________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
ટકવું
ટક, (સ. કિ.) લાંબા સમય સુધી અસ્તિ-
ત્વમાં રહેવું; to survive, to endure: (૨) નભવું; to last: (૩) ચાલું રહેવું; to continue: (૪) અમુક સ્થળે લાંબા સમય સુધી રહેવું; to stay or remain at a place for a long time. ટકાઉ, (વિ) લાંબા સમય સુધી કામગીરી
આપે કે ટકે એવું; durable, listing: (૨) મજબૂત, સત્વવાળું; strong, power
ful, pithy. (bility, strength.) ટકાવ, (પુ.) ટકાઉપણું, મજબૂતાઈ, duraટકાવારી, (સ્ત્રી.) એક સેના અમુક ભાગનું પ્રમાણ, ટકાના ધોરણે ગણતરી; percentage. કે, (પુ.) ત્રણ પૈસાનું એકમ; a unit of three pice: (૨) રૂપિય; a rupees (૩) નાણું, દોલત; money, wealth (૪) ટકાવારી; percentage. ટકે, (પુ.) જુઓ ઠકકે. કેર, (સ્ત્રી) ધ્યાન ખેંચવું તે, સૂચના, ઇશારો; a drawing of attention, suggestion, a signal: (૨) ચેતવણી: warning: (૩) વ્યંગાત્મક ટીકા: a satirical remark. ટકોરવું, (સ. કિ.) ટકોરો મારવો; to give a light blow: (૨) સૂચના કરવી; to suggest: (૩) ચેતવણી આપવી; to warn. ટકેરી, (સ્ત્રી) જુઓ ટકોર: (૨) નાનો ટકોરો; a small bell: ટકોરે, (પુ.) જુઓ ટકોર: (૨) ચેતવણી, સૂચન; a warning, a suggestion: (3) 344 પ્રકારને ઘંટ; a kind of bell: (૪)
એનો અવાજ its sound. ટકકર, (સ્ત્રી) ઉગ્ર પ્રહાર, ઠોકર, અથડામણ
a powerful stroke, a collision: (૨) પ્રતિકાર, સામ; resistance. ટકકેટ), () બધા વાળ કઢાવી નાંખ્યા હોય એવું બેડું માથુ; a completely shaven head. ટગરટગર, ટગરમગર, (અ) રિથર દષ્ટિથી,
એકીટશે; with a fixed gaze or look. ટગમગ, (વિ.) ડગમગ, ડોલતું; shaking,
oscillating(૨) અસ્થિર; unsteady: (૩) અચકાતું; hesitating: (૪) (અ.) અસ્થિરતાથી વારંવાર અચકાતું હોય એ
na; unsteadily and hesitatingly. ટચ, (વિ.) ઉચ્ચ પ્રકારનું; of the best quality: (૨) (પુ.) સેનાની ગુણવત્તાને
આંક; the unit of quality of gold. ટચ, (અ) એવા અવાજથી; with such
sound: (૨) તરતજ, તાબડતોબ' at onc.. ટચકાવવું, (સ. ક્રિ) ઝટ મારીને કાપવું;
to cut with a stroke. ટચકિયું, (ન) કેડનું અક્કડ થઈ જવું
અર્થાત્ રહી જવું તે; lumbago. ટચકે, (પુ.) પ્રહાર, ઘા; a stroke: (૨) કાપવા કે ઘાયલ કરવા માટેનો ઉગ્ર પ્રહાર, 3251; a sharp blow for cutting of wounding; (૩) એના અવાજ; its sound: (૪) ટોણો, મહેણું; } taunt. ટચલી, (વિ.) ટચલી આંગળી, (સ્ત્રી.)
સૌથી નાની, છેલ્લી આંગળી; the smallest, last finger. ટચાક, (વિ.) મિથ્યાભિમાની, શેખી માર: vain, boastful. (૨) છીછરા મનનું; shallow minded. ટચાક, (અ.) એવા અવાજથી; with such sound: ૮ચાઠ્યિો , ટચાકે, (પુ.) ટચાક
અવાજ કરીને શરીરના હાડકાને સાંધે જરા શિથિલ કરવો તે; the loosening of a
bone-joint with such sound. ટચક, (વિ.) અત્યંત નાનું; very small:
(૨) નાજુક; tiny. (a male) ટટવું, (1) ટÉ; a pony: (૨) ખચ્ચર; ટટળવું, (અ. કિ.) જઓ ટળવળવું. ટટાર, ટટ્ટાર, (વિ.) તદ્દન ઊભું; erect:
(૨) અક્કડ; stiff. ટટ્ટી, (સ્ત્રી) વીરણવાળાની સળીઓનો
બનાવેલ ઠંડક માટેનો પડદો; a curtain made of thin chips of a fragrant plant used for relief from heat:
For Private and Personal Use Only