________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટળવું
૩૦૫
ટાપ
હળવ, (અ. કિ.) હઠવું, દૂર થવું, ખસવું; to pass away, to pass off, to be removed: (૨) અંત આવવો; to end: (૩) (તિરસ્કારમાં) મરવું; (indignantly) to die () અદશ્ય કે પસાર થવું; to
disappear, to elapse. ટક, (પુ.) છાપવાળે સિકો; an impressed coin (૨) દૈનિક ક્રિયાનો નક્કી સમય; a fixed time for a daily or routine work: (૩) જઓ ટાંકે ટંકણખાર, (પુ.) એક પ્રકારને ક્ષાર;
borax. ટંકશાળ, (સ્ત્રી) ચલણી સિક્કા બનાવવાનું કારખાનું; a mint. કામણ, (ન.) ટૂંકામણી, (સ્ત્રી) ટાંક્યાનું Higadie; wages or charges for
chiselling. ટંકાર, દેકારવ, (પુ.) ધનુષ્યની પણુઓનો
24917; the sound of a bow-string. ટંકારે, (૫) ટાંકવાનું કામ કરનાર; a
chiseller, a carver, a stitcher, etc રંગ, ટંગડી, (સ્ત્રી) જુઓ ટાંગ. કંટાખોર, (વિ.) કજિયાખેર, quarrel
some, pugnacious. ટંટો, (પુ.) તકરાર, કજિ; a quarrel,
a row: (2) 4121; a dispute. ટંડેલ, (૫) વહાણના સુકાની; a ship's helmsman (૨) કર્ણધાર, સુકાની; a helmsman (૩) ઊંચું, લાખુ માણસ; a
tall person. દાચકે, (પુ.) જુઓ ઢચાકિયો, ટચાકો, (૨) પારણે લટકાવવાનું એક પ્રકારનું રમકડું; a kind of toy to be hung over a cradle: (૩) રીસ ચઢવી તે; anger caused by an insult cr offence. ટાટ, (પુ.) માટી છીછરી થાળી; a large shallow dish: (૨) (અ.) નખશીખ, તદ્દન,
214; dcunright, quite, absolutely. ટાટ, (વિ) કસેકસ, સજજડ; tight. (૨)
તલ્લીન, ચર; to: Jy engrossed in, totaliy intoxicated.
ટાટ, (ન.) શણનું કાપડ; canvas, gunny ટાટવુ, (4) જુઓ ટટ્ટ. [cloth canvas. ટાટિયુ, (ન.) ટાટનો ટુકડો; a piece of ટા, (ન.) વાંસની ચીપનાં સાદડી, પડદે, ભીંત, વગેરે, a mat, curtain or wall made of bambo chips: (૨) એવું ઝુંપડું; a bamboo hut (3) જુઓ ટટ્ટ. ટાઢ, (સ્ત્રી) ઠંડી; cold, low temperature weather: ટાઢક, (સ્ત્રી.) ઠંડક coolness, coldness: (૩) શાંતિ, નિરાંત, સંતોષ, નિશ્ચિતપણું; ease, gratification, satisfaction, freedom from worries: તડકો, () ચડતી પડતી, સુખ દુખ; prosperity and adversity, ups and downs. રાહુ, (વિ.) ઠંડું, શીતળ; cold, cool: (૨) વાસી; stale: (૩) મંદ, ધીમું; dull,
slow:(૪) શાંતચિત્તવાળું; cool-minded. ટાઢોડું() અત્યંત ઠંડું હવામાન કે • વાતાવરણ (સતત વરસાદ વગેરેથી); extremely cold weather or'atmosphere
(because of non-stop rains). ટાણુ (ન) પ્રસંગ, અવસર; an occasion: (૨) સંધિ, યોગ્ય સમય; a juncture, a proper time. (૩) માંગલિક પ્રસંગ; an auspicious occasion. ટાપટીપ, (સ્ત્રી) વ્યવસ્થા; orderliness: (૨) સુઘડતા; tidiness: (૩) બાહ્ય ભપકે; external pomp: (*) HR1HA; repairs: (૫) પોશાક, રીતભાત વગેરે માટેની વધારે 436 292; too much care about dress, manners, etc.: ટાપટીપિયુ (વિ.) એવી ટેવોવાળું, having such habits: (૨) ફેશનપરસ્ત, વરણાગિયું;
fashionable, foppish. ટાપલી, (સ્ત્રી) જુઓ ટપલી. ટાપશી, ટાપસી, (સ્ત્રી) શ્રોતાને સંમતિસૂચક ઉદ્ગાર, હાજી; a listener's
frequent assent to a spzech. ટાપુ, (પુ.) બેટ, દ્વીપ; an island. ટાપો, ટાપુવો, (૫) રોટલ; a loaf.
For Private and Personal Use Only