________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છછુંદર
દર (છછુંદર) (સ્ત્રી) એક પ્રકારનું ઉંદર જેવું પ્રાણી; a mole: (૨) એક
પ્રકારનું દારૂખાનું; a kind of firework. છજ, (ન) ઝરૂખે; a balcony: છાવટી, (સ્ત્રી) ઝરૂખાનું નાનું છાપરું; eaves or small roof of a balcony. છજાવવું, (સ. ક્રિ) ઝરૂખો કાઢીને મકાનને 2141199; to decorate a building by constructing a balcony: (૨) છાપરું બનાવવું; to construct a roof: (૩) સુશોભિત કરવું; to decorate. છ, (અ) ધુત્કારદર્શક ઉદ્ગાર; an exclamation showing contempt, fie. છટકવું, (અ. જિ.) સરકીને થ્યા જવું; to slip or escape away: (૨) એકદમ અજાણતાં છૂટવું, પકડમાંથી સરકી જવું; to go off or be released suddenly. છટકુ, (ન.) ફસાવવાનું સાધન; a bait, a trap: (?) odl; a snare. છટા, (સ્ત્રી.) આકર્ષક રીત; attractive
mode: (૨) ખૂબી; tact:(૩) તેજ, કાંતિ; lustre: –દાર, (વિ) છટાવાળું; impressive, attractive, fluent (speech). છટાંક, (ન) નવટાંક, રતલનો આઠમો ભાગ; a measure of weight equal to one eighth of a pound. ૭૭, (સ્ત્રી) પખવાડિયાની છઠ્ઠી તિથિ; the sixth date of either of the fortnights of a lunar month: 198', (વિ.) ક્રમમાં પાંચ પછીનું; sixth. છઠ્ઠી, (સ્ત્રી) બાળકના જન્મ પછીનો છો દિવસ; the sixth day after a child's birth (૨) એ દિવસે કરવામાં 241921 Garu; the ceremony performed on that day. છ૭, (સ્ત્રી) છડવું તે; the act of removing husks. છડકવું, (સ. ક્રિ) છાંટવું; to sprinkle. છડવું, (સ. ક્રિ) ખાંડીને છોડાં અલગ કરવાં; to remove husks by pounding,
to thrash: (૨) છેતરવું; to cheat (૩) મારવું, પ્રહાર કરવે; to beat. છડા, (પુ. બ. વ.) સ્ત્રીઓ માટેનું પગનું
એક ઘરેણું; anklets. છડી, (સ્ત્રી) લાંબી સેટી; a long stick (૨) રાજા, વ. આગળ રખાતો દંડ; a sceptre, a mace:-દાર, (પુ.) ચોબદાર,
છડી પોકારનાર; a macebearer. છડું, (વિ.) એકાકી; lonely: (૨) સંતાનહીન,
childless: (3) 5913; unmarried. છડેચોક(છચોક),(અ)ખુલ્લી રીત, જાહેરમાં openly, publicly: (૧) આહવાન કરતાં, પડકારીને; challengingly. છણવું (છણકારવું), (સ. કિ.) તાડૂક્યું; to fro #n (૨) ગુસ્સામાં ઉદ્ધતાઈથી ulug; to speak angrily and rudely: (3) 31259; to sift. છણકો (છણકારો), (પુ.) તળવાથી થતો અવાજ; a sizzling sound: (૧) ફૂફાડો મારવો કે તાડૂકવું તે; a frown, a rude angry utterance: (૩) તુચ્છકાર; contempt. છણછણવું (છછણુ૬), (અ. ક્રિ.) છણું
el 24019 spal; to make a jingling sound: (?) 191199; to murmur: (૩) કચવાટ કરો; to grumble (૪) ફૂફાડો માર; to frown: છણ. છણાટ (છછણાટ), (પુ.) છણછણ અવાજ, jingling sound: (2) **131; frown. છણ, (સ. ક્રિ.) બારીક કાપડથી ચાળવું કે ગાળવું; to sift or strain with a fine piece of cloth; (૨) વિગતવાર ચર્ચા કરવી; to discuss minutely: (૩) વાતને ફરી ઉખેળવી; to re-open a topic. (૪) નખથી ખણવું; to scratch withfinger-nails: છણુણી, છણાવટ, (સ્ત્રી) ઇષ્ણવું તે; sifting with a fine cloth, minute discussion, etc. છત, (૨ી.) અવિ , હસ્તી; existence: (૨) વિપુલતા; abundance
For Private and Personal Use Only