણું; three-fold. તગતગવું, (અ. ક્રિ.) જુઓ તતવુ, તગર, (સ્ત્રી.) (ન.) ઔષધી તરીકે વપરાતી એક સુધી વનસ્પતિ; a fragrant herbal plant. તગવુ, (અ. ક્રિ.) જુઓ તતવુ. તગાદો, તકાજો, તકાદો, (પુ.) આમહુપૂર્ણાંકની ઉધરાણી; a prcssing demand for payment: (૨) અત્ય, તાકી±; urgency.
તગારું, (ન.) લેાઢાનુ છીછરું પહેાળા માંનુ પાત્ર; a broad mouthed, shallow iron bucket.
તગાવી, (સ્રી.) જુઓ તકાવી. તગેડવુ, (સ. ક્રિ.) જુઓ તગડવું. તજ, (સ્રી.) (ન.) તેના તરીકે વપરાતી એક પ્રકારના વૃક્ષની છાલ; cinnamon. તજગર, (પુ.) તપાસ; examination: (૨) હિસાબ કે નામાના ચોપડાની તપાસ; auditing.
તજવીજ, (સ્ત્રી,) તપાસ, પૂછપરછ, ચકાસણી; examination, search, investigation, scrutiny: (ર) હિકમત, યુક્તિ; a contrivance, a scheme: (૩)પ્રયાસ; an effort: (૪) વ્યવસ્થા, સંચાાન; arrangement, management: (i) આયેાજન; planning: (૬) શ્વેત્રવાઈ; provision.
તજવુ, (સ. ક્રિ.) જુઓ ત્યજવું.
333
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તડતડેયુ
તજાગરમી, (સ્રી.) એક પ્રકારને ચામડીને રાગ; a kind of skin disease. તજજ્ઞ, (વિ.) અમુક વિષયનેા પારંગત, વિદ્વાન કે નિષ્ણાત; learned or expert. તટ, (પુ.) કિનારા, કાંડા; a
shore, a
bank, a margin.
તટસ્થ, (વિ.) નિષ્પક્ષ, અલિપ્ત; neutral: (૨) નિરપેક્ષ, પક્ષપાત કે પૂર્વગ્રહ રહિત; disinterested, unprejudiced. તટિની, (સ્રી.) નદી; a river. તડ, (સ્રી.) જુઓ તરડઃ (૨) જ્ઞાતિ, સપ્રદાય વગેરેનાં જૂથ કે વિભાગ; a group or division of a caste, cult, etc. તડકવું, (અ. ક્રિ.) ભયથી ગભરાવુ; to be dismayed.
તડકાવવુ', (સ. ક્રિ.) ડરાવવુ'; to frighten: (૨) ધમકી આપવી; to threaten. તડકા, (પુ.) સૂર્યને પ્રકાશ; sunshine: (૨) (સૂર્ય કિરણાનેા) તાપ; lheat, (caused by sunshine). તડકાછાંયડો, (પુ.) તડકીછાંયડી, (સ્રી.) તડકેશીળો, (પુ.) સુખદુ:ખ, ચડતીપડતી; the cycle of happiness and misery, ups and downs of life. તોડ, (સ્ત્રી.) એ પક્ષે। વચ્ચેનુ સમાધાન; a compromise.
તડતડ, (અ.) ફાટવાના કે ચૂંટવાના અવાજથી; with a cracking or bursting sound:(૨) ઝટપટ; at once, abruptly: (૩) તત્પરતાથી; readily. તડતડવુ, (અ. ક્રિ.) ફાટવાના કે ફૂટવાને અવાજ થવે; to occur a bursting or cracking sound: (૨) ફાટ્ટુ ફારુ થવુ; to be on the point of bussting: (૩) રાષથી બેલવુ; to speak angrily.
તડતડાટ, (પુ.) તડતડ અવાજ: a bursting or cracking sound: (૨) (પુ.) સપાટાબંધ; swiftly. તડાડયું, (વિ.) તડતડ અવાજ કરે એવું; making a bursting or cracking
For Private and Personal Use Only