________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાપવું
૨૬૫
છાસટિ
છાપવું, (સ. ક્રિ) બીબા વડે આકૃતિ કે Gelin 4441; to print, to stamp. છાપુ, (ન.) વર્તમાનપત્ર; a newspaper: (૨) બીબું; a die, a type. છાપેલ કાટલું, (ન) કુખ્યાત માણસ; a notorious man: (૨) રીઢા ગુનેગાર; a habitual criminal. છાપો, (૫) એચિત હુમલો, a sudden attack: (2) 014; a print or stamp: (૩) વેરે, કર; a tax. છાબ, છાબડી, (સ્ત્રી.) છાબડુ, (ન) વાંસની છીછરી ટોપલી; a shallow bamboo-basket: છાબ, (સ્ત્રી) ભરેલી છાબની ભેટ; a full basket given as a present. છાયલ, (ન) એક પ્રકારને સાડલે; unsewn
upper garment of women. છાયા, (સ્ત્રી.) પડછાય; a shadow: (૨) છાંયડો; shade: (૩) આશ્રય, રક્ષણ, shelter, protection: (૪) એ થ; a support. છાયો, (પુ) જુએ છાયા. છાર, (સ્ત્રી) છે , વ.નો ભકે; rubbish of bricks, etc.: (?) 4; dust: (3) રાખેડી; ashes: (૪) છારી; film of thin layer (on teeth, etc.). છાર, (પુ.) મદ, અભિમાન; undue pride, arrogance. છારવું, (સ. ક્રિ.) બાળીને ખાખ કરવું; to burn to ashes: (૨) માંડી વાળવું; to concede a debt. છારી, (સ્ત્રી) (દાંત, વ) પર જામતો મેલને HICULE 49; a film or thin layer (un teeth, etc.). છા, (ન) ઈંટ, ચૂને, વ. ને ભો; rubbish of bricks, lime, etc. છાર, (૫) એ નામની એક રખડતી જાતને 434; a man of a so named wandering tribe.
છાલ, (સ્ત્રી) વનસ્પતિ, ફળ, વ.ની ત્વચા; a
bark, pecl, rind. છાલક, (સ્ત્રી) પાણીની છોળ; a splash. છાલકુ, (ન.) બોજાવાહક જાનવરની (ખાસ કરીને ગધેડાની) પીઠ પર લટકાવાતી બે પાંસિયાવાળી ગૂણી; a pannier slung over a beast of burden (esp. d donkey): (૨) (વિ.) છીછરું shallow: (૩) છીછરા મનનું; shallow minded: (૪) લુચ્ચું; cunning: (૫) મિથ્યાભિમાની; vain. છાલિયુ, (ન.) પહેલા મને વાડ; a
broad mouthed cup or bowl. છાલી, (સ્ત્રી) વાડકી; a small bwl:
છાલ, (ન.) વાડકે; a cup or bowl, છાલાં, (ન.બ.વ.) ફેતરાં, છેડા; chaff, husks, peels: (૨) ભીંગડાં (ચામડીપરનાં); scles (on skin). છાલુ, (ન) છાલાંનું એ.વ.:(૨) નાળિયેરના છોડાની સાવરણી; a broom or brush made of a dry coconut peels. છાવણી, (મી.) હંગામી મુકામ, પડાવ; a camp: (૨) લશ્કરી પડાવ કે મથક; a military camp, a cantonment. છાવરવું, (સ. ક્રિ.) ઢાંકવું; to cover (૨) સંતાડવું, છુપાવવું; to hide, to conceal. છાવું, (સ. ક્રિ.) ઢાંક્વ; to cover, છાશ(છાસ), (સ્ત્રી) વલેલું પ્રવાહી દહીં; cburi ed liquid curds, butter milk. છાશિયું (છાસિયુ), (વિ) છાશવાળું કે છાશ જેવું; containing or like butter
milk. (૨) હલકા પ્રકારનું; inferior. છાશી-સી), (વિ.) ૧૮૬; “86', eighty
six. છાસટિયો, (૫) ઉનાળામાં પાણી પાઈને 641341 7912; jowar grown by artificial watering during the summer
For Private and Personal Use Only