________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાળી
૨૮૪
જિષ્ણુ
જાળી, (સ્ત્રી) વચ્ચે ખાલી જગ્યા રહે એવી ગૂંથણી; a net-work: (૨) એવી ગૂંથણી- all 470; a thing on the pattern of net-work: (૩) એવી ગૂંથણીવાળું ચોકઠું, બારણું વગેરે; a frame or door with network: (૪) ભમરડો ફેરવવાની ELRl; the string for spinning a top. જાળું, (ન) ગૂંચવાળું કેક; an entangled coil: (૨) કરેળિયાનું જાળું; a cobweb: (3) 124; entanglement, complexity: (૪) છટકું, જાળ; a bait, a snare: (4) zival oil; a thin film in the eye. જાંગડ, (વિ) પસંદગી માટે સોદો કર્યા વિના આપેલું કે લીધેલું; given or taken for approval. જાંઘ, (સ્ત્રી) સાથળ; the thigh: જઘિયો,
(9.) 2439; shorts, short trousers. જાંબુ, (ન.) એક પ્રકારનું ઠળિયાવાળું નાનું ફળ; a kind of small fruit with a stone:૭, ડિયું, (વિ) જાંબુની જેવા ઘેરા આસમાની રંગનું; of dark purple colour: -, (ન.) જાંબુ: -ડે, (૫) જાંબુનું ઝાડ; tree of that fruit. જિકર, (સ્ત્રી) કથન; utterance, the
act of making a statement: (?) વાતચીત; conversation (૩) રકઝક; haggling (%) 2412485; insistence: (૫) હઠ, જીદobstinacy: (૧) ૫ ચાત; meaningless or useless discussion. જિગર, (ન.) હૃદય, હૈયું; the heart:
(૨) દિલોજાન દસ્ત; a hearty friend. જિગીષા,(સ્ત્રી.) વિજયની ઇચ્છા; a desire for victory: જિગીષ, (વિ.) વિજયની
6/2491914 ; desirous of victory. જિજીવિષા, (સ્ત્રી.) જીવવાની ઇચ્છા; desire
for life. જિજ્ઞાસા, (સ્ત્રી) જાણવાની ઉત્કંઠા; curiosity: (૨) જ્ઞાન મેળવવાની ઉત્કંઠા; a keen desire for knowledge: જિજ્ઞાસુ, (વિ.) ઉત્કંઠાવાળું; curious.
જિત, (વિ) જિતાયેલું; conquered. જિતેંદ્રિય, જિતાત્મા, (વિ.) ઈદ્રિયોનેવાસનાને—તી હોય એવું; having thorough control over one's senses or passions. જિદ્દ, (સ્ત્રી) હઠ, જક્કીપણું; obstinacy:
જિદ્દી, (વિ.) જક્કી; obstinate. જિન, (ન) કપાસ લઢવાનું યંત્ર કે કારખાનું;
a cotton-ginning machine or _factory. જિન, (વિ) વાસનાઓને છતી હોય એવું; having subdued one's desires: (૨) (પુ) ભગવાન બુદ્ધ; Lord Buddhas (૩) જેન તિર્થંકર; a Tirthanker of | Jainism: (૪) ભગવાન વિષ્ણુ; Lord જિન્નત, (ન) જુઓ જનત. (Vishnu) જિભાળ, જિભાળું, (વિ.) વાતોડિયું,
બેકાણું; talkative loquacious. - જિયાફત (જાતિ), (સ્ત્રી.) મિજબાની; a
feast, a banquet. જિયારત (જારત), (સ્ત્રી) મુસલમાનોની મરણ પછી ત્રીજે દિવસે થતી ધાર્મિક વિધિ; a Mahomedan religious ceremony performed on the third day after death. જિયાવર, (૫) વરરાજા; a bridegroom. જિરાફ, (ન.) આફ્રિકાનું એક પ્રકારનું લાંબી
ડોકવાળું જંગલી પશુ; a giraffe. જિલદ, (સ્ત્રી) પુસ્તકનું ચામડાનું પૂંઠું; a leathercover of a book: (?) પુસ્તકનો અલગ વિભાગ; a separate
section of a book. જિલ્લો, પુ) પ્રાંતના મુખ્ય વિભાગમાં
એક વિભાગ; a district. જિવાઈ (સ્ત્રી) નિર્વાહ માટે અપાતી બાંધેલી રકમ કે જમીન; fixed sum or land
sanctioned for maintenance. જિણ, (પુ.) ઈંદ્ર; Lord Indra (૨) વિષ્ણુ Lord Vishnu (૩) (વિ.)વિજયી, ફતેહમંદ victorious.
For Private and Personal Use Only