________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેચવું
૩૧૧
ટોલ્લો
part: (૩) ટોણે, મહેણું; a taunt: (૪)
alisg; a pricking, a thrust. ટોચવું, (સ કિ.) ભેંકવું; to prick, to
thrust: (૨) જુઓ ઢો '.. ટોચો, (૫) ગે; a goad, a piercing (૨) માદાનો જખમ; a wound created by
a goad: (૩) મહેણું, ટોણો; a taunt. ટોટી, (સ્ત્રી.) ખેળી જેવી કોઈ પણ વસ્તુ; anything like a case or a cap: (૨) એક પ્રકારનું કાનનું ઘરેણું; a kind of ear-ring. ટોટો, (૫) મોટી ટોટી, જુઓ ટોટી, (૨)
હૈડિયે, ગળાની ઘાંટી; the bone in the throat: (૩) મે ફટાકડે; a big
cracker (of firework). ટોડર, (પુ.) એક પ્રકારનો સુગંધી છોડ; a kind of fragrant plant: (૨) એની મંજરી, કળીઓના ઝુમખાવાળી ડાળી; its branch with bunches of buds: (૩) ફલનો ગોટો; a bunch of flowers. ટોડલો, (૫) જુઓ ટોલ્લો. તોડો, (૫) એક પ્રકારનું પગનું વજનદાર
ઘરેણું, સાંકળું, તોડ; a kind of heavy anklet: (૨) બંદક, તપ, વગેરે $134101 al; the wick for firing a gun, etc. (૩) મિનારે; a tower, a minaret: (૪) ભાગોળ; the outskirt of a village, etc.: (૫) મરચા, આગળને ભાગ; a front: (૬) પશદ્વાર; an entrance: (૭) જઓ ટોલો. ટોણ, ટોણું, (ન) ટોણ, (પુ.) મહેણું,
મર્મવચન; a taunt, a sarcastic remark: (૨) જંતરમંતર, મેલીવિદ્યાને પ્રયાગ; a spell or charm, a process of black art ટોપ, (૫) સૈનિકની ધાતુની ટોપી; શિરચાણ; a helmet: (૨) મોટું તપેલું; a big metallic vessel: (૩) મોટી છત્રી; a big umbrella: (૪) જલાલે ટોપી; a water-proof capઃ (૫) ફૂગ, બિલાડીને 214; a fungus.
કોપરું, (ન.) ટોપ, મોટી ટોપી; a hat: (૨) ટોપ પહેરનાર, યૂરોપીઅન (વ્યંગમાં);
(satirically) a European ટોપરાપાક, (પુ.) જુઓ કપરાપાક. ટોપરુ, () જુઓ કેપ. ટોપલી, (સ્ત્રી) વાંસ, નેતર, વગેરેનું પહોળા
મોઢાવાળું પાત્ર; a broad-mouthed bamboo or cane basket: ટોપલો, (૫) મોટી ટપલી; a big such basket: (૩) છે. જવાબદારી: burden, responsibility. ટોપી, (સ્ત્રી) એક પ્રકારને માથાનો પોશાક, a cap, a hat:–વાળો, (૫) યૂરોપીઅન, SHARt; a European, a white-skinned man: (૨) (વ્યંગમાં) સાધુ, વેરાગી; (satirically) a mendicant, a recluse. ટોપ, (પુ.) મટી ટેપી; a hat: (૨)
માથાનું કવચ, a helmet. ટોયલી, (સ્ત્રી) જુઓ ઢબૂડી. ટોયલુ, (ન.) પહેાળા મેઢાવાળું ઘી, તેલ, 2013742410 4121; a broad-mouthed
vessel for keeping ghee, oil, etc. ટોયું, (ન.) એક પ્રકારનું અનાજનું માય;
a kird of measure for grains. ટોયો, (પુ.) મોટી અવાજ કરીને ખેતરમાંથી પક્ષીઓને ભગાડનાર; the man who scores birds away from fields by making loud sounds. ટોલ, (૫) નાકાવેરે; a toll (tax): (૨) નાકારે ઉઘરાવવાનું થાણું કે ના; a
toll-gate. ટોલકું, (ન.) બહું માથું; completely,
shaven head: (૨) જુઓ તાલકુ. ટોલ, (ન.) ટોલો, (૬) જુઓ કોલકું. ટોલો, (૫) મોટી જૂ; a big louse. ટોલો ટોડલો), (૫) બારણાના-ચોકઠાનાં
બહાર પડતા બે છેડામાંનો એક; one of the projecting, wooden upper ends of the frame of a door: (૨) વિલંબમાં નાંખવા માટે ખેટો વાયદો the act of giving a wrong date
For Private and Personal Use Only