________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જમાઈ
જને ઈ, (સ્ત્રી.) જુએ યજ્ઞોપવિત. જન્નત, (જિન્નત), (ન.) સ્વગ; heaven: નશીન, (વિ.) (સ્વર્ગવાસી,) મૃત; dead. જન્મ(જનમ), (પુ.) અવતરવું તે; birth: (૨) જનમારે; life-time:-ફૂડલી(-ળી), જન્મોત્રી, –પત્રિકા, (સ્રી.) જન્મ સમયના ગ્રહેાની સ્થિતિની પત્રિકા; a horoscope: -કેદ ટીપ, (સ્રી.) મૃત્યુ સુધીની કેદની સt; sentence for life imprisonment: -ગાંઠ, –તિથિ, (સ્રી.) -દિવસ, (પુ.) જન્મના દિવસ; a birth-day: -ભૂમિ, (સ્રી.) માતૃભૂમિ; motherland: -તુ', જનમવુ', (અ. ક્રિ.) અવતરવું; to be born: જન્મા, નમારેા. (પુ.) જીવનકાળ;life-time: જન્માષ્ટમી,(સ્ત્રી.) શ્રી કૃષ્ણના જન્મદિવસ, શ્રાવણ વદ આઠમ, the birth-day of Lord Krishna, the eighth day of the dark-half of the shravan-month: જન્માંધ, (વિ.) જન્મથી આંધળું; born blind: જન્મેજન્મ, જનમોજનમ, (અ.) ભવિષ્યના બધા જન્મામાં; in all the future births.
જપ, (પુ.) પ્રાથના, ઈશ્વરનામ, મંત્ર, વ, તું રટણ; a muttering or musing of prayer, god's name, hymn, etc. પત, (વિ.) જુઓ જપ્ત,
જપવુ, (સ. ક્રિ.) જપ કરવેા, માળા ફેરવવી; to mutter a prayer, etc., to count beads.
જપ્ત (જપત), (વિ.) દડરૂપે મને કરેલું; confiscated,forfeited:જપ્તી (પતી) (સી.) ક રૂપે કબજે કરવું તે, ઢાંચ; a
confiscation or forfeiture.
જા, (સ્ત્રી.) જુલમ, જખરસ્તી; tyranny, oppression, highhandedness. જમ, (અ.) જ્યારે; when. જખર, (વિ.) શક્તિશાળી, બળવાન, મજબૂત; powerful, strong, stout: (૧) મેટ્ટુ, વિશાળ, કદાવર; big, vast, huge: (૩) ભાર; heavy: (૪) કહ્યું; hard, tough:
૨૭૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાત
-જસ્ત, દસ્ત, (વિ.) જખર: “જસ્તી, -દ્રુસ્તી, (સ્ત્રી.)જુલમ, બળાત્કાર; tyranny, oppression, highhandedness, જબરું, (વિ.) જુ જખર. જમાન, (સ્ત્રી.) છn; the tongue: (૨) એલી, વાચા; speech: (૩) ભાષા; langu age: જબાની, (સ્ત્રી.) જુએ જુબાની. જમ્બર, (વિ.) જુએ જબર, જમ, (પુ) જુએ યમ.
જમણ, (ન.) ભેાજન; a dinner: (૨) ભેાજન સમારંભ; a dinner-party, a feast: વાર, (પુ.) ભેાજન સમારભ; a dinner-party: (૨) જ્ઞાતિભેાજન; a caste-dinner party: (૩) એને દિવસ; the day of a dinner-party.
જમણું, (વિ.) પૂ` તરફ ઊભા રહેતાં દક્ષિણ તરફનુ' (અંગ); right (limb of body). જમરૂખ, (ન.) એક પ્રકારનુ સામાન્ય ફળ,
જામફળ; a guava: –ડી, જમરૂખી, (સ્ત્રી.) એનુ ઝાડ; a gaava tree. જમવુ, (સ. ક્રિ.) ભેાજન કરવું; to dine: (૨) લાભ થત્રુ; to gain: (૩) (અ. ક્રિ.) જુએ જામJ. જમા, (વિ.) એકઠું થયેલું; collected: (૨) (ચાપડાની) જમા ખાજુનુ; of the credit side: (૩) (શ્રી.) આવક; receipt, income: (૪) નફે; profit: (૫) ઊપજ; વસૂલ; production, collections: (૬) સરવાળે, જુમલેા; a sum, total, a
total amount.
જમાઈ, (પુ.) પુત્રીને પતિ; a son
in-law.
જમાડવું, (સ. ક્રિ.) ભાજન કરાવવું; to feed, to entertain at dinner. જમાત,(સી.)જ્ઞાતિજના, ૫રંથના અનુયાયીઓ, નાનું મંડળ; a body of caste members or members of a sect: (૧) સાધુઓનું મંડળ; a body of monks or mendicants: જમાતી,(વિ.)જમાતને લગ'; pertaining to such a body.
For Private and Personal Use Only