________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
ઝઘડવું
વસંત, (વિ.) બળતું; burning: (૨) ઝળહળતું, તેજસ્વી; glowing, shiningજવલિત, (વિ.) બળેલું, બળતું; burnt, burning: (21 M ic; shining. જ્વાલા (વાળા), સ્ત્રી.) અનિશિખા; a flame: (21 41351; a blaze: 141, (વિ.) સળગી ઊઠે એવું; inflammables -મુખ, (ન.) જવાલામુખી પર્વતનું મુખ; a crater, the mouth of a volcano: -સુખી, (વિ.) (૫) જેના મુખ અર્થાત ટોચમાંથી સળગતો રસ (લાવા) નીકળતો હોય એવો પર્વત; a volcano.
.
Aracell
of a volca
જ્યહાં, (અ) જ્યાં, જે જગ્યાએ; where, in or at which place. જ્યા, (સ્ત્રી) પણ, ધનુષ્યની દેરી; the string of a bow. જ્યાદા, જ્યારે, (વિ.) વધારેy more. ન્યારથી, (અ.) જે સમયથી; since, from the time which. જ્યારે, (અ.) જે સમયે; when, at which time: જ્યારે જ્યારે, (અ) જે જે સમયે; whenever -ત્યારે,(બ) કોઈપણ સમયે, વારંવાર; at any time, often. જ્યાં, (અ) જે જગ્યાએ; where, in or at which place: ત્યાં, (અ) દરેક કે. કોઈ પણ જગ્યાએ; everywhere, any where. (૨) કોઈ પણ પ્રકારે; in any way: (3) sellel; with difficulty. જ્યેષ્ઠ, (વિ.) ઉમરમાં સૌથી મોટું; eldest (૨) વડું; highest: (૩) (પુ.) જેઠ માસ
જ્યેષ્ઠા, (સ્ત્રી.) એ નામનું અઢારમું નક્ષત્ર; eighteenth constellation so named જ્યોતિ, (શ્રી.) તેજ, પ્રકાશ; light,lustre (૧)અગ્નિજ્વાળ, a fame= (૩) આકાશને તેજસ્વી પદાર્થ, સૂર્ય, તારો, પ્રહ, ચંદ્ર, વગેરે; a bright heavenly body such as the sun, a star, a planet, a moon જ્યોતિવિદ, (મું) તિ:સારી; an astrologer: (૨) ખગાળશાસ્ત્રી; an astronomer: જ્યોતિવિધા, (સી) જ્યોતિ શાત્ર, (૧) રહેના અભ્યાસથી ફ્લાદેશ જાણવાનું શાસ્ત્ર; astrology: (૨) ખગોળશાસ; astronomy:
જ્યોતિષ, (૧) જ્યોતિ શાસ્ત્ર; astrology: જ્યોતિષી, (૫) જ્યોતિ: શાસ્ત્રી; as astrologer. ચોસ્તા , (સ્ત્રી) ચાંદની; moonlight: (૨) ચાંદની રાત; a moonlit night. જ્વર, (૫) તાવ, fever: (૨) વ્યથા; affliction: 13) 04712; excitement. જ્વલન, (ન) બળવું તે; a burning, combustions (૨) બળતરા; burning sensation: (૩) અગ્નિ; fire.
9, (પુ) ગુજરાતી મૂળાક્ષરનો નવમો વ્યંજન the ninth consonant of the
Gujarati alphaber. ઝકઝોલ, ઝકઝોળ, (વિ.) મગ્ન, મશગુલ; absorbed in, deeply engaged in: (૨) (સ્ત્રી) આનંદનું મોજું; a wave of joy. ઝડૂબવું, (અ. ક્રિ) લળી પડવું, ઝુકવું;
to bend low, to hang down ઝકેર, (સ્ત્રી) પવનમાં ફરફરવું તે; a flapping, movements because of
winds: (૨) જુઓ ઝકઝોલ. ઝખ (જખ), (સ્ત્રી) માછલી; a fish. ઝગઝગ, ઝગમગ,(અ.) તેજથી ખૂબ ચતું હોય એ રીતે; brilliantly:-, (અ. કિ.) ખૂબ ચમકવું; to shine brightly: ઝગઝગાટ, (પુ.) તેજસ્વી પ્રકાશ કે ચમકારે; brilliance, glaring light or flash. ઝગવુ, (અ, ક્રિ.) જુએ ઝગઝગવુ. ઝગારો (ઝગાર), (પુ.) ચમકારે, ઝગઝગાટ
a flash, brilliancy ઝઘટવું, (બ. ક્રિ.) કજિયો, કંકાસ કે તકરાર કરવાં; to quarrel, to fight: (૨) ઉગ્ર
For Private and Personal Use Only