________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડમાક
૩૨૧
ડમાક, (૫) પિકળ ભપકે, આડંબર; hollow pomp (૨) રેફ, મિજાજ; vanity, hot-temper. ડર, (પુ.) બીક, ભય; fright, dread. હરકણ, ડરપેક, (વિ.) બીકણ, કાયર,
14€; timid, cowardly. ડરામણી, (સ્ત્રી.) ધમકી; a threat,
intimidation. ડરામણુક(વિ.)ભયાનક, ભયંકર; rightful,
terrible: (૨) (ન.) ધમકી; a threat. ડરાવવું, (સ. કિ.) ભય પમાડો; to frighten: (૨) ધમકી આપવી; to threaten. ડલી,(સ્ત્રી. ઘોડાના જીન નીચે રાખવામાં આવતી erial oud; a woollen cushion placed under a horse's saddle. હસક, (ન) જુઓ ડૂસકું. હસડસવું, (અ. ક્રિકે દૂસકાં ખાતાં શ્વાસ
3 ;to be choked while sobbing: (૨, અકળામણ થવી; to be puzzled. હસવું, (સ, ક્રિ.) ડંખ મારવો, to sting:
(૨) કરડવું; to bite. ડહાપણ (ન) શાણપણ, વિવેકબુદ્ધિ,
wisdom, discretion: ડાહ્યું, (વિ.) દોઢડાહ્યું; overwise. ડહોળવ, (સ. ક્રિ) પ્રવાહીને હલાવીને
અસ્વચ્છ કરવું; to dirty liquid by shaking. (૨) પ્રવાહીને લાકડી વગેરેથી $4143; to shake liquid with a stick, etc.: (૩)અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવો; to take active-interest in many affairs (૪) ઘણી બાબતોમાં 8711814 5201; to meddle in many affairs= (૫) આખે ખૂબ ચળવી; to rub eyes too much. ડહોળું, (વિ.) ડહોળાયેલું (of liquid)
dirtied by heavy shaking. ડળક ડળક, (અ) જલદી ટીપે ટીપે પડે
3131, in the manner of falling quickly drop by drop. ૧૧ ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
ડાક ડકી, (સ્ત્રી) પાણી ખેંચવાનું યંત્ર, પંપ; a water-pump. કે, (પુ.) ઢોલ, નગારં; a drum: (૨) લડાઈ વગેરેમાં ઘોડાની પીઠ પર, બંને બાજુએ લટકાવેલાં નગારાં; a pair of drums kept hanging on each side of a horse's back during a war, etc.: (૩) ઘંટનો ટકરે; a single stroke or sound of a bell: (૪) વિજય ઘોષણા
a cry of victory: (4) Cara; victory. ડંખ, (૫) ડસવું તે, દેશ; a sting (૨)
સવાને અવયવ, આકડો; a limb for stinging, a fang. (૩)અનાજ સડવાથી પડતાં છિદ્ર કે ડાધ; a hole or mark on a grain caused by rotting: (૪) વેરભાવ, કાના; enmits, grudge. ડંખવું, (સ. કિ.) જુઓ હસવું: (૨) જેડાના ધર્ષણથી પગમાં ડંખ પડવો; to be pinched by a shoe: (૩) મનમાં ખટકવું; to grudge, to be rancorous. ડંખીલ, (વિ.) વીલું, કીનાર; grudg
ing, rancorous. હંગેરું, (ન.) ડુંગરે, (૫) કે જાડે
201$ 1; a club, a short thick staff. ઠંડાટવું, (સ. ક્રિ) ડુંગરાથી વારંવાર મારવું;
to beat repeatedly with a club. ડેડીકે, ડેડૂકે,(પુ) જુએ ડંગોરુ. હંડો, (!) જુએ ડંગોરુ. હંફાશ, ડંફાસ, (સ્ત્રી) બડાઈ, શેખી; boastfulness: (૨) રોફ, પોકળ ધમકી;
a hollow threat, bragging. ઉંમર, (૫) જુઓ ડમરી. ડાક, (સ્ત્રી) ટપાલ; the mail, postal articles: (૨) પ્રવાસીઓ, ટપાલ વગેરેની હેરફેર માટે ટપાઓની જોગવાઈ; provision or arrangement of horsecoaches for travellers and the transport of postal-articles: (3) ડાકગાડી, (સ્ત્રી.) ટપાલની હેરફેર માટેની ગાડી; a mail-train: -ઘર, (ન.) ટપાલકાર્યાલય; a post-office.
For Private and Personal Use Only