________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છમક્યું
ઈવ
છમકલુ, (ન.) અટકચાળું: a prank (૨) સામાન્ય તકરાર કે મારામારી; an ordi- Dary quarrel or skirmish. છમવું, (અ. ક્રિ) છમછમ અવાજ થ; to jingle, to tinkle. છમકારવું, (સ કિ.) ગરમ ધાતુ પાણીમાં બળતાં થાય એવો અવાજ કરે; to make a sizzling or simmering sound: છમકારે, (૫) એવો અવાજ; a simmering sound: છમછમ, (અ.) 241 24q1Yll; with a jingling or simmering sound: છમછમાટે, (૫) ziyal 2492107; a jingling or simmering sound: (૨) મિથ્યાભિમાન કે મદથી; vainly, boastfully. છમ છમિયાં, (ન.બ.વ) કાંસીજોડ, ઝાંઝ; a
pair of cymbals. છમાસિક, (વિ.) છ મહિને થતું, સત્રાંત (પરીક્ષા); six-monthly, terminal (examination). છર, (૫) અસ્ત્રો; a razor: (૨) મદ, મિથ્યાભિમાન; vanity: (૩) ઉદ્ધતાઈ; rudeness, arrogance: (૪) ગમ્મત, 21std; merry-making, mischief. છરતું, (વિ.) આડું: lying cross: (૨) 648; sloping: (3) 1134; slanting. છરી, (સ્ત્રી.) કાપવાનું કે છોલવાનું એક નાનું ઓજાર; a knife. છરે, (પુ) માટી છરી; a big knife: (૨) બંદૂકથી ફેંકાતે અણીદાર ટુકડ; a sharp piece shot by a gun: (3)
લબેરિંગ, ૧. ની ગાળી; a metallic small globe used in ballbearings, etc. છલ, (૫) (ન.) જુએ છળ.
ક્લક, (સ્ત્રી) પાણીની છોળ; a splash a spray: -વું, (સ. જિ) છોળરૂપે બહાર નીકળવું; to splash out: (૨) કાંઠા સુધી ઉભરાવું; to overflow: (૩) મદથી ફલાવું; to be puffed up with pride.
છલન, (ન) છના, (સ્ત્રી) એપિઠી, દો. ક૫ટ; a cheating, fraud. લંગ, (સ્ત્રી.) લાંબા ઠેકડો, ફર્લંગ; a long leap. છલાછલ, છલોછલ, (વિ.) (અ) કાંઠા સુધી ભરેલું; brimtul: (૨) છલકાય તેમ, splasbingly or over flowingly. છલો (છલ્લો), (પુ.) એક પ્રકારની વીંટી; a kind of ornamental ring: (?)) પૂજાના સામાનની છાબડી; a basket
for keeping articles for worship. છલ્લા, (સ્ત્રી) કાનનો વેહ વધારવા વેહમાં નાખવામાં આવતી સળી; a chip inserted into the hole (in which orna. ments are inserted) of the ear for enlarging it: (૨) (પું. બ. વ.) જુઓ છલ્લો (છલો). છëયું, (ન) ઘસાઈ ગયેલું છાલિયું; a worn out broad-mouthed vessel: (૨) લાકડાની ચૂડી; a wooden bracelet. છવાયુ, (અ ક્રિ.) ઢંકાવું; to be covered: (૨) ફેલાવું; to be spread. છવિ, (સ્ત્રી) જુઓ છબી. છવ્વીસ(-સ), ૨૬'; 26', twenty-six. છળ(છલ), (પુ.) (ન) છેતરપિંડી; a deception (૨) કપટ; fraud. (૩) બનાવટી વેશ; a disguise: (૪) બદમાશી; reguery: -કપટ, (ન.) કપટ; fraud: (૨) પ્રપંચ; intrigue. (૩) દગોફટકે; treachery, fraud. છળવું, (સ. ક્રિ) તરવું; to cheat (૨) (અ. કિ.) ભયથી ચમકવું; to be startled. ૭છેડવું, (સ. ક્રિ) ચીડવવું; to vex: (૨) ખલેલ કરીને ગુસ્સે કરવું; to enrage by disturbing (૩) પજવવું; to tease, to annoy. છતા ( કારો), છટાવ),(૫) છાટવું a; a sprinking or spraying.
For Private and Personal Use Only