________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝમઝમ
૨૪
ઝળઝળાટ
ઝમઝમ, (અ) રણકારથી; jinglingly: (૨) ઝીણું બળતરા થાય તેમ; with a mild burning sensation. ઝમઝમવું, (અ. ક્રિ) રણકવું, રણકાર થવો; to jingle: (૨) ઝીણી બળતરા થવી; to
feel a mild burning sensation. ઝમઝમાર, () ઝમઝમવું તે; a jingling, a feeling of mild burning sensation. ઝમરખ, ઝમરૂખ, (ન) જુઓ ઝુમર. જમવું, (અ. ક્રિ) પાણી કે પ્રવાહીનું ધીમે
ધીમે છિદ્રો દ્વારા બહાર નીકળવું; to ooze. ઝમોર, ઝમર, (૫) જુઓ જોર. ઝરખ, (4) જુઓ જરખ. ઝરડ, (અ) કાપડ ફાડતાં જે પ્રકારનો અવાજ થાય છે એવા અવાજથી; with a sound akin to that produced when cloth is torn (૨) ઝરડાં, ઝાંખરાં; branches or pieces of thorny bushes: -કે, (૬) જુઓ ઝડઓ, ઝરડું, (ન) ઝાંખરું; a branch or piece of a thorny bush. ઝરડવું, (સ. ક્રિ) કાપડ ફાટે એવા અવાજ
12 $139; to tear up with a sound akin to that produced when cloth is torn. ઝરણું ઝરણું(ન)પાણીને વહેળો, ઝરે, નાની
નદી; a stream, a rivulet. ઝરમર, (ન) એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું ઘરેણું; a kind of anklet for women: (૨) એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું ગળાનું ઘરેણું; a kind of necklace for women: (૩) એક પ્રકારનું બારીક $143; a kind of fine cloth: (8) ફરફરરૂપે વરસાદ પડવો તે; slow rainfallin fine drops: (૫) (અ) ફરફરરૂપે (વરસાદ પડવો તે); slow and in fine drops (rainfall). અરવું, (અ.)િ જુઓ ઝમg: (૧) ટપકવું; to dribble: (૩) ગળવું, ચૂવું; to leak.
ઝરૂખો, () છજું, કઠેર; a balcony: (૨) દરવાજા પાસે ગોળ મંડપ; portico. ઝરણી, ઝરાણી, (સ્ત્રી) જુઓ ઝઝણી. કરેલી, (સ્ત્રી) તાવની ધ્રુજારી કે કંપારી; a
feverish shivering. કરે, (૫) જુઓ ઝળળો. ઝરે, (૫) ઝરણ, પાણીને વહેળે; a
stream, a spring. ઝદ, (વિ.) પીળું; yellow: (૨) શરમાળ;
shy, bashful: (3) $25; pale. ઝદી, (સ્ત્રી) જુઓ જરદી. ઝલક, (સ્ત્રી) ચળકાટ, ઓપ; brilliance,
ustre, gloss= (૨) ભભક શેભા, સૌંદર્ય splendour, beauty. ઝલકવું, (અ. ક્રિ.) ઝબકવું, ચળકj; to
shine or glitter. ઝલાવું, (અ. કિં) (અંગ, વગેરે) અક્કડ કે બહેરું થવું; (of limbs, etc.) to be stiff or numbed. ઝલક (વિ.) (ફરજ બજાવવા) તયાર, તત્પર (for performing duty) ready, prompt. ઝવવું, (અ. ક્રિ) ટપકવું; to dribbles
(૨) ગળવું, ચૂવું; to leak, to drip. ઝવેરાત, (ન) જવાહિર, હીરા, રત્ન, વગેરે; jewellery: ઝવેરી, (પુ.) ઝવેરાતને વેપારી; a jeweller. ઝષ, (ન.) જખ માછલી; a fish. ઝળક, (સ્ત્રી) જુઓ ઝલક. ઝળકવું, (અ. ક્રિ) જુઓ ઝલકવુ. ઝળકટ, (પુ.) તેજ કે ચળકાટ; lustre,
brilliance: (2)HAs, dier; splendour. ઝળકા, (૫) ઝબકારે, ઝબક; a flash of light.
(ઓપ; gloss. ઝળકે, (૫) ચળકાટ; brilliance: (૨) ઝળઝળ, (અ.) અત્યંત પ્રકાશતું હોય એ
na; luminously, glitteringly. ઝળઝળવું, (અ.ક્રિ) ઝલવું, ચમવું; to
shine or glitter. ઝળઝળહ, (૫) જુઓ ઝગઝગાટ.
For Private and Personal Use Only