________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડર્ડ
૭
મહઝલ, (ન) વાળીને સાલ્સા કરવું તે;
the act of cleaning, by sweeping. જાડ, (ન.) નાનું હાડ; a small tree.
હવું, (સ. કિ.) વાળીને સાફ કરવું; to clean by sweeping: (?) 159; to winnow: (૩) સખત ઠપકો આપ to scold or reprove severely. ગાડી, (સ્ત્રી.) ગીચ વનરાજી; a dense
wood, thicket: (૨) જંગલ; a forest. ઝાડ, (ન) હાથાવાળો માટે સાવર; a big broom with a bandle: (?) સાવરણ; a broom: વાળો, પું) રસ્તા વગેરે સાફ કરનાર; a sweeper (૨) ભંગી; a scavenger. ઝાડો, (૫) મળવિસર્જન excretion: (૨) મળ, વિષ્ટા excrementઃ (૩) બારીક તપાસ; a minute search. ઝાપટ, (સ્ત્રી) જુઓ ઝપટ. ઝાપટવુ, (સ. કિ.) ઝાપટ મારીને સાફ કરવું; to dust or clean by striking a piece of cloth: (૨) મારવું, ફટકારવું; to strike, to flog. ઝાપટિયું, (ન) ઝાપટીને સાફસૂફ કરવા માટે લાકડી સાથે કાપડને ટુકડે બાંધી બનાવવામાં આવતી કુચડા જેવી વસ્તુ; a dusting article made up by fixing a piece of cloth at an ead of a stick. ઝાપવું, (ન) અલપ સમય માટે એકાએક ભારે વરસાદ પડવો તે; a sudden heavy shower of rain. ઝામર, (પં) આંખે અને માથાને અસર કરતો એક પ્રકારને વાતવ્યાધિ; a disease caused by gas affecting the eyes and the head. ઝામરી, (સ્ત્રી) હથેળીમાં થતો ફેë; a blister or swelling on the palm: ઝામર, (પુ.) ઝામરી, એક પ્રકારને ચામડીના રોગ;a kind of skin-disease. ઝામવું, (સ. ક્રિ) પાણી કે પ્રવાહી ઔષધમાં, ઈટ, ઠીંકરી, વગેરેનો તપાવેલો ટુકડો
બાળ; to dip a hot piece of a brick or a tile into water or liquid medicine. (the sea). ઝાર, (૫) ભરતી, જુવાળ the tide (of ઝારણ, (ન) સાંધવા માટેની ધાતુ વગેરે, રેણુ; solder, metal, etc. for soldering (૨) રેણથી કરેલું સાંધણ; a joint made by soldering. ઝારનું, (સ. ક્રિ) ગરમ પાણી રેડીને જોવું; to wash by pouring hot water: (૨) શરીરના દુ:ખતા ભાગ પર રાહત માટે ગરમ પાણી રેડવું; to pour hot water on an aching part of the body for relief: (૩) નકામા ભાગડાળખાં, વગેરે કાપી નાખવાં; to clip off. ઝારવું, (સ. કિ.) રેણુ દેવું; to solder. ઝારી, (સ્ત્રી.) પાણી છાંટવાનું નાળચાવાળું 417; a flagon, a ewer with a long tube-like spout: (૨) પેણુમાંથી તળેલી વાની બહાર કાઢવા માટેનું તથા જેવું જાળીદાર સાધન; a net-like ladle for lifting fried articles of food from a frying pan: ઝારે, (પુ.) એવો મેટો daai; a big such ladle. ઝાલ, (સ્ત્રી) એક પ્રકારનું કાનનું ઘરેણું;
a kind of ornament for the ear ઝાલક, (સ્ત્રી.) છોળ, છાલક, છંટકાવ; a
spray, a sprinkling. ઝાલર, (કું.) વાલ, એક પ્રકારનું કોળ
a kind of pulse. ઝાલર, (સ્ત્રી.) પડાની કોર, પટી, કીત; a lace: (૨) ચપટી થાળી જેવો મોગરીથી વગાડવાને ઘંટ; a gong. ઝાલવું, (સ. ક્રિ.) હાથથી પડવું; to hold or seize with hands: (?) ધરપકડ કરવી; to arrest: (૩) કેદ કે બંધનમાં રાખવું; to imprison: (૪) (અંગ, વગેરે) જડ કે બહેરું કરવું; to paralyse, to numb (a limb). ઝાવલી (ઝાવળી), (સ્ત્રી) ખજૂરી અથવા નાળિયેરીની સૂકી ડાંખળી; a dry branch
For Private and Personal Use Only