________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાકી
ડમર
ડપકી, (સ્ત્રી) ડૂબકી; a dive, a dip:
(૨) ટપકું; a dot. હપકે, (મું) મટે છોટે કે ટીપું; a big drop: (૧) ડાદ્યો; a blots (૩) શાક વિનાનું ખાલી ભજિયું; a kind of fried eatable made only of gram flour: (૪) શંકા, અવિશ્વાસ: doubt, distrust: (૫) ધ્રાસકો, ફાળ; sudden fight. ડપટ, (વિ.) બેવડું; double: (૨) સંતાડેલું; hidden. પટવું, (સ. ક્રિ.) સંતાડવું; to hide: (૨) કપટથી પચાવી પાડવું કે મેળવવું; to usurp
or get artfully or fraudulently. ડપટો, (કું.) બે ખાનાં કે પડવાળો કોથળે;
a bag with two cases or folds. ડફ, (ન.) એક પ્રકારનું નગારા જેવું વાદ્ય;
a kind of musical instrument like a drum: (૨) (અ) તરતજ, પળવારમાં; at once, abruptly. ડફણાવવુ (ડફટાવવ), (સ. કિ.) ડફણાં વડે
25129; to beat or hit with a club or a short thick staff. ડફવું, (ન.) કે જાડા ધોકે કે દંડૂકે; a club, a short thick staff. ફલાવવું, (સ. કિ.) હચમચાવવું; to shake the foundation of: (૨) હેરાન
કરવું; to annoy, to trouble. હફાળ, (વિ.) બેવરે, મૂર્ખ; stupid,-શંખ,
(પુ.) ડફોળ માણસ; a stupid person, ડબ, (અ.) ફૂબવાના અવાજથી; with a drowning or sinking sound: (?) (અ.) ઝટપટ; at once, abruptly. ડબવું, (અ. ક્રિ.) ડૂબતા માણસે બચવાના
324134 $2941; to strive to save one's self from drowning, to dive ડબકી, (સ્ત્રી) જુએ ડપકી [repeatedly. ડબકે, (૧૫) જુએ ડપકે. ડબગર, (પુ.) તબલાં, નગારાં, વગેરે પર ચામડાં લગાડનાર; a pers n whose profession is to cover drums, etc. with let her: (૨) પડદા, છત્રી વગેરે
રંગનાર; a person who colours curtains, umbrellas, etc.: (3) નામની જ્ઞાતિનો માણસ; a person of
the so named caste. ડબડબ, (અ.) ઝટપટ; at once: (૨) ઉતાવળથી hurriedly: ડબડબાટ, (કું.) વાયુથી પેટ ચડવું તે; the bulging of the belly because of gas; (૨) વચ્ચે
129' a; the act of interrupting. other's speech. ડબડબે, (પુ) જુઓ ડબડબાટ. ડબરે,(૫) ધાતુને ડa metallic box. ડબલ, (ન.) ક્લઈના ઢાળવાળું ધાતુનું 9129; a metallic pot polished with tin, a tin-pot. [metallic box. હબી, (સ્ત્રી.) ના ડબરે; a small ડબુક, (અ) ડૂબવાના અવાજથી; with the
sound caused by sinking. ડ, (૫) જુઓ ડબરે (૨) પતરાંનું મેટું ડબલું; a large tin pot: (૩) રેલવેને ડ; a railway carriage: (૪) ડબા જેવા આકારનું ઘડિયાળ; a boxlike time-piece:(૫)એક પ્રકારનું ફાનસ, a kind of lantern (૬) (કટાક્ષમાં)
MIEST; (satirically) a turban. ડોવવું, (સ. કિ.) ડુબાવવું; to sink,
to drown (૨) ઝબોળવું; to soak. ડબોળવું, (સ. કિ.) જુઓ ડબોડ૬: ૨)
ભ્રષ્ટ કે અપવિત્ર કરવું; to sully, to ડમ્બી, સ્ત્રી.) જુઓ ડબી. [pollute. ડો , (કું.) જુઓ ડબો હમકવું, (અ. કિ.) (ડમરુનું) વાગવું; (of
a tambourine) to sound. ડમણિય, (ન) ડમણી, (સ્ત્રી.) બે બળદનું નાનું વાહન; a small vehicle drawn by two bullocks. ડમરી, ડમર, (સ્ત્રી. ધૂળને ઊડત ગેટે;
a cloud of dust [rine. ડમરુ, (ન., ડાકલું, ઢોલ; a tambonડમરે, (પુ.) એક પ્રકારને સુગધી છે; a kind of fragrant plant.
For Private and Personal Use Only