________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
અત્યંધ
or unknowingly: (૨) હેતુ કે ઈરાદા Carl; unintentionally. જાત, (વિ.) જન્મેલું; born (૨) ઉત્પન થયેલું; ઉદ્ભવેલુ; produced. જાત, (સ્ત્રી) જાતિ; race, tribe. (૨) કુળ, ખાનદાન; ancestry, lineage: (૩) મૂળરવભાવ; inherent disposition: (૪) દેહ, પંડ; one's own body or person, self: (4) 4512; kind, sort: (૬) સમાસમાં “અંગત', ‘વ્યક્તિગત એવો અર્થ સૂચવે છે. દા. ત. જાતમહેનત, જાતકમાઈ, in compounds signifies the meaning personal', Sindividual', ‘self', e.g. self-labour, personal or self-earnings, etc. જાતક, (ન.) જુઓ જાતકર્મ (૨) જન્મકુંડળી; a horoscope. જાતકમાઈ, (સ્ત્રી) પોતે કરેલી કમાણી, અંગત કમાણી; self-earnings. જાતકમ, (ન) જન્મ સમયે કરાતો સંસ્કાર; the rite performed at birth. જાતમહેનત, (સ્ત્રી) પોતે કરેલી મહેનત; self-labour: (?) 79142; self-reliance. જાતમુચરકે (પુ.) જાતે જ પોતાના જામીન થવું તે; the act of being one's own surety or bail. જાતરડું, (વિ.) પોતાનું હિત જાળવવાની વત્તિવાળુ સ્વાથી; self-centred, selfish. જાતવંત, જાતવાન, (વિ.) ઉચ્ચ કુળ કે ઓલાદનું; of a high pedigree. જાતવેદ, જાતવેદા, (૫) (દેવ તરીકે) at fort; fire (as a god). જાતસ્વભાવ, (૫) જુઓ જાતિસ્વભાવ. જાતિ, (સ્ત્રી) જ્ઞાતિ, ધર્મ, કુળ વગેરે પર આધારિત સમુદાય કે વર્ગ; a group or class on the basis of race, caste, religion, etc. (૨) વ્યાકરણને લિંગQE21215 Blue; (grammar) gender: (૩) અમુક વર્ગ કે સમુદાયનાં વિશિષ્ટ કે
કુદરતી લક્ષણે; peculiar or natural traits or characteristic of a class or group: –ષ, (કું.) અમુક જાતિઓ વચ્ચેનું વૈમનસ્ય; racial enmity -ધમ, (પુ.) જાતિની વિશિષ્ટ ફરજે; peculiar duties of a race: (૨) અમુક જાતિને Cari2 peut; peculiar racial disposition -ભાઈ, (પુ.) એક જ જાતિ કે જ્ઞાતિની વ્યક્તિ; a member of the same race or caste: -ભેદ, (પુ.) જુદી જુદી જાતિઓ અથવા જ્ઞાતિઓ વચ્ચેના 0151401; race-distinctions, castedistinctions: અષ્ટ, (વિ) જતિ કે જ્ઞાતિમાંથી બરતરફ થયેલું; dismissed from a race or castes -વ્યવહાર, -વહેવાર, (પુ) જુદી જુદી જાતિઓ અથવા જ્ઞાતિઓ વચ્ચે લગ્ન, સાથે ખાવું પીવું વગેરે 049817; social intercourse such as mutual marriages, joint din: ners between different races or castes: –વાચક, (વિ.) (વ્યા) લિંગQE24245; (gr.) suggesting gender: –વભાવ, (૫) જાતિ કે જ્ઞાતિને વિશિષ્ટ
સ્વભાવ; peculiar disposition of a caste: (૨) વ્યક્તિને મૂળસ્વભાવ; a person's inherent disposition. જાતીય, (વિ.) જાતિ કે વર્ગનું અથવા એને લગતું; of or pertaining to a race or class, generic. (૨) સ્ત્રી અને પુરુષના સંબંધને લગતું; sexual. જાતીલુ, (વિ.) એક જ જાતિ કે શાતિનું; be
longing to the same race or caste. જcધાન, (પુ.) રાક્ષસ; a monster. જાતિ, (અ.) પતે, વ્યક્તિગત રીતે; personally. (૨) જાતિ કે જ્ઞાતિ પ્રમાણે; by race or caste. જાત્યભિમાન, (ન.) જાતિ અથવા જ્ઞાતિનું
અભિમાન; racial pride, pride of caste. જાત્યંધ, (વિ.) જન્મથી આંધળું; born bliod.
For Private and Personal Use Only