________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગ
www.kobatirth.org
the fourteenth consonant of the Gujarati alphabet.
દ્વેગ, (પુ.) ઢગલા, ખડકલા, ગજ; a heap, a pile: લી, (સી.) નાના ઢગ: લો, (પુ'.) ઢગ, [the hips or buttocks. ઢગરું, (ન.) ઢગરા, (પુ.) લે; one of ઢગલામધ, (વિ.) પુષ્કળ; abundant: (૨) (અ ) વિપુલ પ્રમાણમાં; abundantly. દગો, (પુ.) બળદિયા; an ox: (૨) મૂખ
કે બેવકૂફ માણસ; a stupid person. પંચક ઢચક, (અ.) પીતાં થતા અવાજની જેમ; with a sound produced while drinking.
ઢચુપચુ, (વિ.) અનિશ્રિત; uncertain, inconclusive: (૨) અસ્થિર; unstableઃ (૩) ડગુમગુ; wavering, undecided: (૪) અચકાતુ; hesitating. ઢચક, ચૂક, (અ.) જુઆ ઢચક ઢચક, ઢચ્ચર, (વિ.) અતિશય વૃધ્; very old in age: (૨) જણ; worn out. ડ્ડો, (પુ.) જુઆ ઢગો: (૨) પતંગની ઊભી સળી; the vertical chip of a (paper) kite. દ્રઢણુ, (અ.) ધણધણાટી જેવા અવાજથી; with the sound of violent shake
or quake: -યુ, દ્રઢણવું, (અ. ક્રિ.) ગજ નાના અવાજથી કંપી ઊઠવું; to be shaken by a thundering sound: ઢણઢણાટ, ઢઢણાટ, (પુ.) ગર્જનાના અવાજથી થતુ કંપન; a shaking caused by a thundering sound. ઢબ, (સ્રો.) રીત; a method, a mode: (૨) પદ્ધતિ; a style, a fashion: જીમ, (સ્રી.) પદ્ધતિ; a style, a mode, a fashion: (૨) રીતભાત; manners:(3) છટા, અદા; smartness, gracefulness. અવુ, (અ, ક્રિ.) ખેદે અવાજ કરવે; to make a dull sound: (૨) ડૂબી જવું;
૩૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢસા
to be drowned: (૩) મૃત્યુ પામવું; to die.
ઢબુ, (પુ.) સારતના મડધા આનાની કિંમતને તાંબાને જૂને મેટા સિક્કો; an old, big copper-coin of India worth half
an anna.
ઢબૂકવુ, (અ. ક્ર.) ઢોલ વાગવા; (of a drum) to sound: (ર) ડૂબકાં ખાવાં; to be drowned and come to the surface repeatedly.
બડા, ખરવુ, (અ. ક્રિ.) ઓઢાડીને વહાલથી સુવાડવું; to cause to sleep by covering and endearingly: (૨) વહાલથી થાબડવું; to pat endearingly: (૩) ખૂબ મારવું; to beat severely. ઢખ્ખુ, (પુ.) જુઓ યુ.
હેમક ઢમક, (અ.) ઢોલના અવાજની જેમ; with the sound like that of a drum. [drum) to sound. ઢમકવુ, (અ. ક્રિ.) ઢોલ વાગવા; (of a ઢમઢમ, (અ.) જુએ ભ્રમક ઢમક. ઢમઢોલ, (વિ.) ઢાલની જેમ ફૂલેલું પરંતુ ખાલી કે પાળ; swollen but empty or bollow like a drum: (૨) ડું પણ પાળ; fat but hollow. દ્વમાર્ક, (અ.) જુઆ ઢમક મકઃ (૨) (પુ.) ઢોલના અવાજ; the sound of a હરડવું, (સ. ક્રિ.) જુઓ ઢસડવુ'. [drum. ઢરડો, (પુ.) વેઠ, કંટાળાજનક અને કારમી કામમીરી; drudgery.
ઢસડવુ, ઢરડવું, (સ. ક્રિ.) ધસાય એમ ખેંચવું, ધસડવુ'; to drag: (૨) કામગીરી ટાળવી, વેઠ ઉતારવી; to shun or avoid work: (૩) ઢંગધડા વિના લખવું; to write haphazard. ઢસરડવું, (સ. ક્રિ.) જુઓ ઢસડવુ. હંસરડો, (પુ'.) જુએ તરડોઃ (૨) ઢસડવાયો પડેલું નિશાન; a mark caused by dragging.
For Private and Personal Use Only