________________
Shri Mahavir Jain Aradhana Kendra
જંતરડુ
www.kobatirth.org
૨૦૮
(૨) તાંત્રિક લખાણ, આકૃતિ વગેરે; writing, figures, etc. having magic effect: (૩) ૧૬; sorcery, magic. જંતરડું, (ન.) સોનારૂપાના તાર બનાવવાનું સાધન, an apparatus for making gold and silver wires: (૨) સકો; a firm grip. જંતરમંતર, (પુ.) (ન.) તાંત્રિક તાવીજ વગેરે; an amulet with a charm: (૨) જાદુઈ મંત્ર, લખાણ વગેરે; magic spell, charm, writing, etc.: (૩) જાદું; magic, sorcery. જંતરવું, (સ. ક્રિ.) તાંત્રિક ક્રિયા કરવી; to practise magic or sorcery: (૨) જાદુઈ તાવીજ વગેરે બનાવવાં; to make magical amulets, charms, etc. જંતુ, (ન.) જીવડું, કીડા; an insect, a worm: (૨) શરીર વગેરેની અંદરનુ જીવાણું'; a bacterium: · નાશક, “À, (વિ.) જંતુઓનો નાશ કરવાને ગુણ ધરાવ નાર; insectic:dal, éntisepticશાસ્ત્ર, (ન.) વિદ્યા, (સ્રી.) જતુએ અને નવાણું આના અભ્યાસનું શાસ્ત્ર; bacteriology. જંત્ર, (પુ.) (ન.) જુએ જંતરઃ (૨) એક પ્રકારનું તંતુવાદ્ય; a kind of stringed musical instrument: જંત્રી, (પુ.) એવું વાદ્ય વગાડનાર; one who plays such a musical instrument: (૨) નંદુગર; a sorcerer, a magician: (૩) તાવીજ, મસ્તર વગેરે; an amulet, a charm, etc.: (૪) ગણતરી માટેનાં તૈયાર સારણી કે કાઠે; a table for calculations, a ready-reckoner. જપ, (પુ.) નિરાંત; શાંતિ; ease, com fort, peace: (૨) આરામ; rest જપવું, (સ. ક્રિ) આરામ કરા, શાંત પડવું; to rest, to be pacified: (૨) અલ્પનિદ્રા કરવી; to have a nap: (૩) પ્રવૃત્તિ અધ કરી આરામ કરવા; to rest. જ'બુક, જબુક, (પુ.) (ન) શિયાળ; fox.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગવુ'
જબર, (ન.) એક પ્રકારનુ` ખીલા ખેચી કાઢવાનું આાર; an apparatus for pulling out nails: (૨) પકડ; a gripping apparatus. જમરા, (પુ.) એક પ્રકારની નાની તાપ; a kind of small cannon: (૨) મદારી વગેરેને મદદનીશ છે.કરે; a boy assistant to a juggler.
જાઇ, (વિ.) ’થી જન્મેલી; born of: (૨) (સ્ત્રી.) પુત્રી; a daughter. જાઇ, (સ્રી.) એક પ્રકારનુ ફૂલ કે એને છોડ; the jasmine flower or its plant. જાકાર, જાકારા, (પુ.) સ્વાગતનાં અભાવ કે અનિચ્છા; disinclination to welcome: (૨) ખરતરફી, રૂખસદ; dismis. sal, driving away.
જાકીટ, (પુ.) ખડી, બદન; a waistcoat. જાગ, (પુ.) વિધિસરના યજ્ઞ; a ceremonial sacrifice.
જાગ, (સ્રી.) શુભ પ્રસંગે જવારા વાવીને સૂર્ય પત્ની રત્નાડેનું આહ્વાન કરવું તે; the ceremony of invoking the goddess Rannadey, the wife of Lord Sun, by growing corn in small pots: (૨) જુએ જવારા. જાગતુ, (વિ.) જાગ્રત; wakeful: (૨) સાવધાન, સાવચેત; vigilant, alert. જાગરણ, (વિ.) જાગતા રહેવુ' તે, ઉન્નગરા; wakefulness slceplessness: (૨) એક પ્રકારનું હિંદુ સ્ત્રીઓનુ આખી રાત જાગતાં રહેવાનુ વ્રત; a religious vow of the Hindu women, performed by keeping awake throughout the night: (૩) સાવધાની; vigilance. જાગરૂક, (વિ.) નગતું; waking, wakeful: (૨) સાવધ, સાવચેતા; vigilant. જાગવુ, (અ. ક્રિ.) નિદ્રામાંથી નમ્રત થવું. to wake from sleep: (૨) જાગતા રહેવુ' કે હેાવું; to be awake: (૩) સાવધ રહેવુ ં; to be vigilant: (+
For Private and Personal Use Only