________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાલિમ
૨૮૩,
નાળિયું
જાલિમ (જાલમ), (વિ) જુલમી; tyran- nical, oppressive: (2) [E4; cruel. જાવ, (સ્ત્રી.) જવાની ક્રિયા; act of going. જાવક, (વિ. બહાર જતું; going out:
૨) મોકલાતું: being dispatched: (૩) (સ્ત્રી.) બહાર મોક્લવાની ક્રિયા કે 477211; the act of despatching, exportation, things despatched:
આરનીશી,(સ્ત્રી) મોકલેલા માલ વગેરેની નોંધપોથી; a ledger for recording despatches. જાવ, (અ) જ્યાં સુધી: so long as, as long as, until જાવ, જાવળ, વિ) જાણ; worn out: (૨) ક્ષણભંગુર, transitory: (૩) કમળ, નાજુક; tender, delicate. જાવલી, (સ્ત્ર.) ખજૂરીનાં પાંદડાંની સાદડી; a mat made of the leaves of a date-palm. જાવ, (વિ) જુઓ જાવ: (૨) (ન.) ધૂળ અથવા રાખનું પાતળું પડ; a hin layer of dust or ashes. (૩) મે, કાજળી; so). જાવંત્રી, જાવંતરી, (સ્ત્રી) જાયફળ ઉપરનું
g; the shell of a nutmeg. જાસક, (વિ) વિપુલ, પુષ્કળ; abundant જાસકિયાં, (ન.બ.વ.) વિપુલતા; abundance. જસદ, જાદી, જાસુ, (સ્ત્રી.) એક
પ્રકારનું ફૂલ ઝાડ; flower plant. જાસસ, (૫) ગુપ્ત દૂત કે બાતમીર; a spy, a secret agent: (૨) સંદેશવાહક, કાસ; a messenger: જાસુસી,(શ્રી.) નસૂસની કામગીરી; act of spying. જાસો, (૫) પી નનામી લેખિત ધમકી;
a secret anonymous written threat. જાસ્ત, (વિ.) જરૂરિયાત કરતાં વધારે
more than necessary: જાતી ,(વિ). જાસ્ત; જાસ્ત, (સ્ત્રી.) જબરદસ્તી; highHandedoess: (3) Elr; tyranny.
જાહેર, (વિ.) ઉઘાડું, ખુલ્લું; open: (૨) છુયું કે ગુપ્ત નહિ; neither hidden nor secret: (3) 2414svf5; public: -ખબર,(સ્ત્રી) લોકેની જાણ માટેની ખબર; an advertisement, a public notice: નામુ, (ન) ઢંઢેરે, જાહેરખબર; a proclamation: –સભા, (સ્ત્રી) લેકે માટેની સભા; a public meeting જાહેરાત, (સ્ત્રી.) જાહેરખબર; an advertisement: (૨) જાહેર કરવાની ક્રિયા notification (૩) (અ.) ઉઘાડી રીતે, 033214; openly, publicly. જમહેલ, (વિ.) ઉગ્ર; intense: (૨) આમળું, જલદી ગુસ્સે થાય એવું; impatient, highly irritable: (3) Bist; having extreme views: (૪) વિકૃત; perverse. જાહોજલાલી, (સ્ત્રી.) ભપકે, રોનક, દબદબો; grandeur, pomp: (૨) વૈભવ splendour: (3) 241°tél; prosperity. જાહનવી, (સ્ત્રી) ગંગા નદી; the(river) Ganges. જાળ, જાલ, (સ્ત્રી.) શિકારી, માછીમાર
- soul; the net of a hunter, fisherman, etc., a saare: () 925,
, $1€; a bait, a teraptation: (૩) ગૂંચવાયેલું જાળું; entanglement. જાળ, (સ્ત્રી.) ભમરડે ફેરવવાની દેરી,
the string for spinning a top. જાળવણી, (સ્ત્રી) સંભાળ કે દેખરેખ રાખવાં તે; care-taking. (૨) જતન, H1?tell; preservation. જાળવવું, (સ. કિ.) સંભાળ કે દેખરેખ રાખવાં; to take care of; (૨) જતન કરવું, સાચવવું; to preserve. જાળઝાંખરાં, (ન.બ.વ.) કાંટાળુ છોડવાનાં જાળા કે ઉગાવો; entanglements or growth of thorny plants. જાળિયું, (ન.) મકાનમાં મૂકેલું જાળીદાર ચોકઠાવાળું હવાબારિ; a ventilator with a frame of bars.
For Private and Personal Use Only