________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવાં
૨૮
ઝીલ
of a datpalm or a coco-nut tree: (૨) પાંદડા, પરાળ, વગેરેની સાદડી; a mat made up of leaves, straw, eto. ઝાવાં, (ન.બા.વ) ડૂબતા માણસના બચવા માટેના પ્રયાસ; struggles of a drowning person (૨) ફાંફાં, વલખા; vain efforts. ઝાળ,(સ્ત્રી. અગ્નિશિખા, વાલા; a flames (૨) વાલાથી થયેલી ઈજા; burn or injury caused by a flame (3) €165 24317; a burning effect: () અપમાન કે અણગમાથી થતો કેદાશ; intense anger caused by insult or dislike. ઝાળવું, (સ. કિ.) રેણથી સાંધવું; to solder: ઝાળણ, (ન.) જુએ ઝારણું. ઝાંખ, ઝાંખપ, (સ્ત્રી) ઝાંખાપણું; dimness: (૨) આંખની ઝાંખ; dimness of the eyes, partial loss of vision: (૩) લાંછન, કલંક, બો; disgrace, blemish. (or prickly shrub.) ઝાંખરુ, (ન.) કાંટાવાળું ડાળખું; a thorny ઝાંખ, (સ. &િ.) અસ્પષ્ટ દર્શન કરવું; to have a glimpse: (૨) છુપાઈને ing; to see or watch secretly: (૩) એકીટશે જોવું; to stare, to gaze. ઝાંખી, (સ્ત્રી) અસ્પષ્ટ ખ્યાલ કે દર્શન; a faint notion or glimpse: (?) છુપાઈને જેવું તે; the act of seeing secretly. (૩) ભક્તિભાવથી દર્શન કરવું a); a devotional viewing. ઝાંખ, (વિ) પૂરતા પ્રકાશ કે ચળકાટ વિનાનું, આછું; dim, dull: (૨) અસ્પષ્ટ; obscure, indistinct: (3) Grador; dull. ઝાંઝ, (સી) કસ્તાલ, કાંસી જેડ; a pair of cymbals. (૨) રીસ, ગો ; irritation, anger. ઝાંઝર, (ન) નૂપૂર, સીઓનું નાની ઘૂઘરીઓવાળું પગનું ઘરેણું; a jingling anklet for womaen: (?) ovoz, insl; fetters.
ઝાંઝરી, (સ્ત્રી) બાળકો માટેનું નાનું ઝાંઝર;
a small such anklet for children. ઝાંઝવાં, (ન.બ.વ.) મૃગજળ; mirage: (૨)
આંખનું આંસુથી ભરાઈ જવું તે; the welling up of tears in the eyes. ઝાંપડો, (પુ.) ભંગી; a scavenger: ઝાંપડી, (સ્ત્રી.) ભંગી સ્ત્રી; a female scavenger: ઝાપડો, (પુ.) ઝાપડી, (સ્ત્રી.) મલિન પિશાચ કે ભૂત; an evil ghost. ઝાંપલી, (સી.) ખેતર વગેરેને નાને ઝીં;
a small wicket of a farm, etc. ઝાંપો, (૫) રસ્તા વગેરેનું પ્રવેશદ્વાર, 829162; an entrance (of a road, etc.), a gate: (2) Olli allier; an outskirt of a village. ઝિંદાદિલી, (સ્ત્રી.) આનંદ અને ઉત્સાહયુક્ત
Bera; gay and lively state. ઝીક, (સ્ત્રી) જુઓ ઝીક. ઝીક, (સ્ત્રી) સેનારૂપાના તારનું ભરતકામ;
gold and silver embroidery. ઝવું, (સ ક્રિઓ જુઓ ઝીંકવું ઝીણ, (સ્ત્રી.) રૂ, સૂતર, વગેરેની રજોટી; particles of cotton, yarn, etc.: (૨) વરસાદની ફરફર; a drizzle. ઝીણવટ, ઝીણાશાસ્ત્રી.) બારીકી; minuteness, acuteness: (૨) હોશિયારી, $61481; cleverness, skill, wisdom. ઝીણું, (વિ.) નાનું, બારીક; small: (૨) પાતળું; thin, fine: (૩) બારીક, સૂક્ષ્મ; minute: (8) Heller?; pointed: (*) નાજુક; tender, delicate: (૬) કસોટી કરે એવું; testing (૭) તીણુ, મંદ (અવાજ); shrill, slow (sound). ઝીપવું, (સ. ક્રિ.) જુએ ઝીલવું. ઝીલ, (મી.) માટીની મોટી બરણી; a large earthen jar (૨) તંબૂરાને તાર; a metallic string of a lute: (3) as Yuria; a deep, reservoir: (૪) છાલક, કોળ; to spray.
For Private and Personal Use Only