________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાદાર
ર૭૪
જરા
જમાદાર, (૫) પોલીસદળની નાની ટુકડીને suel; a head of a small unit of a police-force: જમાદારી, (સ્ત્રી) જમાદારનાં પદ અને ફરજે; the office and duties of such a head. જમાન, (પુ.) જુએ જામીન. જમાને, (કું) વર્તમાન યુગ પ્રમાd; the present day spirit of the age: (૨) યુગ; an age or era: (૩) લાબે સમય; a long duration of time. જમાબંદી(ધ), (સ્ત્રી) જમીનમહેસૂલ નક્કી કરવું તે; land-revenue settlement જમાલગેટ, (પુ) જુઓ નેપાળો. જમાવ, પુ.) જામવું તે, ભરાવો, ભીડ; an accumulation, an over-crowding: --, (સ્ત્રી.) જમાવ, મેગ્ય મિશ્રણ કે મેળવણી; a proper or harmonious mixture: (૨) લશ્કરને તૈયાર રાખવું તે; a mobilisation. જમીન, (સ્ત્રી) ધરતીનો ભાગ, ભેય; land, ground: (૨) ખેત જમીન; soil, farm land: –દાર, (૫) જમીન માલિક; an owner of land: (૨) વધારે પડતી ખેત જમીન માલિક; a land-lord: –દારી, (વિ.) ખેત જમીનના માલિકને લગતું; pertaining to a land-lord: (૨)(સ્ત્રી) જમીનદારપણું; land-lordism: -દોસ્ત, (વિ.) (તન તોડીફોડીને) જમીન સરસું કરેલું; levelled to ground, completely destroyed. જમૈયો, (પં) એક પ્રકારનું કટાર જેવું
હથિયાર; a dagger. જય, (૫) (સ્ત્રી.) ફતેહ, વિજય, છત; a success, a victory –ઘોષ, (૫) -ધોષણ, (સ્ત્રી.) જીતના આનંદને પોકાર; છત જાહેર કરતો ઢઢેર; a cry of victory, a proclamation of victory:
જય (અ.) કોઈનો મેળાપ થતાં શિષ્ટાચાર ખાતર વપરાતો શબ્દ; an expression of good-will or salutation: -vu, જયકાર, (૫) વિજયના આનંદને પોકાર;
a cry of victory: જયંતિ, (સ્ત્રી.) વિજયધ્વજ; a flag of victory: (૨) મહાન વ્યક્તિનો જન્મદિવસ; a birthday of a great person. જયા, (સ્ત્રી) દેવી દુર્ગા, પાર્વતી; the goddess Durga, Parvati. જર, (પુ.) નાણું, દોલત; money, wealth (૨) સોનું; Gold: (૩) કસબ, જરી, સેનારૂપાના તાર; gold and silver fabrics: (૪) જરીકામ; brocade:-કસ, (૫) કસબ, જરી; –કસી, (વિ.) કસબી,
જરીકામવાળું; brocaded. જરખ, (ઝરખ, તરસ), (ન.) એક જંગલી
પ્રાણી, ઘારદિ ; a hyena. જરજરિયું, (વિ.) જુઓ જીણું. જરખમ, (ન.) પૈસા, મૂલ્યવાન વસ્તુઓ,
9.; money, valuable things, etc. જરઠ, (વિ.) વૃદ્ધ; old in age. (૨) જીણું; worn out: (૩) કઠણ; hard: (૪) નક્કર; solid. જરથુષ્ટ્ર, (કું.) પારસીઓના ધર્મસંસ્થાપક;
the founder of Zoroastrianism જરથોસ્તી, (વિ.) જરથુષ્ટ્ર અથવા એમણે
સ્થાપેલા ધર્મને લગતું; pertaining to Zoroaster or Zoroastrianism: (૧) જરથુષ્ટ્રનું અનુયાયી; following Zoroaster: (૩) (કું.) પારસી; a Parsee. જરદાલુ(-), (ન.) આલૂ, એક સૂકા મેવ;
a kind of dry-fruit. જરદી, (સ્ત્રી) ઈંડાને પીળે પદાર્થ; the
yellow substance of an egg જરદી, (પુ.) તમાકુનો ભૂકો; tobacco
powder. જરવું, (અ. કિ.) હજમ થવું, પચવું; to be digested: (2) 49; to be worn out. (૩) બિનઅસરકારક થવું; to be ineffective. જરા, (સ્ત્રી) વૃદ્ધાવસ્થા; old age. જરા, (અ.) (વિ.) અલ્પ પ્રમાણમાં; to a little extent: (?) aus; a little: -૩, એક, (વિ) (અ) જરા જરાતરા, (અ) અત્યંત અલ્પ પ્રમાણમાં, નજીવી રીતે;
For Private and Personal Use Only